gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Uncategorized

કફ સિરપ કાંડમાં WHOએ ઝંપલાવ્યું, દેશભરમાં તપાસનો ધમધમાટ

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
October 10, 2025
in Uncategorized
0 0
0
કફ સિરપ કાંડમાં WHOએ ઝંપલાવ્યું, દેશભરમાં તપાસનો ધમધમાટ
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઘોડા છૂટયા પછી તબેલાને તાળા : કોલ્ડ્રિફ સહિત ત્રણ કફ સિરપ પર પ્રતિબંધ

– કફ સિરપ કોલ્ડ્રિફની ઉત્પાદક કંપનીના માલિક રંગનાથની ધરપકડ, તમિલનાડુ સરકારે શ્રીસન ફાર્માનું લાઈસન્સ રદ કર્યું

નવી દિલ્હી : મધ્ય પ્રદેશના છિંદવાડામાં ઝેરી કોલ્ડ્રિફ કફ સિરપથી બાળકોની મોતનો સિલસિલો સતત વધી રહ્યો છે. મોરડોગરી પરાસિયામાં ગુરુવારે એક વર્ષના ગર્વિક પવારના મોત સાથે કફસિરપ કાંડમાં બાળકોનો કુલ મૃત્યુઆંક ૨૩થી વધુ થયો છે ત્યારે હવે આ મુદ્દે વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)એ પણ ઝંપ લાવ્યું છે. હૂએ કેન્દ્ર સરકાર પાસે આ કફ સિરપની અન્ય દેશોમાં નિકાસ કરાઈ છે કે કેમ તે અંગે ખુલાસો માગ્યો હતો. સરકારે જણાવ્યું કે, કોલ્ડ્રિફ સહિત ત્રણ કફ સિરપને મેડિકલ સ્ટોર્સમાંથી પાછી ખેંચી લેવાઈ છે તેમજ તેના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકી દીધો છે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

ફક્ત અપમાનજનક ભાષાનો પ્રયોગ SC-ST એક્ટ હેઠળ અપરાધ નથી: સુપ્રીમ કોર્ટ
Uncategorized

January 20, 2026
કર્ણાટકના DGPનો ઓફિસમાં અશ્લીલ વીડિયો વાઈરલ, મુખ્યમંત્રીએ તાત્કાલિક કર્યા સસ્પેન્ડ

ચૂંટણી પંચ લોકોની મુશ્કેલીને સમજે એસઆઇઆર મુદ્દે સુપ્રીમની ફટકાર

Next Post
ઇડીએ કર્ણાટકનાં સટ્ટાબાજી કેસમાં રૂ. 50 કરોડનું સોનું જપ્ત કર્યુ

ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss...

૫૬૦ કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ૧૧૨ કરોડની જીએસટી ચોરી પકડી પાડી | Jamnagar based CA involved in bo…

૫૬૦ કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ૧૧૨ કરોડની જીએસટી ચોરી પકડી પાડી | Jamnagar based CA involved in bo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ કાશ્મીરમાં પોલીસને મળી મોટી સફળતા, આતંકવાદીઓના ત્રણ મદદગારની ધરપકડ | 3 Lashkar Linked Terroris…

10 months ago
50 ટકાથી વધુ બેઠકો પર અનામત ન આપી શકાય: સ્થાનિક ચૂંટણી મામલે સુપ્રીમ કોર્ટનો આદેશ | Supreme Court To…

4 months ago
‘લોકો વારંવાર વોટ આપીને કંટાળી જાય છે’, વન નેશન-વન ઈલેક્શન મામલે પિયુષ ગોયલનું મોટું નિવેદન | Piyush…

7 months ago
ગુજરાત વિધાનસભા અને CMOના કર્મચારીઓને જ લઘુત્તમ વેતન નહીં, વિપક્ષે પસ્તાળ પાડી

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News