gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કડાણા અને પાનમ ડેમમાંથી પાણી છોડાતાં મહીસાગર નદીમાં પૂર, શહેરાના અનેક ગામોમાં ખેતરો થયા જળમગ્ન | Wat…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
કડાણા અને પાનમ ડેમમાંથી પાણી છોડાતાં મહીસાગર નદીમાં પૂર, શહેરાના અનેક ગામોમાં ખેતરો થયા જળમગ્ન | Wat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News : પંચમહાલ અને મહીસાગર સહિત આસપાસના જિલ્લાઓમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. કડાણા ડેમના ઉપરવાસમાં અને કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદથી ડેમની જળસપાટી સતત વધી રહી છે. પરિણામે કડાણા ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક અને પંચમહાલના પાનમ ડેમમાંથી 80 હજાર ક્યુસેકથી વધુ પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે, જેનાથી નદીનું જળસ્તર ભયજનક સપાટી વટાવી ગયું છે.

કડાણા અને પાનમ ડેમમાંથી પાણી છોડાતાં મહીસાગર નદીમાં પૂર, શહેરાના અનેક ગામોમાં ખેતરો થયા જળમગ્ન 2 - image

ખેડૂતોનો મોંઘેરો પાક પાણીમાં ગરકાવ, વળતરની માગ

મહીસાગર નદીનું જળસ્તર વધતાં નદીકાંઠાના અનેક ગામો પ્રભાવિત થયા છે. શહેરા તાલુકાના બીલીથા, બોરડી, બાકરિયા, ખરોલી અને સાદરા જેવા ગામોમાં મહીસાગર નદીનું પાણી ફરી વળતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. આ ગામોના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોનો ડાંગર, મકાઈ, શાકભાજી, તમાકુ અને ઘાસચારો જેવા મોંઘા પાકોને મોટાપાયે નુકસાન થયું છે. 

કડાણા અને પાનમ ડેમમાંથી પાણી છોડાતાં મહીસાગર નદીમાં પૂર, શહેરાના અનેક ગામોમાં ખેતરો થયા જળમગ્ન 3 - image

ખેડૂતોએ ભારે મહેનત અને ખર્ચ કરીને પકવેલો પાક પાણીમાં ગરકાવ થઈ જતાં તેમને આર્થિક નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. ખેડૂતો હવે સરકાર પાસે પાક નુકસાનીનો તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવાની માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ડક્કા ઓવારાનું કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ, ગણેશ વિસર્જન પહેલા તંત્રની ચિંતામાં વધારો

તંત્ર દ્વારા નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા

ડેમમાંથી પાણી છોડવામાં આવતાં તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ખાનપુર તાલુકાના 16, લુણાવાડાના 63, કડાણાના 27, ગોધરાના 6 અને શહેરાના 12 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જોકે, તેમ છતાં પણ નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ઘૂસી જવાથી ભારે નુકસાન થયું છે. ખેડૂતો જણાવે છે કે, કડાણા ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાય ત્યારે આવી જ પરિસ્થિતિ દર વર્ષે સર્જાય છે, જેના કારણે તેમને વારંવાર નુકસાન વેઠવું પડે છે.

કડાણા અને પાનમ ડેમમાંથી પાણી છોડાતાં મહીસાગર નદીમાં પૂર, શહેરાના અનેક ગામોમાં ખેતરો થયા જળમગ્ન 4 - image

આ દુર્ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે ડેમ મેનેજમેન્ટ અને નીચાણવાળા વિસ્તારોની સુરક્ષા માટે વધુ અસરકારક આયોજનની જરૂર છે, જેથી ખેડૂતોને આવી આર્થિક મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …
GUJARAT

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

March 23, 2026
વડોદરા શહેર અને જિલ્લામાં ૨૫૩ પેટ્રોલપંપો કેટલાંક પેટ્રોલપંપોએ સાંજે નો સ્ટોકની જાહેરાત કરતા વાહનચાલ…
GUJARAT

વડોદરા શહેર અને જિલ્લામાં ૨૫૩ પેટ્રોલપંપો કેટલાંક પેટ્રોલપંપોએ સાંજે નો સ્ટોકની જાહેરાત કરતા વાહનચાલ…

March 23, 2026
નર્મદા પરિક્રમાવાસીઓ માટે નવા નિયમો જાહેર રજાના દિવસો તેમજ શનિ અને રવિની રજામાં રજિસ્ટ્રેશન ફરજિયાત …
GUJARAT

નર્મદા પરિક્રમાવાસીઓ માટે નવા નિયમો જાહેર રજાના દિવસો તેમજ શનિ અને રવિની રજામાં રજિસ્ટ્રેશન ફરજિયાત …

March 23, 2026
Next Post
એક શિક્ષકનું અનોખું સમર્પણ: ધોલેરાના મીનેશભાઈ વાળંદને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, અનેક દીકરીઓના જીવનમાં લ…

એક શિક્ષકનું અનોખું સમર્પણ: ધોલેરાના મીનેશભાઈ વાળંદને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, અનેક દીકરીઓના જીવનમાં લ...

ગુજરાતમાં આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ એલર્ટ | Heavy rains forecast in Gujara…

ગુજરાતમાં આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ એલર્ટ | Heavy rains forecast in Gujara...

પંજાબના CM ભગવંત માનની તબિયત લથડી, કેબિનેટ બેઠક મોકૂફ, હોસ્પિટલમાં દાખલ | Punjab CM Bhagwant Mann Ho…

પંજાબના CM ભગવંત માનની તબિયત લથડી, કેબિનેટ બેઠક મોકૂફ, હોસ્પિટલમાં દાખલ | Punjab CM Bhagwant Mann Ho...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શનિવાર સવારે મતગણતરી બાદ પરિમામો જાહેર કરવામાં આવશે | The parameters will be announced after the cou…

શનિવાર સવારે મતગણતરી બાદ પરિમામો જાહેર કરવામાં આવશે | The parameters will be announced after the cou…

5 months ago
અમદાવાદમાં પતિએ પત્ની અને સાસુને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો, બંને ગંભીર રીતે દાઝ્યા | ahmedabad hu…

અમદાવાદમાં પતિએ પત્ની અને સાસુને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો, બંને ગંભીર રીતે દાઝ્યા | ahmedabad hu…

6 months ago
વડનગરનો ભેજાબાજ તબેલામાં ઊંઘતો હતો ત્યારે પોલીસે દબોચી લીધો

વડનગરનો ભેજાબાજ તબેલામાં ઊંઘતો હતો ત્યારે પોલીસે દબોચી લીધો

6 months ago
જેસર તાલુકાના રાણીગામ પાસે શેત્રુંજી નદીના વ્હેણમાં કાર તણાઈ | Car pulled into Shetrunji river near …

જેસર તાલુકાના રાણીગામ પાસે શેત્રુંજી નદીના વ્હેણમાં કાર તણાઈ | Car pulled into Shetrunji river near …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News