gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેનેડાની કોલેજમાં ફી ભરવાના બહાને ૨૪ લાખ પડાવી લીધા | 24 lakhs were taken on the pretext of paying f…

G METRO NEWS by G METRO NEWS
July 21, 2025
in GUJARAT
0 0
0
કેનેડાની કોલેજમાં ફી ભરવાના બહાને ૨૪ લાખ પડાવી લીધા | 24 lakhs were taken on the pretext of paying f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,કેનેડાની કોલેજમાં ફી ભરવાના બહાને અટલાદરામાં ફોરેક્સ પેમેન્ટની ઓફિસ ચલાવતા ભેજાબાજે ૨૪ લાખની છેતરપિંડી કરી  હોવાની ફરિયાદ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

નિઝામપુરા સ્વામિનારાયણ નગરમાં રહેતા વેપારી જયંતકુમાર રમણભાઇ ઠક્કરે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પુત્ર શાલિનને વધુ અભ્યાસ માટે વિદેશ જવાનું હોવાથી અમે કેનેડાના જ્યોર્જ બ્રાઉન કોલેજમાં એડમિશનની કામગીરી કરી હતી. તા. ૦૭ – ૦૬ – ૨૦૨૪ ના રોજ જ્યોર્જ બ્રાઉન કોલેજનો એડમિશન લેટર આવ્યો હતો. કોલેજની એડમિશન ફી ભરવાની હોવાથી અમે અટલાદરા વિસ્તારમાં બાલાજી કોમ્પલેક્સમાં આવેલી ખુશી ફાઇનાસિયલ સોલ્યુશન નામની ઓફિસમાં ગયા હતા.  જેના માલિક વિપુલ ચૌહાણને મળ્યા હતા. તેમણે ફી ભરવાના ૨૪.૪૭ લાખ રૃપિયા થશે. તેવું જણાવી કહ્યું હતું કે, તમે મારા એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર કરી દેજો. જે રૃપિયા હું કોલેજમાં સમયસર ટ્રાન્સફર કરી તેની પાવતી તમને આપીશ. ત્યારબાદ વિપુલ ચૌહાણે મને કહ્યું કે, મારો મિત્ર વિજય  પરમાર હાલ કેનેડામાં છે. તે કોલેજનું કામ કરે છે. મેં વિજયને કોલ કરતા તેણે જણાવ્યું હતું કે, તમારૃં કામ પ્રોસેસમાં છે. તમારા રૃપિયા કેનેડાની બેન્કમાં અટવાયા છે. બેન્કમાંથી ક્લીયર થતા તમારૃં કામ થઇ જશે. ત્યારબાદ બંને ગોળ ગોળ જવાબ આપતા હતા. જેથી, તેણે આપેલી બેંકમાં રૃપિયા જમા કરાવ્યાની રિસિપ્ટ બેન્કમાં જઇને બતાવતા તે ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. વિપુલે કોલેજની ફી ભર્યાની આપેલી રિસિપ્ટ પણ ખોટી હોવાનું જણાઇ આવ્યું હતું.

કોર્ટે હુકમ કર્યા પછી પોલીસે ગુનો દાખલ કર્યો

વડોદરા,

 વિપુલ સામે અગાઉ અકોટા પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદની ચાર્જશીટ થઇ ગયી હતી. જે કોર્ટમાં કેસ ચાલતો હોઇ તે કોર્ટના જજ દ્વારા અકોટા પોલીસને  હુકમ કર્યો હતો કે, અકોટાના કેસના ફરિયાદી ઉપરાંત  (૧) પિનાકીન લલ્લુભાઇ રાઠોડ (૨) ભરતકુમાર દત્તુરાવ દળવી (૩) ભાવના ધર્મેશભાઇ પટેલ (૪)  રિન્કુ ધર્મેશભાઇ રાઠોડ (૫) શાલિન જયંતભાઇ ઠક્કર (૬) કેયૂર વિનોદભાઇ વેકરિયા અને (૭) એડવીન જેવીયર લ્યુસવી પણ ભોગ બન્યા હોઇ અલગ ફરિયાદ નોંધી ચાર્જશીટ કરવી. જેના આધારે છાણી પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…
GUJARAT

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…

March 26, 2026
રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…
GUJARAT

રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…

March 26, 2026
આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road
GUJARAT

આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road

March 26, 2026
Next Post
કેરળમાં ન્યાયાધીશો ચુકાદા માટે એઆઇનો ઉપયોગ નહીં કરી શકે | Judges in Kerala cannot use AI to deliver …

કેરળમાં ન્યાયાધીશો ચુકાદા માટે એઆઇનો ઉપયોગ નહીં કરી શકે | Judges in Kerala cannot use AI to deliver ...

સ્ટેમ્પ ડયૂટીની મોટાપાયે થતી ચોરી બાંધકામવાળી મિલકતોને ઓપન પ્લોટ દર્શાવીને કરાતા દસ્તાવેજો | Documen…

સ્ટેમ્પ ડયૂટીની મોટાપાયે થતી ચોરી બાંધકામવાળી મિલકતોને ઓપન પ્લોટ દર્શાવીને કરાતા દસ્તાવેજો | Documen...

પૂર્વ ઉત્તર રશિયામાં એક જ કલાકમાં ધરતીકંપના પાંચ પ્રચંડ આંચકા | Five powerful earthquakes hit northe…

પૂર્વ ઉત્તર રશિયામાં એક જ કલાકમાં ધરતીકંપના પાંચ પ્રચંડ આંચકા | Five powerful earthquakes hit northe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વભરમાં FDI ઘટયું, ભારતે 28 અબજ ડોલર સાથે સ્તર જાળવી રાખ્યું | FDI declines worldwide India maint…

વિશ્વભરમાં FDI ઘટયું, ભારતે 28 અબજ ડોલર સાથે સ્તર જાળવી રાખ્યું | FDI declines worldwide India maint…

9 months ago
કાકાની છત્રછાયામાંથી નીકળી કેવી રીતે રાજકારણના ‘દાદા’ બન્યા હતા અજિત પવાર! | Ajit Pawar Political Jo…

કાકાની છત્રછાયામાંથી નીકળી કેવી રીતે રાજકારણના ‘દાદા’ બન્યા હતા અજિત પવાર! | Ajit Pawar Political Jo…

2 months ago
ઓપરેશન સિંદૂર દરમિયાન ઇસરોના 400થી વધુ વિજ્ઞાાનીઓ ચોવીસ કલાક કાર્યરત રહેલા | More than 400 ISRO scie…

ઓપરેશન સિંદૂર દરમિયાન ઇસરોના 400થી વધુ વિજ્ઞાાનીઓ ચોવીસ કલાક કાર્યરત રહેલા | More than 400 ISRO scie…

7 months ago
જામજોધપુરનો ખેડૂત યુવાન બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ જતાં રૂપિયા 14 લાખ ગુમાવ્યા | young farmer fro…

જામજોધપુરનો ખેડૂત યુવાન બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ જતાં રૂપિયા 14 લાખ ગુમાવ્યા | young farmer fro…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News