gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કર્નલ સોફિયા, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન સિંદુરની માહિતી આપી | Colonel Sophia Wing Commander…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2025
in INDIA
0 0
0
કર્નલ સોફિયા, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન સિંદુરની માહિતી આપી | Colonel Sophia Wing Commander…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભારતીય સૈન્યના મિશનમાં મહિલાઓનો દબદબો વધ્યો

– કર્નલ સોફિયાએ બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસમાં ભાગ લઈ ઈતિહાસ રચ્યો હતો, વ્યોમિકા હેલિકોપ્ટર પાયલોટ

નવી દિલ્હી : ઓપરેશન સિંદુર હેઠળ આ સૈન્ય કાર્યવાહી અંગે કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે વિગતવાર માહિતી પૂરી પાડી હતી.

ભારતીય સૈન્યની બંને મહિલા અધિકારીઓએ પાકિસ્તાન પર હુમલા અંગે વિગતવાર વાત કરી હતી અને જણાવ્યું કે, સૈન્યે પાકિસ્તાનમાં ચાલી રહેલી આતંકની ફેક્ટરીઓને ખતમ કરી દીધી છે. ભારતીય સૈન્યમાં લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરૈશીએ પૂણેમાં આયોજિત બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ – એક્સરસાઈઝ ફોર્સ ૧૮માં ભારતીય સેનાની ટુકડીનું સુકાન સંભાળનારી પહેલી મહિલા તરીકે ઈતિહાસ રચ્યો હતો. ૨ માર્ચથી ૮ માર્ચ સુધી પૂણેમાં આયોજિત આ યુદ્ધ અભ્યાસમાં ૧૮ દેશોએ ભાગ લીધો હતો, જેમાં આસિયાનના સભ્ય દેશોની સાથે જાપાન, ચીન, રશિયા, અમેરિકા, દક્ષિણ કોરિયા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો સામેલ હતા. સોફિયાના દાદા આર્મીમાંથી નિવૃત્ત થયા હતા જ્યારે સોફિયાએ મિકેનાઈઝ્ડ ઈન્ફન્ટ્રીના અધિકારી સાથે લગ્ન કર્યા છે.

વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ બાળપણથી જ ભારતીય એરફોર્સમાં જોડાવા માગતાં હતાં. તેઓ ભારતીય એરફોર્સમાં હેલિકોપ્ટર પાયલોટ છે. તેમને જોખમી વિસ્તારોમાં ભારતીય એરફોર્સનાં પાયલોટ તરીકે ઉડ્ડયનનો બહોળો અનુભવ છે. અત્યાર સુધમાં તેમણે અઢી હજારથી વધુ કલાકના ઉડ્ડયનનો અનુભવ ધરાવે છે. વ્યોમિકા પૂર્વોત્તર ભારતના રાજ્યો અને જમ્મુ-કાશ્મીર જેવા મુશ્કેલ વિસ્તારોમાં ચીતા અને ચેતક જેવા હેલિકોપ્ટરને ઉડાવી ચૂક્યાં છે. તેઓ અનેક રેસ્ક્યૂ મિશનને પણ સફળતાપૂર્વક પૂરો કરી ચૂક્યાં છે. નવેમ્બર ૦૨૦માં તેમણે અરૂણાચલ પ્રદેશમાં અનેક મુશ્કેલ મિશનનું નેતૃત્વ કર્યું હતું અને લોકોના જીવ બચાવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જનરલ અનિલ ચૌહાણનો વિશ્વને મેસેજ, કહ્યું- ‘આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી’ | …
INDIA

જનરલ અનિલ ચૌહાણનો વિશ્વને મેસેજ, કહ્યું- ‘આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી’ | …

February 13, 2026
એર ઈન્ડિયાની ગંભીર બેદરકારી: ARC વગર 4 રાજ્યોમાં ફ્લાઈટ ઉડાવી, DGCAએ ફટકાર્યો દંડ | DGCA Slaps ₹1 Cr…
INDIA

એર ઈન્ડિયાની ગંભીર બેદરકારી: ARC વગર 4 રાજ્યોમાં ફ્લાઈટ ઉડાવી, DGCAએ ફટકાર્યો દંડ | DGCA Slaps ₹1 Cr…

February 13, 2026
તેલંગાણામાં પંજો મજબૂત ! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને લીડ, ભાજપને ઝટકો; BRS બીજા નંબરે | Telangana L…
INDIA

તેલંગાણામાં પંજો મજબૂત ! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને લીડ, ભાજપને ઝટકો; BRS બીજા નંબરે | Telangana L…

February 13, 2026
Next Post
ઓપરેશન સિંદૂર : સ્કાલ્પ ક્રૂઝ મિસાઇલ્સ અને હેમર-સ્માર્ટ-વેપન્સ નિશાન પર વાપરવામાં આવ્યાં | Operation…

ઓપરેશન સિંદૂર : સ્કાલ્પ ક્રૂઝ મિસાઇલ્સ અને હેમર-સ્માર્ટ-વેપન્સ નિશાન પર વાપરવામાં આવ્યાં | Operation...

દેશમાં મોક ડ્રિલ : અનેક શહેરોમાં બ્લેકઆઉટ, એલર્ટ કરતી સાયરનો વાગી | Mock drill in the country: Black…

દેશમાં મોક ડ્રિલ : અનેક શહેરોમાં બ્લેકઆઉટ, એલર્ટ કરતી સાયરનો વાગી | Mock drill in the country: Black...

સેનાને સલામ : ઓપરેશન સિંદૂર : આંતકીઓનો કચ્ચરઘાણ | Salute to the Army: Operation Sindoor: Terrorists’…

સેનાને સલામ : ઓપરેશન સિંદૂર : આંતકીઓનો કચ્ચરઘાણ | Salute to the Army: Operation Sindoor: Terrorists'...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરમસદ આણંદ મનપા કચેરી બહાર 150થી વધુ લારી-પાથરણાંવાળાઓના ધરણાં- પ્રદર્શન | 150 lorry And carpet owne…

કરમસદ આણંદ મનપા કચેરી બહાર 150થી વધુ લારી-પાથરણાંવાળાઓના ધરણાં- પ્રદર્શન | 150 lorry And carpet owne…

6 months ago
PM આવાસ ના નામે બોગસ દસ્તાવેજો બનાવી મકાનના નામે ઠગાઇ કરનાર ઓસ્ટ્રેલિયા રિટર્ન યુવક જેલભેગો | Austra…

PM આવાસ ના નામે બોગસ દસ્તાવેજો બનાવી મકાનના નામે ઠગાઇ કરનાર ઓસ્ટ્રેલિયા રિટર્ન યુવક જેલભેગો | Austra…

4 months ago
ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા દરમિયાન મગર દેખાયો, તંત્રની ચેતવણી છતાં લોકો ઉઠાવે છે નદીમાં સ્નાનનું જ…

ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા દરમિયાન મગર દેખાયો, તંત્રની ચેતવણી છતાં લોકો ઉઠાવે છે નદીમાં સ્નાનનું જ…

10 months ago
વડોદરામાં આજથી ડોજો ફાઇટ લીગનો પ્રારંભ, પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરની એમ.એમ.એ. ટૂર્નામેન્ટ | Dojo Fight…

વડોદરામાં આજથી ડોજો ફાઇટ લીગનો પ્રારંભ, પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરની એમ.એમ.એ. ટૂર્નામેન્ટ | Dojo Fight…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News