gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલાવડ તાલુકાના બાવા ખાખરીયા ગામની ગુમ થયેલી મનોદિવ્યાંગ તરુણીને શોધીને તેના પરિવાર સાથે મિલાપ કરાવત…

G METRO NEWS by G METRO NEWS
February 1, 2026
in GUJARAT
0 0
0
કાલાવડ તાલુકાના બાવા ખાખરીયા ગામની ગુમ થયેલી મનોદિવ્યાંગ તરુણીને શોધીને તેના પરિવાર સાથે મિલાપ કરાવત…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય વિસ્તારમાંથી એક શ્રમિક પરિવારની મનોદિવ્યાંગ તરુણી એકાએક લાપતા બની ગઈ હતી. જેથી કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.વી. આંબલીયા અને પોલીસ સબ ઇન્સપેક્ટર જે. એસ. ગોવાણી ના માર્ગદર્શન મુજબ મિશન મુસ્કાન અંતર્ગત કાલાવડ ટાઉન પોલીસે ગુમ થયેલી બાળાને શોધવા માટેના અલગ અલગ સીસીટીવી કેમેરાઓ ચેક કર્યા હતા અને તરુણીને શોધી કાઢી તેના વાલીને પરત સોંપી દીધી હતી. જેથી પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

કાલાવડ તાલુકાના બાવા ખાખરીયા ગામના વતની ઉકાભાઈ ચનાભાઇ કપુરીયાની વાડીમાં રહીને મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશવાળા વતની પરસોત્તમ સોમાભાઈ માવી કે જેઓ પરિવાર સાથે બપોરે વાડીયે મજુરી કામ કરતા હોય ત્યારે તેમની દીકરી અનીતાબેન (ઉ.વ.16) કે જે માનસીક બીમાર હોય અને વાડીયેથી કામ કરતી કરતી એકલી કોઈને કહ્યા વગર જતી રહી હતી, અને ગુમ થઇ હતી.

જે અંગેની કાલાવડ ટાઉન પોલીસને જાણ થતાં તાત્કાલીક તરુણીને શોધવા માટે સ્ટાફના દિવ્યરાજસિંહ શિવરાજસિંહ જાડેજા તથા  અનીરૃધ્ધસિંહ બળદેવસિંહ  દ્વારા જુદા જુદા એરીયાના સી.સી.ટી.વી.કુટેજ ચેક કર્યા હતા, જેના આધારે માનસીક બીમાર તરુણીને શોધી કાઢી તેના પરિવાર સાથે મિલાપ કરાવી પરત સોંપવામાં આવી હતી, જેથી પરિવારના સભ્યોએ કાલાવડ ટાઉન પોલીસ ટીમનો આભાર માન્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં વોર્ડ નં.12 ગટર ઉભરાવાની સમસ્યા બે દિવસમાં હલ નહીં થાય તો ધરણાની ચીમકી | Ward No 12 in Vad…
GUJARAT

April 6, 2026
ઉંડેરાના ખોદી નંખાયેલા બિસ્માર રસ્તાઓ નવા નહીં બનતા પૂજન કરી અનોખો વિરોધ : આંદોલનની ચીમકી | Unique p…

અમદાવાદ: ચાલુ ટ્રેનમાં ચઢતી વખતે મુસાફર મોતના મુખમાં ધકેલાતા માંડ બચ્યો, RPF જવાનો બન્યા દેવદૂત | Ah…

Next Post
જામનગરની સરકારી જીજી હોસ્પિટલના પરિસરમાં આડેધડ વાહન પાર્કિંગથી વકરતી સમસ્યા | Problem of vehicle par…

જામનગરની સરકારી જીજી હોસ્પિટલના પરિસરમાં આડેધડ વાહન પાર્કિંગથી વકરતી સમસ્યા | Problem of vehicle par...

જામનગરના કોર્ટ પરિસર માં બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોર્ડનું સરપ્રાઈઝ ચેકિંગ | Surprise checking by …

જામનગરના કોર્ટ પરિસર માં બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોર્ડનું સરપ્રાઈઝ ચેકિંગ | Surprise checking by ...

જામનગરના મકરાણી બલોચ સમાજના પ્રમુખ પર હુમલો કરનાર સામે કડક કાર્યવાહીની માંગણી સાથે આવેદન પાઠવ્યું | …

જામનગરના મકરાણી બલોચ સમાજના પ્રમુખ પર હુમલો કરનાર સામે કડક કાર્યવાહીની માંગણી સાથે આવેદન પાઠવ્યું | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરમાં CMO તથા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્રમાં દોડધામ | Gandhinagar CMO Col…

9 months ago
‘Lakh’ કે ‘Lac’ માંથી સાચું શું? RBIએ જણાવ્યું કે શું લખશો તો ચેક કેન્સલ થઈ શકે છે.. | lac or lakh w…

4 months ago
‘જજ નક્કી ના કરે કે કોણ સાચો ભારતીય’, રાહુલ ગાંધી પર SCની ટિપ્પણી અંગે પ્રિયંકા ગાંધીનો જવાબ | Priya…

8 months ago
સોના-ચાંદીની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વધારો: વિશ્વબજારમાં ઉંચા મથાળેથી પીછેહટ | Increase in effecti…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News