gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કિશ્તવાડમાં મોતનો આંકડો વધીને 60 પહોંચ્યો, 200 ગુમ: મંદિરમાં ભોજનની કતારમાં ઊભા લોકો કાળનો કોળિયો બન…

G METRO NEWS by G METRO NEWS
August 15, 2025
in INDIA
0 0
0
કિશ્તવાડમાં મોતનો આંકડો વધીને 60 પહોંચ્યો, 200 ગુમ: મંદિરમાં ભોજનની કતારમાં ઊભા લોકો કાળનો કોળિયો બન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kishtwar Machail Mata Temple Tragedy: હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ પછી, જમ્મુ અને કાશ્મીરમાં વાદળ ફાટવાથી મોટી આફત સર્જાઈ છે. ગુરુવારે (14મી ઓગસ્ટ) જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં માતા ચંડીના મંદિરના મચૈલ યાત્રા માર્ગ પર વાદળ ફાટવાથી આવેલા પૂરમાં 60 લોકોના મોત થયાના છે, જેમાં  CISFના બે જવાન પણ સામેલ છે. આ ઉપરાંત 200 લોકો ગુમ થયાના અહેવાલ છે.  પોલીસ-પ્રશાસન દ્વારા સતત બચાવ કામગીરીમાં લાગેવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ મચૈલ માતા મંદિર નજીકથી ઘણાં લોકોનું રેસ્ક્યુ છે. આ દુર્ઘટના દરમિયાન થયેલી વિનાશમાં 100 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 37 લોકોની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તોને કિશ્તવાડની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ દુર્ઘટના ક્યારે બની?

અહેવાલો અનુસાર, ગુરુવારે (14મી ઓગસ્ટ) બપોરે 12.25 વાગ્યે કિશ્તવાડ જિલ્લામાં મચૈલ માતા મંદિર તરફ જતા રસ્તા પર ચશોટી ગામમાં આ દુર્ઘટના બની હતી. મંદિરમાં લોકો ભોજનની કતારમાં ઊભા હતા અને અચાનક વાદળ ફાટવાના કારણે પૂર આવ્યું હતું અને બધાં તણખલાની જેમ તણાઈ ગયાં. નોંધનીય છે કે, 25મી જુલાઈથી શરૂ થયેલી આ યાત્રા પાંચમી સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થવાની હતી.

આ દુર્ઘટનામાં 16 રહેણાંક મકાનો, સરકારી ઈમારતો, ત્રણ મંદિરો, ચાર પાણીની ચક્કીઓ અને એક 30 મીટર લાંબો પુલ તણાઈ ગયા છે. એક ડઝનથી વધુ વાહનો પણ આ પૂરની ઝપેટમાં આવીને નાશ પામ્યા છે. પૂરથી એક અસ્થાયી બજાર, લંગર સ્થળ અને એક સુરક્ષા ચોકી પણ સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે.

ઓમર અબ્દુલ્લાએ કાર્યક્રમો રદ કર્યા

દુર્ઘટના બાદ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ 15મી ઓગસ્ટના યોજાનારી એટ હોમ ટી પાર્ટી રદ કરી દીધી છે. તેમણે સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઉજવણીના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રદ કર્યા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, પોલીસ, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ, સેના અને સ્થાનિક સ્વયંસેવકો બચાવ કાર્યમાં રોકાયેલા છે. સર્ચ લાઇટ, દોરડા અને ખોદકામના સાધનોના રૂપમાં રાહત સામગ્રી આગળ મોકલવામાં આવી રહી છે.

રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે

સેના પણ બચાવ અને રાહત કાર્યમાં લાગેલી છે. સેનાની વ્હાઈટ નાઈટ કોર્પ્સએ ‘X’ પર પોસ્ટ કર્યું હતું કે, ‘કિશ્તવાડના ચશોટી ગામમાં માનવતાવાદી અને ડિઝાસ્ટર રાહત અભિયાન ચાલુ છે, જ્યાં વ્હાઈટ નાઈટ કોર્પ્સના સમર્પિત સૈનિકો પ્રતિકૂળ પરિસ્થિતિઓ અને દુર્ગમ વિસ્તારોનો સામનો કરતા ઈજાગ્રસ્તને બહાર કાઢવામાં લાગેલા છે. સર્ચ લાઈટ, દોરડા અને ખોદકામના ઓજારોના રૂપમાં રાહત સામગ્રી આગળ વધારવામાં આવી રહી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …
INDIA

Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …

April 1, 2026
સરકારી તિજોરી ટેક્સના રૂપિયાથી છલકાઈ, માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક GST કલેક્શન; ગુજરાતમાં 10 ટકાનો ઉ…
INDIA

સરકારી તિજોરી ટેક્સના રૂપિયાથી છલકાઈ, માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક GST કલેક્શન; ગુજરાતમાં 10 ટકાનો ઉ…

April 1, 2026
પંજાબ: ચંડીગઢમાં ભાજપના કાર્યાલય બહાર બ્લાસ્ટ, પોલીસ તપાસ શરૂ | National News punjab chandigarh bjp …
INDIA

પંજાબ: ચંડીગઢમાં ભાજપના કાર્યાલય બહાર બ્લાસ્ટ, પોલીસ તપાસ શરૂ | National News punjab chandigarh bjp …

April 1, 2026
Next Post
‘ખેડૂતોના હિત સાથે કોઈ સમજૂતી નહીં’, લાલ કિલ્લાથી PM મોદીનો ટ્રમ્પને જવાબ | pm modi message to trump…

'ખેડૂતોના હિત સાથે કોઈ સમજૂતી નહીં', લાલ કિલ્લાથી PM મોદીનો ટ્રમ્પને જવાબ | pm modi message to trump...

‘અમને તો લાગ્યુ કે દુનિયા ખતમ થઈ ગઇ…’ કિશ્તવાડના પીડિતોએ સંભળાવી આપવીતી | kishtwar cloudburst vict…

'અમને તો લાગ્યુ કે દુનિયા ખતમ થઈ ગઇ...' કિશ્તવાડના પીડિતોએ સંભળાવી આપવીતી | kishtwar cloudburst vict...

GSTમાં માત્ર 2 જ સ્લેબ હશે, સસ્તા થશે સામાન… PM મોદીની જાહેરાત બાદ નાણા વિભાગનો પ્રસ્તાવ | finance…

GSTમાં માત્ર 2 જ સ્લેબ હશે, સસ્તા થશે સામાન... PM મોદીની જાહેરાત બાદ નાણા વિભાગનો પ્રસ્તાવ | finance...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેલમાં ટોચના ખેલાડીઓ સાથે રમવા પ્લેટફોર્મ મળતા ખેલાડીઓની પ્રતિભાઓ બહાર આવી | The talents of the play…

ખેલમાં ટોચના ખેલાડીઓ સાથે રમવા પ્લેટફોર્મ મળતા ખેલાડીઓની પ્રતિભાઓ બહાર આવી | The talents of the play…

8 months ago
વેબસાઈટના માધ્યમથી ક્રિકેટનો સટ્ટો રમતો ઉમરેઠનો શખ્સ ઝડપાયો | Man from Umreth caught betting on cric…

વેબસાઈટના માધ્યમથી ક્રિકેટનો સટ્ટો રમતો ઉમરેઠનો શખ્સ ઝડપાયો | Man from Umreth caught betting on cric…

1 year ago
શુભાંશુ શુક્લા ‘સ્કાય ઇઝ નોટ ધ લિમિટ’ : સ્પેસ સ્ટેશનમાં રહીને પરત આવ્યા | Shubanshu Shukla ‘Sky is N…

શુભાંશુ શુક્લા ‘સ્કાય ઇઝ નોટ ધ લિમિટ’ : સ્પેસ સ્ટેશનમાં રહીને પરત આવ્યા | Shubanshu Shukla ‘Sky is N…

3 months ago
ભોજવા ગામમાં રૃા. 1.60 લાખની રોકડ સાથે ૧૫ જુગારીઓ ઝડપાયા | 15 gamblers caught with Rs 1 60 lakh cash…

ભોજવા ગામમાં રૃા. 1.60 લાખની રોકડ સાથે ૧૫ જુગારીઓ ઝડપાયા | 15 gamblers caught with Rs 1 60 lakh cash…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News