gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેરળના શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં 270 વર્ષ બાદ થશે દુર્લભ મહાકુંભભિષેક, જાણો તેનો ઉદ્દેશ્ય? | Sri p…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2025
in INDIA
0 0
0
કેરળના શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં 270 વર્ષ બાદ થશે દુર્લભ મહાકુંભભિષેક, જાણો તેનો ઉદ્દેશ્ય? | Sri p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sri Padmanabhaswamy Temple: કેરળના પ્રસિદ્ધ શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં 270 વર્ષ પછી એક દુર્લભ મહાકુંભભિષેક થવા રહ્યો છે. આ દુર્લભ મહાકુંભભિષેક 8 જૂને થશે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. આ મંદિરમાં લાંબા સમયથી બાકી રહેલું જીર્ણોદ્વાર કાર્ય હાલમાં જ પૂર્ણ થયું છે. આ કાર્ય પૂર્ણ થયા પછી આવતા અઠવાડિયે ભવ્ય મહાકુંભભિષેક થશે. મંદિરમાં રહેતા પૂજારીઓના મતે આ અનુષ્ઠાનનો હેતુ આધ્યાત્મિક ઉર્જાને મજબૂત કરવાનો અને મંદિરની પવિત્રતાને ફરીથી જાગૃત કરવાનો છે.

270 વર્ષ બાદ થશે દુર્લભ મહાકુંભભિષેક

તમને જણાવી દઈએ કે, આ ખાસ પ્રકારનું મહા-અનુષ્ઠાન 270 વર્ષ પછી થવા જઈ રહ્યું છે. મંદિરના મેનેજર બી. શ્રીકુમારે આ અંગે જણાવ્યું કે, ‘સદીઓ જૂના મંદિરમાં 270 વર્ષથી વધુ સમયના અંતરાલ પછી આ પ્રકારનો વ્યાપક જીર્ણોદ્વાર અને તેની સાથે સબંધિત વિધિઓ કરવામાં આવી રહી છે અને આગામી કેટલાક દાયકાઓમાં તે ફરીથી થવાની શક્યતા નથી.’

વિવિધ અનુષ્ઠાન કરવામાં આવશે

તેમણે આગળ જણાવ્યું કે, ‘મંદિર પરિસરમાં 8 જૂનના રોજ ‘મહાકુંભભિષેક’ અનુષ્ઠાન થશે. આ કાર્યક્રમના ભાગ રૂપે વિવિધ અનુષ્ઠાન કરવામાં આવશે, જેમાં નવનિર્મિત ‘તજિકાકુડમ’ (ગર્ભગૃહની ઉપર ત્રણ અને ઓટ્ટક્કલ મંડપની ઉપર એક)નો અભિષેક, વિશ્વસેનની મૂર્તિનું પુનઃસ્થાપન અને તિરુવંબાડી શ્રી કૃષ્ણ મંદિર (મુખ્ય મંદિર પરિસરમાં સ્થિત)માં ‘અષ્ટબંધ કલસમ’ સામેલ છે.

મંદિરના મેનેજર બી શ્રીકુમારે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા જણાવ્યું કે, ‘2017માં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત નિષ્ણાત પેનલના નિર્દેશો પ્રમાણે જીર્ણોદ્વારનું કામ કરવામાં આવ્યું છે. જોકે કામ ઘણા સમય પહેલા શરૂ થયું હતું, પરંતુ કોવિડની સ્થિતિને કારણે તે આગળ ન વધી શક્યું.’

આ પણ વાંચો: સિક્કિમમાં આર્મી કેમ્પ ભૂસ્ખલનમાં દબાયો, 3 જવાનનાં મોત અને 6 ગુમ, સર્ચ ઓપરેશન શરૂ

ભક્તો માટે વર્ષો પછી આ અનુષ્ઠાન જોવું એ એક દુર્લભ તક

તેમણે આગળ જણાવ્યું કે, ‘સદીઓ પછી મંદિરમાં વ્યાપક જીર્ણોદ્વાર અને સંબંધિત અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે. વિશ્વભરમાં ભગવાન પદ્મનાભના ભક્તો માટે આટલા વર્ષો પછી આ અનુષ્ઠાન જોવું એ એક દુર્લભ તક છે.’ તમને જણાવી દઈએ કે, 8 જૂને મહાકુંભભિષેક પહેલા આવનારા દિવસોમાં મંદિરમાં આચાર્ય વરણમ, પ્રસાદ શુદ્ધિ, ધારા, કલસમ અને અન્ય વિવિધ અનુષ્ઠાન કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…
INDIA

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…

March 28, 2026
રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…
INDIA

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…

March 28, 2026
PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…
INDIA

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

March 28, 2026
Next Post
IPL 2025 Final: RCBના પક્ષમાં બન્યો ગજબ સંયોગ! 14માંથી 11 વખત આવી ટીમ જ જીતી છે IPL ટ્રોફી | ipl 202…

IPL 2025 Final: RCBના પક્ષમાં બન્યો ગજબ સંયોગ! 14માંથી 11 વખત આવી ટીમ જ જીતી છે IPL ટ્રોફી | ipl 202...

સિક્કિમમાં આર્મી કેમ્પ ભૂસ્ખલનમાં દબાયો, 3 જવાનનાં મોત અને 6 ગુમ, સર્ચ ઓપરેશન શરૂ | sikkim army camp…

સિક્કિમમાં આર્મી કેમ્પ ભૂસ્ખલનમાં દબાયો, 3 જવાનનાં મોત અને 6 ગુમ, સર્ચ ઓપરેશન શરૂ | sikkim army camp...

ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4000 નજીક, WHOના પૂર્વ વિજ્ઞાનીએ કહ્યું- ડરશો નહીં | india covid…

ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4000 નજીક, WHOના પૂર્વ વિજ્ઞાનીએ કહ્યું- ડરશો નહીં | india covid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી જિલ્લામાં હત્યા નિપજાવી  દાગીના લૂંટતી ત્રિપુટી પકડાઈ

અમરેલી જિલ્લામાં હત્યા નિપજાવી દાગીના લૂંટતી ત્રિપુટી પકડાઈ

7 days ago
બોરસદની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ભાજપ પેનલની હાર, અપક્ષ પેનલની જીત | BJP panel loses in Borsad Mi…

બોરસદની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ભાજપ પેનલની હાર, અપક્ષ પેનલની જીત | BJP panel loses in Borsad Mi…

3 months ago
જજ વર્માના ઘરે સુપ્રીમ કોર્ટની કમિટી પહોંચી, રૂપિયા મળ્યા ત્યાં તપાસ કરી | Supreme Court committee r…

જજ વર્માના ઘરે સુપ્રીમ કોર્ટની કમિટી પહોંચી, રૂપિયા મળ્યા ત્યાં તપાસ કરી | Supreme Court committee r…

1 year ago
સોસાયટીના આંતરિક રસ્તા પરથી 30 જેટલા ઓટલા કોર્પોરેશન તોડી પાડ્યા ત્રણ ટ્રક ભરી માલ જપ્ત | Corporatio…

સોસાયટીના આંતરિક રસ્તા પરથી 30 જેટલા ઓટલા કોર્પોરેશન તોડી પાડ્યા ત્રણ ટ્રક ભરી માલ જપ્ત | Corporatio…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News