gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપડવંજ નગરમાં રખડતા ઢોર, શ્વાનના ત્રાસથી અકસ્માતનો ભય | Fear of accidents due to stray cattle and do…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in GUJARAT
0 0
0
કપડવંજ નગરમાં રખડતા ઢોર, શ્વાનના ત્રાસથી અકસ્માતનો ભય | Fear of accidents due to stray cattle and do…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સુપ્રીમ કોર્ટના આદેશનું પાલિકા પાલન કરે તેવી માંગ

– નડિયાદ- મોડાસા રોડ, બસ સ્ટેશન, ટાઉન હોલ સહિતના વિસ્તારમાં રસ્તા પર પશુઓનો અડિંગો

કપડવંજ : કપડવંજ નગરમાં રખડતા ઢોર અને શ્વાનનો ત્રાસ વકર્યો છે. રસ્તા ઉપર બેઠેલા પશુઓના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય રહેલો છે. ત્યારે પાલિકા તંત્ર સુપ્રીમ કોર્ટના આદેશને ઘોળીને પી ગયું હોય તેમ કાર્યવાહી કરવામાં ઠાગાઠૈયા કરતું હોવાના આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.

કપડવંજ ખાતે નડિયાદ મોડાસા રોડ, બસ સ્ટેશન, ટાઉન હોલ, ત્રિવેણી પાર્ક, ડાકોર રોડ, નગરપાલિકા વિસ્તાર રત્નાગીરી રોડ, આઝાદચોક, મીના બજાર સહિત નગરના સંખ્યાબંધ રસ્તાઓ પર ગાયો, આખલા અને રખડતા શ્વાનોના કારણે રાહદારીઓ, વાહન ચાલકોને અકસ્માતના કિસ્સાઓ વધ્યા છે. છતાં નગરપાલિકાના સત્તાધીશો રખડતા પશુઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આંખ આડા કાન કરી રહ્યા છે.  તમામ મહાપાલિકા, નગરપાલિકા સતત પેટ્રોલિંગ કરી રખડતા પશુઓને અલગ આશ્રયસ્થાનમાં પૂરે અને રખડતા શ્વાનોનું ખસીકરણ કરવાનો સુપ્રીમ કોર્ટે પણ આદેશ કર્યો છે. આદેશનું ઉલ્લંઘન કરનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહીની જોગવાઈ કરાઈ છે. ત્યારે કપડવંજ પાલિકા જવાબદારી સ્વીકારી રખડતા ઢોરને પાંજરે પૂરવાની કાર્યવાહી કરાય તેવી સ્થાનિકોમાં માંગણી ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

Next Post
વેપાર તાણથી ઓકટોબરમાં અમેરિકા ખાતે ચીનની નિકાસમાં 25 ટકાનો જંગી ઘટાડો | China’s exports to the US pl…

વેપાર તાણથી ઓકટોબરમાં અમેરિકા ખાતે ચીનની નિકાસમાં 25 ટકાનો જંગી ઘટાડો | China's exports to the US pl...

અમદાવાદમાં કમળા-કોલેરા માટેના 27 હાઈરિસ્ક એરિયા જાહેર, મ્યુનિ.કમિશનરે મેડિકલ ઓફિસરને ખખડાવ્યાં | ahm…

અમદાવાદમાં કમળા-કોલેરા માટેના 27 હાઈરિસ્ક એરિયા જાહેર, મ્યુનિ.કમિશનરે મેડિકલ ઓફિસરને ખખડાવ્યાં | ahm...

પાક પલળતાં ડુંગળીના ખેડૂતોનો રોવાનો વારો, અમદાવાદમાં 5 અને રાજકોટમાં અઢી રૂપિયા કિલોનો ભાવ! | Onion …

પાક પલળતાં ડુંગળીના ખેડૂતોનો રોવાનો વારો, અમદાવાદમાં 5 અને રાજકોટમાં અઢી રૂપિયા કિલોનો ભાવ! | Onion ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોલાર એસેમ્બલી લાઇનમાં એક ડોકિયું, જાણો વિક્રમ સોલાર ક્લિન એજ ભારતીય ઉત્પાદનમાં કેવી રીતે યોગદાન આપે…

8 months ago
દિલ્હી બ્લાસ્ટ : EDએ અલ ફલાહ યુનિવર્સિટીના ફાઉન્ડરની ધરપકડ કરી, અનેક પુરાવા મળ્યા | Al Falah Univers…

4 months ago
NDRFના હેડ કોન્સ્ટેબલનું છાતીમાં દુઃખાવા બાદ મોત | NDRF constable dead heart attack

6 months ago
આણંદ જિલ્લાના બજારોમાં પીઓપીની ગણેશજીની મૂર્તિઓનું ખૂલ્લેઆમ વેચાણ | Open sale of POP Ganesha idols i…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News