gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાળા ડીબાંગ વાદળો છતાં અમદાવાદમાં દિવસ દરમિયાન માત્ર ઝરમર વરસાદ વરસ્યો | Despite the black dark clou…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
કાળા ડીબાંગ વાદળો છતાં અમદાવાદમાં દિવસ દરમિયાન માત્ર ઝરમર વરસાદ વરસ્યો | Despite the black dark clou…
0
VIEWS
Share on FacebookShare on Twitter

   કાળા ડીબાંગ વાદળો છતાં અમદાવાદમાં દિવસ દરમિયાન માત્ર ઝરમર વરસાદ વરસ્યો 1 - image  

  અમદાવાદ,ગુરુવાર,30 ઓકટોબર,2025

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ્રેશનની અસરના કારણે ગુરૃવારે
સવારથી જ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો.આકાશમાં છવાયેલા કાળા ડીબાંગ વાદળોને
કારણે ધોધમાર વરસાદ વરસી પડશે એવી આશા ઠગારી નિવડી હતી. વહેતા થયેલા ઠંડા પવન
વચ્ચે વરસી રહેલા વરસાદના કારણે વિઝીબીલીટીમાં ઘટાડો થતાં વાહન ચાલકો મુશ્કેલીમા
જોવા મળ્યા હતા.સવારના ૬થી રાતના ૮ કલાક સુધીમાં સરેરાશ ૩.૪૯ મિલીમીટર વરસાદ થતાં
મોસમનો કુલ વરસાદ ૪૩.૬૦ ઈંચ થવા પામ્યો હતો.

દિવાળી પર્વ પછી પણ શહેરમા મેઘરાજાની કૃપા યથાવત જોવા મળી
રહી છે.ગુરૃવારે શહેરના તમામ વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો
હતો.પરંતુ નોંધપાત્ર કહી શકાય એવો વરસાદ રાત સુધી નોંધાયો નહોતો.ચાંદખેડા અને
બોડકદેવ વોર્ડમાં ૭-૭ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.ઓગણજમાં ૧૨ મિલીમીટર વરસાદ
વરસ્યો હતો.હંસપુરા વિસ્તારમાં ૧૧ મિલીમીટર
,
કોતરપુરમાં ૧૦ જયારે નરોડામા ૯ મિલીમીટર વરસાદ પડયો હતો.દિવસભર સારા વરસાદની
રાહ જોઈ રહેલા શહેરીજનોને માત્ર હળવા વરસાદથી સંતોષ માનવો પડયો હતો.

સાબરમતી નદીમાં ૧૬૪૪ કયુસેક પાણી છોડાયું

અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીમાં ૧૬૪૪ કયૂસેક પાણી
છોડવામા આવતા અમદાવાદ સિંચાઈ વર્તુળ દ્વારા અસરગ્રસ્ત ગામોમા સલામતીના યોગ્ય પગલા
લેવા સંબંધિત તંત્રને જાણ કરાઈ હતી.રાતે ૮ કલાકે વાસણા બેરેજ ખાતે પાણીનુ લેવલ
૧૩૬.૨૫ ફુટ નોંધાયુ હતુ.સંત સરોવરમાંથી ૧૩૬૨ કયુસેક પાણીનો ઈનફલો નોંધાયો
હતો.નદીમા ૧૬૪૪ કયુસેક પાણીનો આઉટફલો નોંધાયો હતો.બેરેજના બે ગેટ એક ફુટ ખોલાયા
હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…
GUJARAT

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…

March 28, 2026
LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …
GUJARAT

LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

March 28, 2026
નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…
GUJARAT

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

March 28, 2026
Next Post
બેંકિંગ, આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 593 પોઈન્ટ તૂટી 84404 | Profit booking in banking I…

બેંકિંગ, આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 593 પોઈન્ટ તૂટી 84404 | Profit booking in banking I...

નડિયાદના ચકલાસીના લક્ષ્મીપુરાની મહિલા સાથે શખ્સે દુષ્કર્મ ગુજાર્યું | A man raped a woman from Laxmi…

નડિયાદના ચકલાસીના લક્ષ્મીપુરાની મહિલા સાથે શખ્સે દુષ્કર્મ ગુજાર્યું | A man raped a woman from Laxmi...

નવા વર્ષની શુભેચ્છા માત્રની નામની બની ગઈ, ચૂંટણીમાં કોનુ પત્તુ કપાશે અને કોને રીપીટ કરાશે ચર્ચા છવાઈ…

નવા વર્ષની શુભેચ્છા માત્રની નામની બની ગઈ, ચૂંટણીમાં કોનુ પત્તુ કપાશે અને કોને રીપીટ કરાશે ચર્ચા છવાઈ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NPCIએ નિષ્ફળ ટ્રાન્ઝેક્શન માટે નિયમોમાં કર્યા બદલાવ: હવે જલદી મળી જશે યુઝર્સને પૈસા | NPCI change UP…

NPCIએ નિષ્ફળ ટ્રાન્ઝેક્શન માટે નિયમોમાં કર્યા બદલાવ: હવે જલદી મળી જશે યુઝર્સને પૈસા | NPCI change UP…

8 months ago
વર્તમાન મહિનામાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં જોવાયેલી વૃદ્ધિ | The growth seen in the count…

વર્તમાન મહિનામાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં જોવાયેલી વૃદ્ધિ | The growth seen in the count…

8 months ago
વડોદરાથી યુ.કે. ટ્રાન્સફર કરેલા બે લાખ પાઉન્ડ સગેવગે થઇ ગયા | Two lakh pounds transferred from Vadod…

વડોદરાથી યુ.કે. ટ્રાન્સફર કરેલા બે લાખ પાઉન્ડ સગેવગે થઇ ગયા | Two lakh pounds transferred from Vadod…

2 months ago
શુભાંશુ શુક્લા ‘સ્કાય ઇઝ નોટ ધ લિમિટ’ :  સ્પેસ સ્ટેશનમાં રહીને પરત આવ્યા

શુભાંશુ શુક્લા ‘સ્કાય ઇઝ નોટ ધ લિમિટ’ : સ્પેસ સ્ટેશનમાં રહીને પરત આવ્યા

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News