gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપડવંજ તાલુકામાં મંજૂરી વગર ધમધમતા ગેરકાયદેસર ઈંટવાડા | Illegal brickworks are being built without p…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in GUJARAT
0 0
0
કપડવંજ તાલુકામાં મંજૂરી વગર ધમધમતા ગેરકાયદેસર ઈંટવાડા | Illegal brickworks are being built without p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– તપાસ કરી સત્વરે કાર્યવાહી કરવા માંગણી

– પ્રદૂષણ ફેલાવા સાથે જમીનની ફળદ્રુપતા ઘટી જતા ખેડૂતો સહિત લોકોને હાલાકી

કપડવંજ : કપડવંજ તાલુકામાં બેરોકટોક સરકારી મંજૂરી વગર ગેરકાયદે ચાલી રહેલા ઈંટવાડાના લીધે પ્રદૂષણ ફેલાઈ રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે તંત્ર દ્વારા તપાસ કરી ગેરકાયદે ઈંટવાડા બંધ કરાવવા માંગણી ઉઠી છે.

કપડવંજ તાલુકામાં જગડુપુર, હેમતાજીના મુવાડા, ગોહિલના મુવાડા, નાની ઝેર, માંડવાના મુવાડા, ઝંડા, ડોડીયાપુર, ફુલજીના મુવાડા, નીકોલ આંતરસુબાથી વાઘાવત તેમજ ખડાલ તરફના રોડ પર બેરોકટોક ગેરકાયદે ઈંટના ભઠ્ઠા ધમધમી રહ્યા છે. છતાં કોઈ પગલા લેવામાં નહીં આવતા ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠી છે. છેલ્લા ઘણા વર્ષથી ઈંટના ભઠ્ઠાઓ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કે ભૂસ્તર વિભાગના કોઈપણ પરવાનગી વગર ચાલી રહ્યા છે. ઈંટના ભઠ્ઠાઓને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી જતા ખેડૂતો બેકાર બન્યાં છે. ત્યારે કપડવંજમાં પ્રદૂષણ ફેલાવી નિયમ વિરુદ્ધ ઠેરઠેર ઉભા થઈ ગયેલા ઈંટવાડા કોની મહેરબાનીથી ચાલી રહ્યા છે તે તપાસનો વિષય છે. ખેતી લાયક જમીનો અને પર્યાવરણને નુકસાન પહોંચાડનારા કાચા ભઠ્ઠાઓમાં ઈંટ પકવવા માટે ઝેરી કેમિકલનો ઉપયોગ થઈ રહ્યો હોવા છતાં તંત્ર ચૂપ છે. આ વિસ્તારમાં ભારે પ્રદૂષણ ફેલાવી રહેલા ઈંટના ભઠ્ઠાઓ સામે ખાણ ખનિજ વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા તપાસના અભાવે બેરોકટોક ચાલી રહ્યું છે. ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા સત્વરે પગલા નહીં લેવાય તો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની સ્થાનિક લોકોએ ચિમકી ઉચ્ચારી છે. 

ઓનલાઈન કોઈ મંજૂરી લેવાઈ નથી, તપાસ કરાશે : મામલતદાર

ભૂસ્તર વિભાગના અધિકારી ચંદ્રેશભાઇ પરમારે જણાવ્યું હતું કે, અમારે ૧૦ લાખથી વધુ ઈંટો પકવતા હોય તેમની પાસે રોયલટી વસુલવાની હોય છે. જ્યારે મામલતદાર નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ઈંટવાડાની મંજુરીની ઓનલાઇન કોઈ પરમિશન નથી લીધેલી. ઉપરાંત આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવશે. તેમ જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સોલા વિસ્તારમાં કારની અંદર 45 વર્ષીય શખસનું મોત, ડ્રાઈવિંગ સીટ પર જ પ્રાણ પંખેરુ ઉડી ગયું |…
GUJARAT

April 3, 2026
અમદાવાદ: સાણંદમાં વૃદ્ધોને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ, એક મહિલા સહિત 4ની ધરપકડ | Ricksh…

જામનગરમાં લીમડાલેનમાં આવેલી એસવીએમ શાળાની ફી વધારાના મુદ્દે એનએસયુઆઈની જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત…

Next Post
સોનામાં રૂ.92,000નો નવો રેકોર્ડ: ચાંદીમાં વિક્રમી તેજીની આગેકૂચ

વેબસાઈટના માધ્યમથી ક્રિકેટનો સટ્ટો રમતો ઉમરેઠનો શખ્સ ઝડપાયો | Man from Umreth caught betting on cric…

વેબસાઈટના માધ્યમથી ક્રિકેટનો સટ્ટો રમતો ઉમરેઠનો શખ્સ ઝડપાયો | Man from Umreth caught betting on cric...

શ્રીલંકાને પછાડીને ભારત ચાની નિકાસમાં વિશ્વનો બીજો સૌથી મોટો દેશ | India overtakes Sri Lanka to beco…

શ્રીલંકાને પછાડીને ભારત ચાની નિકાસમાં વિશ્વનો બીજો સૌથી મોટો દેશ | India overtakes Sri Lanka to beco...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાબરકાંઠા: ‘તારા માટે છોકરી જોવા જવું છે’ કહી દિયરની ફિલ્મી ઢબે કરાવી હત્યા, ચોંકાવનારુ કારણ સામે આવ…

2 months ago
આણંદ અને ખેડા જિલ્લામાં આન,બાન, શાનથી ‘પ્રજાસત્તાક દિવસ’ની ઉજવણી | Republic Day celebrated with pomp…

પેટલી શાળામાં આચાર્ય અને શિક્ષકો આમને-સામને, આચાર્ય દ્વારા નાણાંકીય ભ્રષ્ટાચાર કરાયાનો આરોપ | Princi…

3 weeks ago
સુરેન્દ્રનગર ખાતે ખેડુતોના વિવિધ પ્રશ્નો અંગે કિસાન અધિકાર યાત્રા યોજાઈ | Kisan Adhikar Yatra held a…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News