gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેફેમાં મનપસંદ ગીત વગાડવાના મુદ્દે ઝઘડો થતા ત્રણ મિત્રો પર હુમલો | Three friends attacked after argu…

G METRO NEWS by G METRO NEWS
July 19, 2025
in GUJARAT
0 0
0
કેફેમાં મનપસંદ ગીત વગાડવાના મુદ્દે ઝઘડો થતા ત્રણ મિત્રો પર હુમલો | Three friends attacked after argu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : વડોદરામાં વાઘોડિયા રોડ વૈકુંઠ કુંસોસાયટીમાં રહેતો અને પાન પાર્લર ચલાવતા સમર્થ દિલીપભાઈ માલુશ્રેએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે 18મી તારીખે સવારે 5:00 વાગે હું મારા મિત્રો અનસૂલ મહીડા તથા યુવરાજસિંહની સાથે વાઘોડિયા રોડ અક્ષર રેસીડેન્સી પાસે સ્ટાર્ટઅપ કેફેમાં નાસ્તો કરવા ગયો હતો. ત્યારે કેફેમાં ગીત વાગતું હોય મેં મારી પસંદનું ગીત વગાડવાનું કહેતા કેફેના માલિકે મને કહ્યું છે બહાર રાજ મેર તથા તેના મિત્ર ફૂફુ તથા ક્રિસ કશ્યપએ તેના મોબાઈલ ફોન સાથે બ્લુટુથ કનેક્ટ કરે ગીત વગાડે છે જેથી મેં બહાર જઈને તેઓને મારું બ્લુટુથ કનેક્ટ કરવાનું કરતા અમારે બોલાચાલી થઈ હતી. ફુફુ નામના વ્યક્તિએ મને તેનો નંબર આપી કહ્યું હતું કે, તું મને જ્યાં બોલાવીશ ત્યાં હું આવી જઈશ ત્યારબાદ અમે ત્યાંથી પરત આવી ગયા હતા. સાંજે 6:30 વાગે મેં ફુફુને સવારે થયેલી બોલાચાલીના સમાધાન કરવા માટે મારી દુકાનનું એડ્રેસ આપી બોલાવ્યો હતો. જેથી રાજ મેર તથા ક્રિસ કશ્યપ અને દુકાને આવ્યા હતા. અમે સમાધાનની વાત કરતા હતા અને અમારા વચ્ચે સમાધાન થઈ ગયું હતું. થોડા સમય પછી તેઓ ફરી મારી દુકાને આવ્યા હતા ને ગાળો બોલી મને માર મારવા લાગ્યા હતા. મારા મિત્રો અનસૂલ મહીડા તથા યુવરાજસિંહ વચ્ચે પડતા તેઓને પણ આરોપીઓએ માર માર્યો હતો લોકો ભેગા થઈ જતા ત્રણેય હુમલાખોરો ભાગી ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઝાડ કે થાંભલા નીચે ઊભા ન રહેતા! રાજ્યમાં 4 દિવસ વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદની આગાહી | western di…
GUJARAT

ઝાડ કે થાંભલા નીચે ઊભા ન રહેતા! રાજ્યમાં 4 દિવસ વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદની આગાહી | western di…

March 31, 2026
ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…
GUJARAT

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…

March 31, 2026
રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…
GUJARAT

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

March 31, 2026
Next Post
સુરત પાલિકા સમિતિની શાળામાં ગુજરાતી માધ્યમમાં 563 શિક્ષકોની ઘટ સામે 168 વિદ્યા સહાયકોને નિમણૂક | 168…

સુરત પાલિકા સમિતિની શાળામાં ગુજરાતી માધ્યમમાં 563 શિક્ષકોની ઘટ સામે 168 વિદ્યા સહાયકોને નિમણૂક | 168...

ગાંધીનગરમાં CMO તથા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્રમાં દોડધામ | Gandhinagar CMO Col…

ગાંધીનગરમાં CMO તથા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્રમાં દોડધામ | Gandhinagar CMO Col...

ઈ-ચલણના નામે છેતરપિંડીના કેસથી બચવા ગાઈડલાઈન જાહેર, ગૂગલ પ્લે પ્રોટેક્શન ઓન રાખવા સૂચના | e challan …

ઈ-ચલણના નામે છેતરપિંડીના કેસથી બચવા ગાઈડલાઈન જાહેર, ગૂગલ પ્લે પ્રોટેક્શન ઓન રાખવા સૂચના | e challan ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરની વિવિધ વિદ્યા સંકુલના તેજસ્વી તારલાઓએ JEE માં મેદાન માર્યું | Bright stars from various educ…

ભાવનગરની વિવિધ વિદ્યા સંકુલના તેજસ્વી તારલાઓએ JEE માં મેદાન માર્યું | Bright stars from various educ…

1 month ago
સની સંસ્કારી કી તુલસી કુમારી’ની સ્ટારકાસ્ટ અમદાવાદમાં ચાહકોને મળી.

સની સંસ્કારી કી તુલસી કુમારી’ની સ્ટારકાસ્ટ અમદાવાદમાં ચાહકોને મળી.

6 months ago
આજે પતંગ પર્વ : ગોહિલવાડના ગગનમાં ખેલાશે પતંગ યુદ્ધ | Kite Festival today: Kite war to take place in…

આજે પતંગ પર્વ : ગોહિલવાડના ગગનમાં ખેલાશે પતંગ યુદ્ધ | Kite Festival today: Kite war to take place in…

3 months ago
આંકલાવમાં 10 વર્ષથી ફાળવણીના અભાવે 336 આવાસો ખંડેર બન્યા | 336 houses in Ankalaw turned into ruins d…

આંકલાવમાં 10 વર્ષથી ફાળવણીના અભાવે 336 આવાસો ખંડેર બન્યા | 336 houses in Ankalaw turned into ruins d…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News