gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કારીગરોને સલામતીના સાધનો નહીં આપતા કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ | Complaint against contractor for not p…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
કારીગરોને સલામતીના સાધનો નહીં આપતા કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ | Complaint against contractor for not p…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,માંજલપુરની દર્શનમ હાઇટ્સ નામની સાઇટ પર કોન્ટ્રાક્ટરે સલામતીના સાધનો કારીગરોને નહીં આપતા કારીગર પહેલા માળેથી નીચે પટકાયો હતો. જે અંગે માંજલપુર  પોલીસે ગુનો દાખલ કર્યો છે.

જે.પી. રોડ સંતોષ નગરમાં રહેતા શ્રમજીવી ઇમરાન ઇમામમીંયા શેખે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું દુર્ગેશ તિવારીના કોન્ટ્રાકર નીચે છેલ્લા છ મહિની કલર કામ કરૃં છું. છેલ્લા બે મહિનાથી માંજલપુર દર્શનમ હાઇટ્સ ખાતે કલર કામ કરતો હતો. દુર્ગેશ તિવારીએ આજદિન સુધી કોઇપણ પ્રકારના સલામતીના સાધનો જેવાકે, હેલમેટ, શૂઝ, સેફ્ટી બેલ્ટ આપ્યા નથી. તેઓ દશ દિવસનો પગાર ચૂકવતા હતા.ગત ૧૯ મી ઓગસ્ટે સવારે ૭ વાગ્યે હું દર્શનમ હાઇટ્સ સાઇટ પર કામ કરવા માટે ગયો હતો.દુર્ગેશ તિવારીએ સલામતીના કોઇ સાધનો આપ્યા નહી ંહોવાથી હું કલર કામ કરતા પહેલા માળેથી બેઝમેન્ટમાં પડયો હતો.  મને કમર, જમણા હાથ અને પગ પર ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દુર્ગેશ તિવારીએ સેફ્ટીના કોઇ સાધનો નહીં આપી બેદરકારી  રાખી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ખેતરોમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, ગ્રામ્ય LCBએ બે શખસ ઝડપ્યા | …
GUJARAT

March 27, 2026
રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, મકાનમાં જ્વલનશીલ પદાર્થો હોવાન…

RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…

Next Post
મિત્રની પત્નીને બર્થડે પાર્ટીમાં બોલાવી જબજસ્તીથી શરીર સંબંધ બાંધ્યો | Friend’s wife invited to birt…

મિત્રની પત્નીને બર્થડે પાર્ટીમાં બોલાવી જબજસ્તીથી શરીર સંબંધ બાંધ્યો | Friend's wife invited to birt...

દેશભરમાં ફટાકડા પર પ્રતિબંધ હોવો જોઈએ : સીજેઆઈ ગવઈ

દેશભરમાં ફટાકડા પર પ્રતિબંધ હોવો જોઈએ : સીજેઆઈ ગવઈ | There should be a nationwide ban on firecracker…

દેશભરમાં ફટાકડા પર પ્રતિબંધ હોવો જોઈએ : સીજેઆઈ ગવઈ | There should be a nationwide ban on firecracker...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

23 મહિના સુધી જેલમાં રહ્યા બાદ બહાર આવ્યા આઝમ ખાન, તમામ 72 કેસમાં મળ્યા જામીન | Azam Khan Released A…

6 months ago
યુનિ.માં પહેલી વખત 19 દિવ્યાંગ ઉમેદવારોની અધ્યાપકો તરીકે નિમણૂક | first time 19 disables selected as…

8 months ago
જામનગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ડિજિટલ એરેસ્ટ અંગેના 4 કિસ્સા નોંધા…

5 months ago
ભાજપ રાજમાં ભેળસેળિયા બેફામ, 117 પકડાયા પણ સજા કોઈને નહીં, સરકારનું ઢીલું વલણ | Food adulteration is…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News