gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કારનો સોદો કરી ૭.૧૩ લાખ પડાવી છેતરપિંડી કરતા ફરિયાદ | Complaint filed against fraudsters who stole R…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in GUJARAT
0 0
0
કારનો સોદો કરી ૭.૧૩ લાખ પડાવી છેતરપિંડી કરતા ફરિયાદ | Complaint filed against fraudsters who stole R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 કારનો સોદો કરી ૭.૧૩ લાખ પડાવી છેતરપિંડી કરતા ફરિયાદ 1 - imageવડોદરા,કારનો સોદો કરી ૭.૧૩ લાખ પડાવી લઇ રિકવરી એજન્ટે  કાર આપી નહતી. તેમજ રૃપિયા પણ પરત ચૂકવ્યા નહતા. જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 ન્યૂ વી.આઇ. પી. રોડ કલ્પના નગર સોસાયટીમાં રહેતા  અભિષેક નારાયણભાઇ મોહરે ઇ.એમ.એલ. કંપની માટે દાવા સલાહકાર તરીકે કામ કરે છે. વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વાહન વેચાણની માહિતી મળતા મેં બેન્ક ઓફ બરોડાના અધિકારીને કોલ કર્યો હતો.તેમણે મને બેન્કના અધિકૃત અધિકારી અને રિકવરી એજન્ટ હસમુખભાઇ સોલંકી સાથે વાત કરવા કહેતા મેં હસમુખભાઇ મણીલાલ  સોલંકી (રહે. નર્મદેશ્વર સોસાયટી, રિફાઇનરી રોડ) ને કોલ કરતા તેમણે કહ્યું હતું કે, હું બેન્કનો રિકવરી એજન્ટ છું. મારી પાસે બે કાર આવી છે. તેમના કહેવાથી  હું તેમની ગોત્રી ખાતે આવેલી શિવધારા એન્ટરપ્રાઇઝની ઓફિસે ગયો હતો. તેમણે મને કહ્યું કે, મારા ભાગીદાર ધર્મેન્દ્રસિંહ  ચંદ્રસિંહ શિનોરા (રહે. ઓમકાર સોસાયટી, ન્યૂ વી.આઇ.પી.રોડ)  છે. હસમુખભાઇએ મને બે કાર બતાવી હતી. બે કારના વેચાણ  પેટે મારી પાસેથી કુલ ૭.૧૩ લાખ રૃપિયા આપ્યા હતા. તે  પૈકી પાંચ લાખનો ચેક તેમના ભાગીદાર ધર્મેન્દ્રસિંહ શિનોરાના એકાઉન્ટમાં તેમજ ૨.૧૩ લાખ હસમુખભાઇના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. તેમછતાંય મને કાર આપી નહતી તેમજ રૃપિયા પણ  પરત ચૂકવ્યા નહતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માધુપુરા પોલીસની નાટકીય કાર્યવાહી, Ex MLAના દારૂડીયા દીકરા સાથે પહેલાં સમાધાન પછી ધરપકડ | ahmedabad …
GUJARAT

March 25, 2026
અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટ પકડાયું, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા | Fake Rail…

ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat …

Next Post
રણોલી પેટ્રોલપંપના કર્મચારી અને તેના પિતાએ વાહનોમાં ડીઝલ પુરાવી 35લાખ ટ્રાન્સફર કરાવી લીધા | Ranoli …

રણોલી પેટ્રોલપંપના કર્મચારી અને તેના પિતાએ વાહનોમાં ડીઝલ પુરાવી 35લાખ ટ્રાન્સફર કરાવી લીધા | Ranoli ...

વાહનોના ડીલરે જૂની કાર ખરીદી નવી કારનું ડાઉન પેમેન્ટ ભરવાની ખાતરી આપી છેતરપિંડી કરી | Vehicle dealer…

વાહનોના ડીલરે જૂની કાર ખરીદી નવી કારનું ડાઉન પેમેન્ટ ભરવાની ખાતરી આપી છેતરપિંડી કરી | Vehicle dealer...

ચોખાના વેસ્ટની આડમાં લઇ જવાતો ૧.૨૧કરોડનો દારૃ પકડાયો | Liquor worth Rs 1 21 crore seized under the g…

ચોખાના વેસ્ટની આડમાં લઇ જવાતો ૧.૨૧કરોડનો દારૃ પકડાયો | Liquor worth Rs 1 21 crore seized under the g...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માતૃપ્રેમની ઢાલ, એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં 8 મહિનાનું શિશુ માતાની હિંમતથી બચી ગયું | Mother Shields …

8 months ago
દીપાવલીને યુનેસ્કોએ અમૂર્ત-વીરાસત જાહેર કરી : રીપોર્ટ | UNESCO declares Deepavali as intangible cult…

3 months ago
સોનામાં રૂ.96500નો નવો રેકોર્ડ : ચાંદીમાં પણ આગેકૂચ | Gold hits new record of Rs 96500: Silver also …

12 months ago
75000 ટન અનાજના વિતરણ બાદ સરકારને ખબર પડી કે 55 લાખ રેશન કાર્ડ શંકાસ્પદ છે | 55 lakh suspicious rati…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News