gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: SBI સહિત PSU બેન્કોમાં ટોચના પદો પર પ્રાઈવેટ સેક્ટરના લોકોની થઈ શકશે નિ…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in Business
0 0
0
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: SBI સહિત PSU બેન્કોમાં ટોચના પદો પર પ્રાઈવેટ સેક્ટરના લોકોની થઈ શકશે નિ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PSB ED Recruitment Guidelines: સરકારે શુક્રવારે બેન્કિંગ ક્ષેત્ર માટે એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. ખાનગી ક્ષેત્રના ઉમેદવારો હવે દેશની ટોચની સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) સહિત અન્ય સરકારી બેન્કોમાં ટોચના મેનેજમેન્ટ હોદ્દાઓ માટે પાત્ર બનશે. નવી માર્ગદર્શિકા અનુસાર, SBIમાં ચાર મેનેજિંગ ડિરેક્ટર પદમાંથી એક ખાનગી ક્ષેત્રના ઉમેદવાર માટે અને જાહેર ક્ષેત્રની નાણાકીય સંસ્થાઓમાં કામ કરનારા વ્યક્તિઓ માટે ખુલ્લું મુકાશે. હાલમાં તમામ એમડી અને ચેરમેન પદ આંતરિક ઉમેદવારો દ્વારા ભરવામાં આવે છે. સુધારેલી નિમણૂક માર્ગદર્શિકા અનુસાર, એક એમડી પદ હવે ખાનગી ક્ષેત્રના ઉમેદવાર માટે ઉપલબ્ધ રહેશે.

12 સરકારી બેન્કોમાં ખાનગી ક્ષેત્રના ઉમેદવાર

મંત્રીમંડળની નિમણૂક સમિતિ દ્વારા જારી કરાયેલી નવી માર્ગદર્શિકા ખાનગી ક્ષેત્રના ઉમેદવારોને જાહેર ક્ષેત્રની બેન્કો (PSB)માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ED) માટે પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવાની મંજૂરી આપે છે. એસબીઆઈ ઉપરાંત, પંજાબ નેશનલ બેન્ક, બેન્ક ઓફ બરોડા, કેનેરા બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ ઈન્ડિયા સહિત 11 જાહેર ક્ષેત્રની બેન્કોમાં આ માર્ગદર્શિકા અનુસરવામાં આવશે. સમિતિ અનુસાર, એમડી પદ પર નિમણૂક કરવા માટે ખાનગી ક્ષેત્રના ઉમેદવારો પાસે ઓછામાં ઓછો 21 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે. જેમાં ઓછામાં ઓછો 15 વર્ષનો બેન્કિંગ અનુભવ અને બેન્કના બોર્ડ સ્તરે ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ શામેલ છે.

હવે ખાનગી ક્ષેત્રના ઉમેદવારને મળશે તક

નવી માર્ગદર્શિકા અમલમાં આવતાની સાથે જ એસબીઆઈ એમડી પદ ખાલી ગણવામાં આવશે. સરકારે જણાવ્યું છે કે જાહેર ક્ષેત્રના પદ માટે લાયક ઉમેદવારો પણ આવી ખાલી જગ્યાઓ માટે અરજી કરવા પાત્ર બનશે. આ માર્ગદર્શિકા અમલમાં આવે તે તારીખથી એસબીઆઈના એમડીનું પહેલું પદ ખાલી ગણવામાં આવશે. માર્ગદર્શિકા અનુસાર, જાહેર ક્ષેત્રની બેન્કોમાં હોદ્દા માટે લાયકાત ધરાવતા કોઈપણ ઉમેદવાર અરજી કરી શકશે. સરકારી બેન્કોમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સની નિમણૂક અંગેની નવી માર્ગદર્શિકા જણાવે છે કે બેન્કમાં એક પદ ખાનગી ક્ષેત્રના ઉમેદવારો સહિત તમામ લાયક ઉમેદવારો માટે ખુલ્લું રહેશે. ઉલ્લેખનીય છે, મોટી નેશનલાઈઝ્ડ બેન્કોમાં ચાર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હોય છે, જ્યારે નાની બેન્કોમાં આવા બે પદ હોય છે.

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: SBI સહિત PSU બેન્કોમાં ટોચના પદો પર પ્રાઈવેટ સેક્ટરના લોકોની થઈ શકશે નિમણૂક 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…
Business

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

April 2, 2026
યુદ્ધ અંગે ટ્રમ્પે ફરી મૂંઝવણ ઊભી કરી, આજે ફરી શેરબજારમાં મોટો કડાકો બોલાઈ જવાની શક્યતા | Gift Nifty…
Business

યુદ્ધ અંગે ટ્રમ્પે ફરી મૂંઝવણ ઊભી કરી, આજે ફરી શેરબજારમાં મોટો કડાકો બોલાઈ જવાની શક્યતા | Gift Nifty…

April 2, 2026
વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં ₹13,600 અને સોનામાં ₹2,500 થી વધુનો તોતિંગ કડાકો | Gold and Silver Pri…
Business

વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં ₹13,600 અને સોનામાં ₹2,500 થી વધુનો તોતિંગ કડાકો | Gold and Silver Pri…

April 2, 2026
Next Post
ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરોને મળશે વહેલો પગાર: દિવાળીના તહેવારને લઈને નિર્ણય | Gujarat employ…

ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરોને મળશે વહેલો પગાર: દિવાળીના તહેવારને લઈને નિર્ણય | Gujarat employ...

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે જમીન માલિકને મળ્યા જામીન, SCએ આપી રાહત | Landowner granted bail…

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે જમીન માલિકને મળ્યા જામીન, SCએ આપી રાહત | Landowner granted bail...

માંજલપુરમાં ભાડે રહેવા આવેલી યુવતીને રસ્તામાં રોકી ભજવતા કોલેજીયનને પાઠ ભણાવ્યો | A young man who ha…

માંજલપુરમાં ભાડે રહેવા આવેલી યુવતીને રસ્તામાં રોકી ભજવતા કોલેજીયનને પાઠ ભણાવ્યો | A young man who ha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : પહેલા ધમકાવ્યા, પછી મારી પાંચ ગોળી… પંજાબમાં અકાલી દળના નેતાની હત્યા | Akali Dal Councillo…

VIDEO : પહેલા ધમકાવ્યા, પછી મારી પાંચ ગોળી… પંજાબમાં અકાલી દળના નેતાની હત્યા | Akali Dal Councillo…

10 months ago
વંદે માતરમ્ ગાવા મજબૂર ના કરશો, દેશભક્તિ દિલથી થાય છે…’, શશી થરુરનું નિવેદન ચર્ચામાં | shashi thar…

વંદે માતરમ્ ગાવા મજબૂર ના કરશો, દેશભક્તિ દિલથી થાય છે…’, શશી થરુરનું નિવેદન ચર્ચામાં | shashi thar…

1 month ago
ચૂંટણી પંચે મતદારોના વેરિફિકેશનમાં આધાર સ્વીકારવું જ પડશે : સુપ્રીમ

ચૂંટણી પંચે મતદારોના વેરિફિકેશનમાં આધાર સ્વીકારવું જ પડશે : સુપ્રીમ

7 months ago
હવે વિદેશ પૈસા મોકલવા મુશ્કેલ થશે! બેંકોને આપવો પડશે કમાણીનો પુરાવો, જાણો નિયમ | Now Indians will ha…

હવે વિદેશ પૈસા મોકલવા મુશ્કેલ થશે! બેંકોને આપવો પડશે કમાણીનો પુરાવો, જાણો નિયમ | Now Indians will ha…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News