gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કર્ણાટકમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં અંદરોઅંદર રસાકસી, DK શિવકુમારે બાંયો ચડાવી | Karnata…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in INDIA
0 0
0
કર્ણાટકમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં અંદરોઅંદર રસાકસી, DK શિવકુમારે બાંયો ચડાવી | Karnata…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karnataka Political News : કર્ણાટકની સત્તાધારી પાર્ટી કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદને લઈ ફરી ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. રિપોર્ટ મુજબ નારાજ થયેલા નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારને મનાવવા માટે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન શુક્રવારથી બેંગલુરુમાં છે, જોકે હજુ સુધી બંને વચ્ચે મુલાકાત થઈ શકી નથી. બીજીતરફ વિવાદને ટાળવા માટે ઊર્જા મંત્રી કે.જે.જોર્જ મધ્યસ્થી હોવાનું સામે આવ્યું છે. જોર્જે રવિવારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે મુલાકાત કર્યા બાદ બપોરે ખડગે સાથે મુલાકાત કરી હતી, ત્યારબાદ સાંજે તેમણે શિવકુમાર સાથે એક કલાક સુધી બેઠક કરી હતી.

શિવકુમાર નારાજ થતા કોંગ્રેસના ધડાધડ બેઠકો

મીડિયા રિપોર્ટ મુજબ જોર્જે ડી.કે.શિવકુમાર (D.K.Shivakumar) સાથે બેઠક કરીને માર્ચમાં રજૂ થનારા બજેટ સુધી તેમને શાંત રહેવા કહ્યું છે. તો જવાબમાં શિવકુમારે ચોક્કસ આશ્વાસનની માંગ કરી છે. ગત સપ્તાહે શિવકુમારે ખડગે સાથે મુલાકાત કરી હતી. ત્યારે પણ શિવકુમારને કહેવાયું હતું કે, બેલગાવીમાં વિધાનસભાનું શિયાળુ સત્ર યોજાવાનું છે, ત્યારબાદ માર્ચમાં રજૂ થનારા બજેટની તૈયારીઓ શરૂ થઈ જશે. જો આ સમયગાળામાં કોઈ ફેરફાર થશે તો સરકારના કામકાજ પર સીધી અસર પડશે. જેના કારણે બજેટ બાદ શિવકુમારની માંગણીઓ પર વિચારણા કરવામાં આવશે. રિપોર્ટ મુજબ, શિવકુમાર કોંગ્રેસ પાસે ચોક્કસ આશ્વાસન માંગી રહ્યા છે.

વચન પુરુ કરવા શિવકુમારનું હાઈકમાન્ડ પર દબાણ

બીજીતરફ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (CM Siddaramaiah)ના જૂથે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, મોટાભાગના ધારાસભ્યો તેમની તરફ છે. સિદ્ધારમૈયાના પુત્ર અને એમએલસી ડૉ.યતીન્દ્ર સિદ્ધારમૈયા બે દિવસથી ઉત્તર કન્નડ જિલ્લામાં છે અને અહીં તેઓ એક-એક ધારાસભ્ય સાથે વ્યક્તિગત મુલાકાત કરી રહ્યા છે. ડી.કે.શિવકુમાર પણ જાણે છે કે, મુખ્યમંત્રી પાસે ધારાસભ્યોનું સંખ્યાબળ વધુ છે, તેથી તેઓ હાઈકમાન્ડ પર દબાણ કરીને વચન પુરુ કરવાની વાત કહી રહ્યા છે.

આ પણ વાંચો : લખનઉ : ફક્ત 101 રૂપિયાની ઉધારીના ઝઘડામાં જેણે નોકરી અપાવી એની જ કરી નાખી હત્યા

શિવકુમારના ધારાસભ્યોએ દિલ્હી દોડધામ શરૂ કરી દીધી

હાઈકમાન્ડ દબાણ વધારવા માટે શિવકુમારના સમર્થક ધારાસભ્યોએ ચાર દિવસથી દિલ્હીની મુલાકાત શરૂ કરી દીધી છે. રવિવારે ખડગેએ હાથ અધ્ધર કરી દેતા વિવાદ વધુ વકર્યો છે. આ કારણે 6-7 ધારાસભ્યોના ગ્રૂપે રવિવારે સાંજે દિલ્હી પહોંચીને કે.સી.વેણુગોપાલ સાથે મુલાકાતનો સમય માંગ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં કોંગ્રેસ સત્તામાં આવી ત્યારે અઢી વર્ષ માટે પહેલા સિદ્ધારમૈયાને અને પછી ડી.કે.શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાનું આશ્વાસન અપાયું હતું. અઢી વર્ષ પૂર્ણ થયા બાદ હવે આ મામલે રાજકારણ ગરમાયું છે. ચોંકાવનારી વાત એ છે કે, સિદ્ધારમૈયાના નજીકના પૂર્વ મંત્રી કે.એન.રાજન્નાએ શિવકુમારને એવું કહી દીધું છે કે, તેઓ સત્તા મેળવવા માટે AICC દ્વારા લખેલો પત્ર બતાવે.

આ પણ વાંચો : ઉત્તરાખંડના કુંજાપુરીમાં ખીણમાં બસ ખાબકી, 5 શ્રદ્ધાળુના મોત, ગુજરાતના હોવાની આશંકા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…
INDIA

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…

February 5, 2026
નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…
INDIA

નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…

February 5, 2026
દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …
INDIA

દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …

February 5, 2026
Next Post
તમિલનાડુમાં બે બસ વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોના મોત, 30 મુસાફર ઈજાગ્રસ્ત | 6 people killed 30 passenge…

તમિલનાડુમાં બે બસ વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોના મોત, 30 મુસાફર ઈજાગ્રસ્ત | 6 people killed 30 passenge...

મહારાષ્ટ્રમાં ભાજપનો નવો ‘પ્રયોગ’! સ્થાનિક ચૂંટણીમાં યુવાનો માટે 40 ટકા અનામત | Maharashtra BJP Rese…

મહારાષ્ટ્રમાં ભાજપનો નવો 'પ્રયોગ'! સ્થાનિક ચૂંટણીમાં યુવાનો માટે 40 ટકા અનામત | Maharashtra BJP Rese...

વૃદ્ધાશ્રમમાં રહેતી જનેતાનો મૃતદેહ સ્વીકારવા પણ પુત્રો તૈયાર નહીં, કહ્યું- ડીપ ફ્રીઝરમાં રાખો, 4 દિવ…

વૃદ્ધાશ્રમમાં રહેતી જનેતાનો મૃતદેહ સ્વીકારવા પણ પુત્રો તૈયાર નહીં, કહ્યું- ડીપ ફ્રીઝરમાં રાખો, 4 દિવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એજ્યુકેશન હબ વિદ્યાનગરમાં પકડાયેલા 63 લાખના ડ્રગ્સ પ્રકરણમાં વડોદરાની ઝરીના ઝડપાઇ | Vadodara’s Zarin…

એજ્યુકેશન હબ વિદ્યાનગરમાં પકડાયેલા 63 લાખના ડ્રગ્સ પ્રકરણમાં વડોદરાની ઝરીના ઝડપાઇ | Vadodara’s Zarin…

5 months ago
તારાપુર ચોકડી ઉપર ઉભેલા બાઈકને ટ્રકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત | One person died when a truck hi…

તારાપુર ચોકડી ઉપર ઉભેલા બાઈકને ટ્રકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત | One person died when a truck hi…

10 months ago
વંદે ભારત એક્સપ્રેસને વલસાડમાં વધારાનું સ્ટોપેજ અપાતા 5 સ્ટેશન પરના આ ટ્રેનના સમયમાં ફેરફાર | Vande …

વંદે ભારત એક્સપ્રેસને વલસાડમાં વધારાનું સ્ટોપેજ અપાતા 5 સ્ટેશન પરના આ ટ્રેનના સમયમાં ફેરફાર | Vande …

7 months ago
‘બ્લાસ્ટ થતાં જ ગભરાયેલા લોકો બેઝમેન્ટમાં ઘૂસ્યાં..’ ગોવા નાઇટ ક્લબમાં જાનહાનિનું કારણ સામે આવ્યું

‘બ્લાસ્ટ થતાં જ ગભરાયેલા લોકો બેઝમેન્ટમાં ઘૂસ્યાં..’ ગોવા નાઇટ ક્લબમાં જાનહાનિનું કારણ સામે આવ્યું

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News