gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કપડાં રંગવા વપરાતું કેમિકલ ચણા પર… લોકોને કેન્સરનો ખતરો: સાંસદનો કેન્દ્ર સરકારને પત્ર | shiv sena …

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in INDIA
0 0
0
કપડાં રંગવા વપરાતું કેમિકલ ચણા પર… લોકોને કેન્સરનો ખતરો: સાંસદનો કેન્દ્ર સરકારને પત્ર | shiv sena …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Auramine Dye In Roasted Chana: દેશમાં શેકેલા ચણાની ચમક વધારવા માટે ઝેરી કેમિકલના ઉપયોગનો ગંભીર મામલો સામે આવતાં રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ બાબતે રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ તાત્કાલિક પગલાં લેવાની માંગ સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા અને ભારતના કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાનને પત્ર લખ્યો છે. સાંસદે આ ગંભીર ખતરા પર તાત્કાલિક તપાસ અને સખત કાર્યવાહીની માંગણી કરી છે.

ચણામાં ઓરામાઇન નામક ઝેરી ડાઇના ઉપયોગ ખુલાસો

શિવસેના(UBT)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ એક રિપોર્ટનો હવાલો આપીને પોતાના પત્રમાં જણાવ્યું કે, ‘તાજેતરના પુરાવાઓ મુજબ કપડાં અને ચામડા રંગવા માટે વપરાતી ‘ઓરામાઇન’ નામની ઔદ્યોગિક ડાઇ શેકેલા ચણાની ચમક વધારવા માટે ગેરકાયદેસર રીતે ભેળવવામાં આવી રહી છે.’

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ‘આ પ્રવૃત્તિ માત્ર ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન જ નથી કરતી, પરંતુ તે લાખો ભારતીય નાગરિકોના સ્વાસ્થ્ય, સુરક્ષા અને વિશ્વાસ માટે મોટો ખતરો છે, જે FSSAIની નિયમનકારી દેખરેખની નિષ્ફળતા સ્પષ્ટપણે દર્શાવે છે.’

ઓરામાઇન: પ્રતિબંધ છતાં જોખમી ભેળસેળ

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ, 2006(FSSAI) દ્વારા ઓરામાઇન ડાઇ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની કેન્સર સંશોધન એજન્સીએ પણ તેને કેન્સર પેદા કરી શકે તેવો સંભવિત પદાર્થ ગણાવ્યો છે. આ કેમિકલ લીવર, કિડની અને મૂત્રાશયના કેન્સર ઉપરાંત મગજ અને ચેતાતંત્રને પણ નુકસાન પહોંચાડી શકે છે.

સાંસદે પત્રમાં ભારપૂર્વક જણાવ્યું છે કે, આટલા ગંભીર જોખમો અને કાયદાકીય પ્રતિબંધ હોવા છતાં, આ ભેળસેળની પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલુ છે. તેનું મુખ્ય કારણ બજાર પર નબળી દેખરેખ, નિયમિત ટેસ્ટિંગનો અભાવ, જાહેર જનતાને ચેતવણી આપવામાં વિલંબ અને કાયદાના અમલની ખામીભરી રીત છે. પાલનની તપાસ પણ પૂરતી નથી અને આ ભૂલો માટે કોઈની જવાબદારી નક્કી કરવામાં આવતી નથી. પરિણામે, આ ખામીઓના કારણે આ જોખમી અને ગેરકાયદેસર પ્રથા કોઈપણ તપાસ કે પરિણામ વિના ચાલુ રહી છે.

FSSAIની ભૂમિકા અને તાત્કાલિક પગલાંની માંગ

પ્રિયંકા ચતુર્વેદીએ ખાદ્ય સુરક્ષા નિયામક FSSAIની દેખરેખ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, ‘શેકેલા ચણામાં થયેલી આ ભેળસેળની ઘટના FSSAIની નિયમનકારી દેખરેખમાં મોટી નિષ્ફળતા દર્શાવે છે.’

આ પણ વાંચો: ‘અમે પૈસા કમાવા માટે સત્તામાં નથી આવ્યા, અમે પુણ્ય કમાયા’, પંજાબમાં બોલ્યા કેજરીવાલ

સાંસદે ભૂતકાળમાં ભેળસેળયુક્ત ‘કફ સિરપ’ને કારણે થયેલા મૃત્યુનો ઉલ્લેખ કરીને કેન્દ્ર સરકારને લોકોના સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા વિનંતી કરી છે. તેમણે માંગણી કરી છે કે આ સમગ્ર મામલાની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને દોષિતો સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે.

ઓરામાઇન શું છે?

ઓરામાઇન એક ઔદ્યોગિક ડાઇ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે કપડાં અને ચામડા(લેધર)ને રંગવા માટે થાય છે. તે માનવ વપરાશ માટે અત્યંત હાનિકારક છે.

કપડાં રંગવા વપરાતું કેમિકલ ચણા પર... લોકોને કેન્સરનો ખતરો: સાંસદનો કેન્દ્ર સરકારને પત્ર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટાટા સ્ટીલે 19 વર્ષ પહેલાં વધુ કોલસો કાઢ્યો, હવે રૂ. 1755 કરોડની નોટિસ | Tata Steel extracted more c…
INDIA

ટાટા સ્ટીલે 19 વર્ષ પહેલાં વધુ કોલસો કાઢ્યો, હવે રૂ. 1755 કરોડની નોટિસ | Tata Steel extracted more c…

April 5, 2026
ચૂંટણી પંચ જેવી સંસ્થાએ સ્વતંત્ર રહી કામ કરવું જોઇએ : સુપ્રીમના ન્યાયાધીશ | An institution like Elec…
INDIA

ચૂંટણી પંચ જેવી સંસ્થાએ સ્વતંત્ર રહી કામ કરવું જોઇએ : સુપ્રીમના ન્યાયાધીશ | An institution like Elec…

April 5, 2026
મધ્ય-પૂર્વમાં યુદ્ધ વચ્ચે હોર્મુઝમાંથી આઠ ભારતીય જહાજ નીકળ્યા, 17 લાઈનમાં | Eight Indian ships leave…
INDIA

મધ્ય-પૂર્વમાં યુદ્ધ વચ્ચે હોર્મુઝમાંથી આઠ ભારતીય જહાજ નીકળ્યા, 17 લાઈનમાં | Eight Indian ships leave…

April 5, 2026
Next Post
‘…તો હું આખા દેશમાં ભાજપના પાયા હચમચાવી નાખીશ’, મમતા બેનર્જીએ ફેંક્યો પડકાર | West Bengal CM Mamat…

‘...તો હું આખા દેશમાં ભાજપના પાયા હચમચાવી નાખીશ’, મમતા બેનર્જીએ ફેંક્યો પડકાર | West Bengal CM Mamat...

‘અમે પૈસા કમાવા માટે સત્તામાં નથી આવ્યા, અમે પુણ્ય કમાયા’, પંજાબમાં બોલ્યા કેજરીવાલ | Anandpur Sahib…

‘અમે પૈસા કમાવા માટે સત્તામાં નથી આવ્યા, અમે પુણ્ય કમાયા’, પંજાબમાં બોલ્યા કેજરીવાલ | Anandpur Sahib...

Explainer: ઈથિયોપિયાના જ્વાળામુખીની રાખ 4,500 કિ.મી. દૂર દિલ્હી પહોંચી! રાજધાનીનું વાયુ પ્રદૂષણ વધી …

Explainer: ઈથિયોપિયાના જ્વાળામુખીની રાખ 4,500 કિ.મી. દૂર દિલ્હી પહોંચી! રાજધાનીનું વાયુ પ્રદૂષણ વધી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈશ્વિક ચાંદી 14 વર્ષની ટોચે : સોનામાં રૂ.1,13,200નો નવો વિક્રમ રચાયો | Global silver hits 14 year h…

વૈશ્વિક ચાંદી 14 વર્ષની ટોચે : સોનામાં રૂ.1,13,200નો નવો વિક્રમ રચાયો | Global silver hits 14 year h…

7 months ago
પુતિન યુક્રેન બાદ જર્મની સાથે યુદ્ધ કરશે ! બંકરો, સુરંગો, ટેંકો બનાવવાની કામગીરી પુરજોશમાં, રિપોર્ટમાં દાવો

પુતિન યુક્રેન બાદ જર્મની સાથે યુદ્ધ કરશે ! બંકરો, સુરંગો, ટેંકો બનાવવાની કામગીરી પુરજોશમાં, રિપોર્ટમાં દાવો

10 months ago
મિનિ નેશનલ બેડમિન્ટન સ્પર્ધામાં મુકાબલા રોમાંચક બન્યા | The matches in the Mini National Badminton C…

મિનિ નેશનલ બેડમિન્ટન સ્પર્ધામાં મુકાબલા રોમાંચક બન્યા | The matches in the Mini National Badminton C…

4 months ago
ચારધામ યાત્રા કરવા જતાં પહેલા જાણો સરકારની ગાઇડલાઇન, આ તારીખે શરુ થશે ઓનલાઇન રજિસ્ટ્રેશન | Chardham …

ચારધામ યાત્રા કરવા જતાં પહેલા જાણો સરકારની ગાઇડલાઇન, આ તારીખે શરુ થશે ઓનલાઇન રજિસ્ટ્રેશન | Chardham …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News