gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કારેલીબાગ હિટ એન્ડ રન કેસના આરોપી રક્ષિત ચોરસીયાની જામીન અરજી નામંજૂર | Bail application of Rakshit …

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in GUJARAT
0 0
0
કારેલીબાગ હિટ એન્ડ રન કેસના આરોપી રક્ષિત ચોરસીયાની જામીન અરજી નામંજૂર | Bail application of Rakshit …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : હોળીની રાત્રે કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પલેક્સ પાસે
૧૪૦ની સ્પિડથી દોડતી કારે  ત્રણ વાહનને
અડફેંટમાં લઇ આઠ લોકોને ઇંજા પહોંચાડી હતી અને એક મહિલાનું મોત થયું હતું. આ
ચકચારી બનાવમાં હાલ જેલમાં રહેલા રક્ષિત ચૌરસિયાએ દિવાળીનો તહેવાર તે પરિવાર સાથે
ઉજવી શકે તે માટે ૧૫ દિવસના જામીન માગતા અદાલતે અરજી નામંજૂર કરી હતી.

 કેસની વિગત એવી છે કે, તા.૧૩
માર્ચની રાત્રે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો અને જીવલેણ અકસ્માત સર્જનારા રક્ષિત
ચોરસીયાએ કારમાંથી બહાર નિકળી  અન અધર
રાઉન્ડની ત્રણ વાર બુમો પાડી હતી અને ત્યાર બાદ નીકીતા તેમજ ઓમ નમઃ શિવાય તે રીતની
પણ બુમો પાડતા તેનો વિડીયો સમગ્ર દેશમાં વાઇરલ થયો હતો.આ બનાવમાં પોલીસે રક્ષિત
ચોરસીયાની ધરપકડ કર્યા બાદ હાલ તે જેલમાં છે.

આ કેસમાં ચાર્જશીટ દાખલ થઇ ગયા બાદ રક્ષિત ચોરસીયાએ રેગ્યુલર
જામીન અરજી મુકી હતી
, જે જામીન અરજી ન્યાયાધીશે તા. તા.૧૫ ઓક્ટોબરના
રોજ નામંજૂર કરી હતી. અદાલતે રેગ્યુલર જામીન અરજી નામંજૂર કર્યા બાદ તેણે વધુ એક
વાર અદાલતમાં ૧૫ દિવસના વચગાળાના જામીન માગ્યા હતા.

જામીન અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપીનો
કોઇ ગુનાહીત ભૂતકાળ નથી અને તેની પાસે પાસપોર્ટ પણ નથી. દિવાળીનો તહેવાર હોવાથી
માનવતાના ધોરણે તેને જામીન આપવામાં આવે તો તે પરિવાર સાથે તહેવાર ઉજવી શકે.અદાલતે
અરજીમાં જે કારણો દર્શાવવામાં આવ્યા છે તે સામાન્ય પ્રકારના છે અને કોઇ મેડિકલ કે
અન્ય કોઇ ઇમરન્સી ન હોવાની નોંધ સાથે અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરમગામમાં વરસાદી ગટરની કામગીરીમાં ઘોર બેદરકારીઃ 6 મહિનાથી કામ અધૂરું | Gross negligence in storm se…
GUJARAT

March 26, 2026
પાટડી સેવા સદનમાં લાખોના ખર્ચે વસાવેલા વોટર કૂલર બંધ | Water cooler installed at a cost of lakhs in …

આરોપી સાદીકને અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો | The court sentenced the accused…

Next Post
કરોડિયા વિસ્તારમાં ચાલતું ગેરકાયદે કતલખાનુ ઝડપાયું

ડભોઈની મહિલાઓએ બનાવેલા ત્રણ લાખ દિવડાથી કાશી ઝગમગી ઉઠશે | dabhoi women making diya for kashi

ગોત્રી સેવાસી રોડ પર આવેલી જ્વેલરી શોપમાં આગ લાગી | Fire breaks out in jewellery shop on Gotri Sevas…

ગોત્રી સેવાસી રોડ પર આવેલી જ્વેલરી શોપમાં આગ લાગી | Fire breaks out in jewellery shop on Gotri Sevas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર: ફોનમાં વાત કરતાં યુવકને ઠપકો આપવા ગયેલા યુવતીના સંબંધીની છરીના ઘા ઝીંકીને હત્યા, 4ની ધરપકડ |…

2 months ago
અમદાવાદ: LPGના ભાવ વધારા-અછત મુદ્દે ચાંદલોડિયામાં NSUIનો આક્રમક દેખાવો, 48 વોર્ડમાં આંદોલનની ચીમકી |…

1 week ago
ગુજરાત સહિત દેશભરમાં આજે UPSC પ્રિલિમ્સની પરીક્ષા લેવાઈ, ઉમેદવારોએ કહ્યું- ‘GSનું પેપર અઘરું અને લાંબુ હતું…’

10 months ago
તેરા તુજ કો અર્પણ’: ગુજરાત પોલીસની નિષ્ઠા અને નૈતિકતાનું પ્રમાણ

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News