gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં IPS અધિકારીઓની નિયુક્તિ બંધ કરો’, ગૃહ મંત્રાલયને સુપ્રીમ કોર્ટનો નિર્દે…

G METRO NEWS by G METRO NEWS
May 24, 2025
in INDIA
0 0
0
‘કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં IPS અધિકારીઓની નિયુક્તિ બંધ કરો’, ગૃહ મંત્રાલયને સુપ્રીમ કોર્ટનો નિર્દે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court directs Union Home Ministry : સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં IPS અધિકારીઓની નિયુક્તિ બંધ કરવાને લઈને ગૃહ મંત્રાલયને નિર્દેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, સુરક્ષા દળોમાં કાર્યકારી અને કાર્યાત્મક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કેડરના અધિકારીઓને સિનિયર પદ પર તૈનાત કરવા તે જરૂરી છે. આ સાથે અર્ધલશ્કરી દળોમાં IPS અધિકારીઓના લેટરલ એન્ટ્રીને કારણે કેડર અધિકારીઓને ઉચ્ચ હોદ્દા સુધી પહોંચવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે આગામી બે વર્ષમાં ડેપ્યુટેશન પર આવતા IPS અધિકારીઓની નિમણૂક ઘટાડવાનો નિર્દેશ આપ્યો છે.

કેન્દ્રીય અર્ધલશ્કરી દળોને લઈને ગૃહ મંત્રાલયને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

સુપ્રીમ કોર્ટે અર્ધલશ્કરી દળોને લઈને નિર્ણય કર્યો છે. ત્યારે તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય પોલીસ દળોમાં અધિકારીઓની નિયુક્તિ બે રીતે કરવામાં આવે છે. સામાન્ય રીતે કેડરના અધિકારીઓની નિમણૂક આસિસ્ટન્ટ કમાન્ડન્ટથી લઈને ડીઆઈજી સુધીની હોય છે. IG થી લઈને ડાયરેક્ટર જનરલ (DG) સુધીના પદો પર ફક્ત IPS અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. આ IPS અધિકારીઓ થોડા સમય માટે કેન્દ્રીય નિમણૂક પર ડેપ્યુટેશન પર આવે છે. અર્ધલશ્કરી દળોમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ  (CRPF), BSF અને ITBP ઉપરાંત, સશસ્ત્ર સીમા બળ (SSB), સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)નો સમાવેશ થાય છે.

જ્યારે CRPF આંતરિક સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા માટે જવાબદાર છે, ત્યારે BSF પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદની સુરક્ષા માટે જવાબદાર છે. SSB નેપાળ અને ભૂટાનની સુરક્ષા માટે જવાબદાર છે અને ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) ચીન (તિબેટ) સાથેની સરહદ માટે જવાબદાર છે. CISF દેશની મહત્વપૂર્ણ સંસ્થાઓ અને વારસા સ્થળોની સુરક્ષા માટે જવાબદાર છે. NDRF કુદરતી અને માનવીય આફતો સામે લડવાની જવાબદારી સંભાળે છે.

કેડર અધિકારીઓ SSC દ્વારા કેન્દ્રીય પોલીસ દળોમાં જોડાય છે

કેડર અધિકારીઓ સર્વિસ સિલેક્શન કમિશન (SSC) પરીક્ષા પાસ કરીને કેન્દ્રીય પોલીસ દળોમાં જોડાય છે, ત્યારે ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારીઓ UPSC પરીક્ષા દ્વારા વિવિધ રાજ્ય પોલીસ સેવાઓમાં જોડાય છે. આ IPS અધિકારીઓ કેટલાક સમયથી કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર કેન્દ્રીય પોલીસ દળોમાં ઉચ્ચ પદો પર તૈનાત કરવામાં આવે છે.

આ પણ વાંચો: NDAના ઈતિહાસમાં પહેલી વખત 17 મહિલા કેડેટ થશે પાસઆઉટ, સુપ્રીમ કોર્ટના 2021ના આદેશનું પરિણામ

ગૃહ મંત્રાલયને કેડર સમીક્ષા કરવાનો નિર્દેશ

તાજેતરના વર્ષોમાં, એડીજી રેન્ક સુધીના કેડર અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. પરંતુ આવા અધિકારીઓની સંખ્યા ઘણી ઓછી છે. આ જ કારણ છે કે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટની બે સભ્યોની બેન્ચે હવે ગૃહ મંત્રાલયને કેડર સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…
INDIA

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…

March 28, 2026
PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…
INDIA

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

March 28, 2026
મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં, સંરક્ષણ મંત્રીએ આજે કરી હાઈ-લેવલ બેઠક | We…
INDIA

મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં, સંરક્ષણ મંત્રીએ આજે કરી હાઈ-લેવલ બેઠક | We…

March 28, 2026
Next Post
Photo: લાલૂ યાદવના દીકરા તેજ પ્રતાપે નવી રિલેશનશિપ કરી જાહેર, કહ્યું- ‘હું અને અનુષ્કા યાદવ 12 વર્ષથ…

Photo: લાલૂ યાદવના દીકરા તેજ પ્રતાપે નવી રિલેશનશિપ કરી જાહેર, કહ્યું- 'હું અને અનુષ્કા યાદવ 12 વર્ષથ...

દેશમાં આજે કોરોનાના 16 નવા કેસ, બેંગલુરૂ અને થાણેમાં એક-એક મોત, કુલ એક્ટિવ કેસ 350ને પાર | Total 350…

દેશમાં આજે કોરોનાના 16 નવા કેસ, બેંગલુરૂ અને થાણેમાં એક-એક મોત, કુલ એક્ટિવ કેસ 350ને પાર | Total 350...

CISFના જવાનો માટે લેવાયા મોટા નિર્ણય, શહીદોને 1 કરોડ રૂપિયા સહાય, સંતાનોને મળશે ઉચ્ચ શિક્ષણ | Big De…

CISFના જવાનો માટે લેવાયા મોટા નિર્ણય, શહીદોને 1 કરોડ રૂપિયા સહાય, સંતાનોને મળશે ઉચ્ચ શિક્ષણ | Big De...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શતમ્ જીવત શરદ: નરેન્દ્ર મોદી… સિલ્વર, ગોલ્ડન, ડાયમન્ડ, પ્લેટિનમ

શતમ્ જીવત શરદ: નરેન્દ્ર મોદી… સિલ્વર, ગોલ્ડન, ડાયમન્ડ, પ્લેટિનમ

6 months ago
ભારતનો સૌથી મોટો દુશ્મન આવશે સરકારમાં? કોંગ્રેસ સાંસદ શશિ થરૂરનું સૂચક નિવેદન | Shashi Tharoor state…

ભારતનો સૌથી મોટો દુશ્મન આવશે સરકારમાં? કોંગ્રેસ સાંસદ શશિ થરૂરનું સૂચક નિવેદન | Shashi Tharoor state…

7 months ago
હોળી પર મુંબઈ-ગુજરાતથી વતન જનારા મુસાફરોને મોટી રાહત, 94 સ્પેશિયલ ટ્રેન દોડાવાશે, જાણો રૂટ | Indian …

હોળી પર મુંબઈ-ગુજરાતથી વતન જનારા મુસાફરોને મોટી રાહત, 94 સ્પેશિયલ ટ્રેન દોડાવાશે, જાણો રૂટ | Indian …

2 months ago
વિશ્વબજારમાં ઊંચા ભાવને પગલે સોનાચાંદીમાં અન્ડરટોન મજબૂત | Undertones in gold and silver strengthen …

વિશ્વબજારમાં ઊંચા ભાવને પગલે સોનાચાંદીમાં અન્ડરટોન મજબૂત | Undertones in gold and silver strengthen …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News