gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કનેરાવ તથા વાલીયાના સોલાર પ્લાન્ટમાં તસ્કરો ત્રાટક્યા : રૂ.10.89 લાખ ઉપરાંતની કિંમતના વાયરો તથા અર્થ…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in GUJARAT
0 0
0
કનેરાવ તથા વાલીયાના સોલાર પ્લાન્ટમાં તસ્કરો ત્રાટક્યા : રૂ.10.89 લાખ ઉપરાંતની કિંમતના વાયરો તથા અર્થ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bharuch Theft Case : વાલીયા તાલુકાના કનેરાવ ગામ તથા વાલીયા ગામના સોલાર પ્લાન્ટમાં ત્રાટકેલા અજાણ્યા તસ્કરો રૂ.10.89 લાખ ઉપરાંતની કિંમતના વાયરો તથા અર્થિંગ રોડ ચોરી લાખોનું નુકસાન પહોંચાડી ફરાર થઈ જતા વાલીયા પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ કરી હતી. 

મૂળ આણંદના રહેવાસી અને હાલ સુરતના વેલંજા ખાતે રહેતા મૌલિક કુમાર પટેલ  વાલીયા ગામની સીમમાં ઉજ્જવલ ટેક્ષ ટાઇલ્સ સોલાર પ્લાન્ટમાં ઈપીસી હેડ તરીકે ફરજ ફરજ બજાવે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, વાલીયા ગામની સીમમાં 15 એકરમાં સોલાર પ્લાન્ટ છે. જેમાં તા . 15 જુલાઈના રોજ મેન્ટેન્સ સ્ટાફના માણસો વિઝીટ કરતા 11,484 મીટરની લંબાઈ ધરાવતા રૂ.5.08 લાખના ડીસી કેબલ તથા રૂ.8460ની કિંમતના 6 નંગ અર્થિંગ રોડની ચોરી થયાનું જાણવા મળ્યું હતું. તેમજ તા. 24 જુલાઈના રોજ 4066 મીટરની લંબાઈના રૂ.5.08 લાખના ડીસી કેબલની ચોરી તેમજ અન્ય એક ડીસી કેબલને કાપી રૂ.88,500 નુકસાન પહોંચાડ્યું હતું. બીજા કિસ્સામાં કનેરાવ ગામની સીમમાં કોનિકા એન્ટીમાં પ્રાઇવેટ લિમિટેડનો આઠ એકર જમીનમાં સોલાર પાવર પ્લાન્ટ આવ્યો છે. કંપનીમાં પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે કામ કરતા હેનિલભાઈ પટેલની ફરિયાદ હતી કે, ગઈ તા.7 થી 8 ઓગસ્ટ દરમિયાન સોલાર પ્લાન્ટની કમ્પાઉન્ડ વોલ કૂદી અજાણ્યા તસ્કરો રૂ.16,920 ની કિંમતના 12 નંગ અર્થિંગ રોડ, રૂ.27,500 ની કિંમતની છ નંગ આર્થિંગ પટ્ટી અને 7,870 મીટરની લંબાઈનો રૂ.3.48 લાખની કિંમતનો ડીસી કેબલ ચોરી ફરાર થઈ જઈ અન્ય એક કેબલ કાપી રૂ.66,375 નું નુકસાન પહોંચાડ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…
GUJARAT

March 26, 2026
આવતીકાલથી શરૂ થશે માધવપુર ઘેડનો મેળો: શું તમે તેની આસપાસ આવેલા 25 પૌરાણિક સ્થળો વિશે જાણો છો? | Madh…

અમરેલીમાં 3 મહિના પહેલા બનાવેલો 150 મીટર સીસી રોડ તોડવો પડ્યો, ટેસ્ટિંગમાં પોલ ખુલી | Newly Built CC…

Next Post
વોટ ચોરી : તેજસ્વી યાદવના આરોપો વચ્ચે મુઝફ્ફરપુરના મેયર ફસાયા, બે ચૂંટણી કાર્ડ મામલે નોટિસ | row not…

વોટ ચોરી : તેજસ્વી યાદવના આરોપો વચ્ચે મુઝફ્ફરપુરના મેયર ફસાયા, બે ચૂંટણી કાર્ડ મામલે નોટિસ | row not...

જમીન વિવાદમાં કપાસના પાકમાં ટ્રેક્ટરની રાંપ ફેરવી રૂ.2.30 લાખનું નુકસાન પહોંચાડ્યું, ત્રણ વિરુદ્ધ ગુ…

જમીન વિવાદમાં કપાસના પાકમાં ટ્રેક્ટરની રાંપ ફેરવી રૂ.2.30 લાખનું નુકસાન પહોંચાડ્યું, ત્રણ વિરુદ્ધ ગુ...

જજે 20 વર્ષની સજા સંભળાવતા જ ગાંધીનગર કોર્ટમાંથી આરોપી નાસી છૂટ્યો, પોલીસની દોડધામ | Accused escapes…

જજે 20 વર્ષની સજા સંભળાવતા જ ગાંધીનગર કોર્ટમાંથી આરોપી નાસી છૂટ્યો, પોલીસની દોડધામ | Accused escapes...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ગોત્રી તળાવમાં જંગલી વેલાથી લીલી ચાદર પથરાઈ : મગરનું સૂર્ય સ્નાન | Vadodara’s Gotri Lake co…

2 weeks ago
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની આવક! દર કલાકે 43 વ્યક્તિ નિયમભંગ કરતા પકડાયા |…

2 months ago
સુરેન્દ્રનગર જિલ્લાના 633 લિસ્ટેડ બુટલેગરોની કરમકુંડળી જાહેર કરાઇ | The horoscopes of 633 listed boo…

સુરત: ગણેશ ચતુર્થી પહેલાનો વીક એન્ડ ગણેશ આગમન માટે ફેવરિટ બન્યો | Surat: The weekend before Ganesh C…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News