gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કારતકમાં ‘કમોસમ’નું કમઠાણ: સૌરાષ્ટ્રમાં વધુ 3 ઈંચ માવઠું વરસ્યું: નદીઓમાં પૂર | ‘Kamosam’ in Kartik:…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
કારતકમાં ‘કમોસમ’નું કમઠાણ: સૌરાષ્ટ્રમાં વધુ 3 ઈંચ માવઠું વરસ્યું: નદીઓમાં પૂર | ‘Kamosam’ in Kartik:…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમરેલી જિલ્લાને સતત ચોથા દિવસે વરસાદે ધમરોળ્યો રાજુલા, ખાંભા, જાફરાબાદ પંથકમાં ગાજવીજ અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસી પડતાં જળબંબાકાર સર્જાયો

રાજકોટ, : છેલ્લા એક સપ્તાહથી ફરી મેઘાવી માહોલ છવાઈ ગયો છે અને કારતક મહિનામાં ‘કમોસમી વરસાદ’નું કમઠાણ સર્જાયું છે. મગફળી, કપાસ, સોયાબીન સહિતના ખેતીપાકનો સોંથ વાળ્યા બાદ આજે શુક્રવારે પણ વધુ ત્રણ ઈંચ સુધી માવઠું વરસ્યું હતું અને નદીઓમાં પૂર આવ્યા હતા. આજે ખાસ કરીને અમરેલી જિલ્લાને સતત ચોથા દિવસે વરસાદે ધમરોળ્યો હતો અને રાજુલા, ખાંભા, જાફરાબાદ પંથકમાં ગાજવીજ અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસી પડતા જળબંબાકાર સર્જાયો હતો.

અમરેલી જિલ્લામાં આજે પણ કમોસમી વરસાદનું જોર યથાવત રહ્યું હતું. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આજે રાજુલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં એક જ દિવસમાં ૩ ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ ખાબક્યો હતો. રાજુલા સહિત ગ્રામ્ય વિસ્તારો જેવા કે વડ, સતડીયા, ભેરાઈ, રામપરા અને હિંડોરણામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડયો હતો. ખાંભા અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ચોથા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. નાના બારમણ, મોટા બારમણ, ડેડાણ, ત્રાકુડા અને ભુડણી સહિતના ગામોમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નાના બારમણ ગામની શેરીઓમાં વરસાદી પાણીના પ્રવાહ વહેતા થયા હતા. ખાંભાની ઘાતરવડી નદી અને ડેડાણ ગામની અશોકા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.  જાફરાબાદ પંથકમાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જાફરાબાદના લોર સહિતના ગામોમાં ઘોઘમાર વરસાદથી લોરની તરીયો નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ટીંબી ગામની રૂપેણ નદી પણ બે કાંઠે વહેતી થઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…
GUJARAT

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

March 30, 2026
રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …
GUJARAT

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

March 30, 2026
પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો
GUJARAT

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

March 30, 2026
Next Post
લાખો લોકોની આસ્થા પર માવઠાનો માર: લીલી પરિક્રમા રદ કરવી પડી | A blow to the faith of millions of peo…

લાખો લોકોની આસ્થા પર માવઠાનો માર: લીલી પરિક્રમા રદ કરવી પડી | A blow to the faith of millions of peo...

રવિવારે 4 ઉત્તમ યોગમાં દેવઉઠી એકાદશી : તુલસી વિવાહની ઉજવણી | Ekadashi in 4 best yogas on Sunday: Tul…

રવિવારે 4 ઉત્તમ યોગમાં દેવઉઠી એકાદશી : તુલસી વિવાહની ઉજવણી | Ekadashi in 4 best yogas on Sunday: Tul...

ડભોડાના બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો ૧.૯૩ લાખની મત્તા ચોરી ગયા | Smugglers stole liquor worth Rs …

ડભોડાના બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો ૧.૯૩ લાખની મત્તા ચોરી ગયા | Smugglers stole liquor worth Rs ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં PGના નવા નિયમો સામે સંચાલકોએ HCના દ્વાર ખટખટાવ્યા, કોર્ટે કહ્યું- ‘AMC કાગળ માગે તે યોગ્ય…

અમદાવાદમાં PGના નવા નિયમો સામે સંચાલકોએ HCના દ્વાર ખટખટાવ્યા, કોર્ટે કહ્યું- ‘AMC કાગળ માગે તે યોગ્ય…

7 months ago

Google tracks location data even when users turn service off

1 year ago
જનતા રેડના ડરથી દારુ-ડ્રગ્સના અડ્ડા બંધ, બુટલેગરો ભૂગર્ભમાં, મેવાણીને સમર્થન મળતાં સરકાર ભરાઇ | guja…

જનતા રેડના ડરથી દારુ-ડ્રગ્સના અડ્ડા બંધ, બુટલેગરો ભૂગર્ભમાં, મેવાણીને સમર્થન મળતાં સરકાર ભરાઇ | guja…

4 months ago
CTET-2026 પરીક્ષાની તારીખ જાહેર, CBSE જાહેર કર્યું નોટિફિકેશન, જાણો તમામ વિગત

CTET-2026 પરીક્ષાની તારીખ જાહેર, CBSE જાહેર કર્યું નોટિફિકેશન, જાણો તમામ વિગત

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News