gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કલોલના પૂર્વ વિસ્તારમાં પુત્રની નજર સામે જ પિતાની હત્યા | Father murdered in front of son in eastern…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
કલોલના પૂર્વ વિસ્તારમાં પુત્રની નજર સામે જ પિતાની હત્યા | Father murdered in front of son in eastern…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરમાં વધુ એક હત્યાના બનાવથી ચકચાર મચી

પાંચ શખ્સોએ બોલાચાલી કરી હથિયારો વડે હુમલો કરતાં ગંભીર ઇજાથી યુવકનું સારવાર દરમિયાન મોત

કલોલ :  કલોલના પૂર્વ વિસ્તારમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં
યુવક ઉપર હિંસક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેને શરીરે ગંભીર ઇજાઓ
પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનો સારવાર દરમિયાન
મોત થઈ ગયું હતું બનાવ અંગે પોલીસે હત્યા કરનાર પાંચ આરોપીઓ સામે ગુનો દાખલ કરી
આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ ના પૂર્વ વિસ્તારમાં જેપીની
લાટી પાસે રહેતા એક પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી રાત્રિના સમયે જમણવાર ચાલી રહ્યો
હતો તે વખતે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો ત્યારે ત્યાંથી નવીન ઉર્ફે ભાયો અમરતભાઈ
સોલંકી ત્યાંથી બાઈક લઈને નીકળ્યો હતો ત્યારે ખેંગાર ભાઈ સવાભાઈ પરમારે તેનું બાઈક
અટકાવ્યું હતું અને રસ્તો બંધ કર્યો છે તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી
ત્યારબાદ નવીન ત્યાંથી જતો રહ્યો હતો અને બીજા દિવસે ખેંગારભાઈ પોતાના જન્મદિવસની
પાર્ટી ઉજવવા માટે  જેપીની લાટી સામે આવેલા
ફૂટપાથ ઉપર તૈયારી કરી રહ્યા હતા તેઓ ખુરશીમાં બેસતા હતા ત્યારે રિક્ષામાં નવીન
ઉર્ફે ભાયો અમરતભાઈ સોલંકી તથા નયન ઉર્ફે કા ભાઈ પસાભાઈ સોલંકી અને સોનુ મકવાણા
તથા મનોજ મકવાણા અને અમરતભાઈ સોલંકી ત્યાં આવી ગયા હતા અને રીક્ષાની ટક્કરથી
ખેંગાર ભાઈને નીચે પાડી દીધા હતા ત્યારબાદ આ તમામ લોકો તેમની ઉપર તલવાર અને
લોખંડની પાઇપ તથા ધોકા લઈને તૂટી પડયા હતા. આ હુમલામાં તેમને શરીરે ગંભીર ઇજાઓ
પહોંચી હતી અને બેભાન થઈ ગયા હતા ત્યારબાદ તેમને સારવાર માટે કલોલ ની હોસ્પિટલમાં
લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા
જ્યાં તેમનું મોત થયું હતું બનાવની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે
પહોંચી ગયો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચાપતો બંદોબસ્ત
ગોઠવી દેવામાં આવ્યો હતો હત્યાના બનાવ અંગે પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ લઈને
હુમલો કરનાર પાંચ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો અને અમરતભાઈ સોલંકી ની ધરપકડ
કરવામાં આવી હતી મરણ જનાર ખેંગારભાઈ સવાભાઈ પરમાર પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો
તેની સામે પણ કલોલ શહેર પોલીસ મથક અને કલોલ રેલવે પોલીસ મથકમાં  ઘણા બધા ગુનાઓ નોંધાયેલા છે અને તેને છ મહિના
અગાઉ તડીપાર પણ કરવામાં આવ્યો હતો તેની સામે જીવલેણ હુમલા સહિત શરીર સંબંધી ગુનાઓ
નોંધાયેલા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો | Production drops as gas price hike h…
GUJARAT

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો | Production drops as gas price hike h…

March 26, 2026
અમદાવાદમાં પગાર બાકી હોવાથી સુપરવાઈઝરનું અપહરણ કરી મારમાર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા | 7 Arrested for …
GUJARAT

અમદાવાદમાં પગાર બાકી હોવાથી સુપરવાઈઝરનું અપહરણ કરી મારમાર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા | 7 Arrested for …

March 26, 2026
સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…
GUJARAT

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…

March 26, 2026
Next Post
સિંગરવા કેમિકલ કંપનીમાં આગ ૨૫ કામદાર જીવ બચાવી દોડયા | Ekkei lon ewe kompenien kemikal 25 chon angan…

સિંગરવા કેમિકલ કંપનીમાં આગ ૨૫ કામદાર જીવ બચાવી દોડયા | Ekkei lon ewe kompenien kemikal 25 chon angan...

૧.૭૯ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 1 79 crore f…

૧.૭૯ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 1 79 crore f...

સોશ્યલ મીડિયા પર વીજ કંપનીઓ સામે વાંધાજનક પોસ્ટ મૂકી તો આકરી કાર્યવાહી | guvnl warns its employees a…

સોશ્યલ મીડિયા પર વીજ કંપનીઓ સામે વાંધાજનક પોસ્ટ મૂકી તો આકરી કાર્યવાહી | guvnl warns its employees a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોવિડ બાદ પુસ્તક મેળાનું આવ્યું મુર્હુત: સુરત પાલિકાના 20માં પુસ્તક મેળાને રાજ્યના મુખ્યમંત્રીએ ખુલ્…

કોવિડ બાદ પુસ્તક મેળાનું આવ્યું મુર્હુત: સુરત પાલિકાના 20માં પુસ્તક મેળાને રાજ્યના મુખ્યમંત્રીએ ખુલ્…

1 month ago
વડોદરામાં રહેણાંકની પરવાનગી બાદ દુકાનો બનાવી વ્યાપાર કરનારા સામે કાર્યવાહી : કારેલીબાગ, ગોરવાની 10 દ…

વડોદરામાં રહેણાંકની પરવાનગી બાદ દુકાનો બનાવી વ્યાપાર કરનારા સામે કાર્યવાહી : કારેલીબાગ, ગોરવાની 10 દ…

3 months ago
એઆઈ અને મશીન લર્નિંગમાં સેલેરી રૂ. 5 લાખથી વધીને 45 લાખ થશે | Salary in AI and machine learning will…

એઆઈ અને મશીન લર્નિંગમાં સેલેરી રૂ. 5 લાખથી વધીને 45 લાખ થશે | Salary in AI and machine learning will…

2 months ago
સારા ચોમાસા અને ખરીફ વાવણીમાં વધારાને કારણે કૃષિ ક્ષેત્રનો વિકાસ 3.7% રહેશે | Agriculture sector gro…

સારા ચોમાસા અને ખરીફ વાવણીમાં વધારાને કારણે કૃષિ ક્ષેત્રનો વિકાસ 3.7% રહેશે | Agriculture sector gro…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News