gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપડવંજમાં ગ્રામ પંચાયતોની ગ્રાન્ટ અટવાતા સરપંચોની હાલત કફોડી | The condition of the sarpanches is di…

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in GUJARAT
0 0
0
કપડવંજમાં ગ્રામ પંચાયતોની ગ્રાન્ટ અટવાતા સરપંચોની હાલત કફોડી | The condition of the sarpanches is di…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નાગરિક દ્વારા લેખિતમાં રજૂઆત 

– સરકાર સત્વરે આ બાબતે સુધારાત્મક વલણ અપનાવી પંચાયતોના કામો શરૂ નહીં કરાવે તો આંદોલનની ચીમકી

કપડવંજ : ખેડા જિલ્લાના કપડવંજ તાલુકા સહિત સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતોના વિકાસ કામો હાલ વિવાદના વમળમાં ફસાયા છે. રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓના એક કથિત ‘તઘલખી’ નિર્ણયને કારણે ૧૫માં નાણાપંચની ગ્રાન્ટો અટવાઈ જતાં ગ્રામ પંચાયતોના સરપંચો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

કપડવંજ તાલુકાના નાગરિક નીતિન પટેલ દ્વારા તંત્રને કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારે ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત ફરજ બજાવતા હજારો કર્મચારીઓને અચાનક છૂટા કરી દીધા છે. પ્રધાનમંત્રીના ‘ઈ-ગ્રામ સ્વરાજ’ વિઝન હેઠળ ૧૫માં નાણાપંચની જે ગ્રાન્ટો સીધી પંચાયતોને મળવાની હતી, તે વહીવટી ગૂંચને કારણે અટકી પડી છે. પંચાયતોએ વિકાસના કામો માટે બજારમાંથી વેપારીઓ પાસેથી ઉધાર માલસામાન લીધો હતો. હવે ગ્રાન્ટ અટવાતા પેમેન્ટ થઈ શકતું નથી, જેના કારણે બજારમાં સરપંચોની પ્રતિƒા ખરડાઈ રહી છે અને વેપારીઓ હવે ઉધાર આપવા તૈયાર નથી. જો સરકાર સત્વરે આ બાબતે સુધારાત્મક વલણ અપનાવી પંચાયતોના કામો શરૂ નહીં કરાવે, તો આગામી દિવસોમાં સરપંચોએ વિકાસના કામો સંપૂર્ણ બંધ કરી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહિલાને પટ્ટાથી મારી ટ્રીમરથી વાળ કાપી કાઢ્યા | Fefin a wichiwich ren efoch belt me ​​ra atai uwan ​…
GUJARAT

February 27, 2026
ભદ્રકાળી માતાની નગરયાત્રા જોવા આવેલી મહિલાનો દોરો તૂટયો

યુકેના વર્ક પરમિટ વિઝાના બહાને રિક્ષાચાલક સાથે ૮.૧૪ લાખની ઠગાઇ | Rickshaw driver cheated of Rs 8 14 …

Next Post
નડિયાદ અને મહુધામાં ગૌવંશના કતલની આશંકા : નહેરમાંથી 50 થી વધુ ગૌવંશના અવશેષો મળ્યાં | Cow slaughter …

નડિયાદ અને મહુધામાં ગૌવંશના કતલની આશંકા : નહેરમાંથી 50 થી વધુ ગૌવંશના અવશેષો મળ્યાં | Cow slaughter ...

કલોલના સાંતેજમાં મંદિરની આડમાં ચાલતું વિદેશી દારૃનું નેટવર્ક ઝડપાયું

૨૪ કલાકના વાયદા વચ્ચે સે-૧૨માં સવારે કલાક પણ પાણી મળતું નથી | Despite promises of 24 hours water is …

૨૪ કલાકના વાયદા વચ્ચે સે-૧૨માં સવારે કલાક પણ પાણી મળતું નથી | Despite promises of 24 hours water is ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં નીલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતી એક વાણંદ યુવતીને સંતાન પ્રાપ્ત નહીં થતાં પતિએ મારકુટ કરી હોવ…

5 days ago
‘બંધારણ પર હુમલો સાંખી નહીં લઈએ..’, વક્ફ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ | CONGRESS WILL CHA…

11 months ago
‘વ્યાજદર નક્કી કરવાનો કોર્ટ પાસે અધિકાર…’ સુપ્રીમ કોર્ટે 52 વર્ષ લાંબી કાનૂની લડતનો અંત આણ્યો | Su…

H1-B વિઝા વિવાદ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, મેડિકલ કૉલેજોમાં UG-PGની સીટો વધારવાની મંજૂરી | cabinet…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News