gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું પાંચ દિવસ વહેલા ૨૭ મેએ આગમન | monsoon reach in kerala on 27 may

G METRO NEWS by G METRO NEWS
May 10, 2025
in INDIA
0 0
0
કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું પાંચ દિવસ વહેલા ૨૭ મેએ આગમન | monsoon reach in kerala on 27 may
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી,
તા. ૧૦કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું  પાંચ દિવસ વહેલા ૨૭ મેએ આગમન 1 - image

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પાંચ દિવસ પહેલા ૨૭ મેના રોજ કેરળ
પહોંચી જશે તેમ ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે. સામાન્ય
રીતે ૧ જૂનના રોજ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળ પહોેંચે છે.

આઇએમડીના આંકડા અનુસાર જો કેરળમાં ચોમાસુ ૨૭ મેના રોજ
પહોંચી જશે તો ૨૦૦૯ પછી પ્રથમ વખત ચોમાસુ આગમન આટલુ વહેલુ થશે. ૨૦૦૯માં ૨૩ મેના
રોજ કેરળમાં ચોમાસાનું આગમન થયું હતું.

સામાન્ય રીતે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ એક જૂન સુધી કેરળમાં પહોેંચે
છે અને ૮ જુલાઇ સુધી સમગ્ર દેશમાં છવાઇ જાય છે. ૧૭ સપ્ટેમ્બરની આસપાસ ચોમાસુ ઉત્તર
પશ્ચિમ ભારતથી પરત ફરવાનું ચાલુ કરી દે છે અને ૧૫ ઓક્ટોબર સુધી સંપૂર્ણ રીતે પરત ફરે
છે.

આ અગાઉ આઇએમડીએ એપ્રિલમાં વર્ષ ૨૦૨૫માં વરસાદ સામાન્યથી
વધારે રહેવાની આગાહી કરી હતી અને અલ નીનો પરિસ્થિતિઓની સંભાવના ફગાવી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે દેશના ૪ ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર માટે
મહત્ત્વપૂર્ણ કૃષિ ક્ષેત્ર વરસાદના પાણી પર આધારિત છે. ભારતની ૫૦ ટકા ખેતી જૂનથી
સપ્ટેમ્બર સુધી પડતા વરસાદ પર આધાર રાખે છે.

આ દરમિયાન પશ્ચિમ બંગાળના દક્ષિણમાં આવેલા કેટલાક
જિલ્લાઓમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે પશ્ચિમ બંગાળના ઉત્તરમાં આવેલા
જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે.

હવામાન 
વિભાગના  (હેડ ઓફિસ
,નવી દિલ્હી)  આગાહી વિભાગના રાષ્ટ્રીય સ્તરના  વડા(સાયન્ટિસ્ટ- જી ) અને મુંબઇ કેન્દ્રના
ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ(નિવૃત્ત)  સુનિલ
કાંબળેએ ગુજરાત સમાચારને વિશેષ માહિતી આપતાં કહ્યું છે કે સામાન્ય રીતે ભારતમાં
શિયાળો
,ઉનાળો, ચોમાસુ એમ ત્રણેય
મોસમનું કુદરતી ચક્ર સંપૂર્ણપણે નિયમિત અને શિસ્તબદ્ધ હોય છે. આમ છતાં ક્યારેક
કેટલાંક કુદરતી પરિબળોની અસરથી આ ચક્રમાં આછેરો ફેરફાર પણ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: લિવ-ઇનથી લઈને લેપટોપ સુધી… 1 એપ્રિલથી શરૂ થશે દેશની પહેલી ડિજિટલ વસતી ગણતરી, સરકાર પૂછશ…
INDIA

Explainer: લિવ-ઇનથી લઈને લેપટોપ સુધી… 1 એપ્રિલથી શરૂ થશે દેશની પહેલી ડિજિટલ વસતી ગણતરી, સરકાર પૂછશ…

March 30, 2026
‘મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવા ગંભીર મુદ્દા પર રાજકારણ કરવું યોગ્ય નહીં’, સંકટ મુદ્દે પ્રિયંકા ગાંધીએ સંસદ…
INDIA

‘મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવા ગંભીર મુદ્દા પર રાજકારણ કરવું યોગ્ય નહીં’, સંકટ મુદ્દે પ્રિયંકા ગાંધીએ સંસદ…

March 30, 2026
Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …
INDIA

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …

March 30, 2026
Next Post
કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું પાંચ દિવસ વહેલા 27 મેએ આગમન | Southwest monsoon to arrive in Kerala …

કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું પાંચ દિવસ વહેલા 27 મેએ આગમન | Southwest monsoon to arrive in Kerala ...

સૈન્ય કાર્યવાહીમાં ઉપયોગી અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ હ્યુમનોઇડ રોબોટ ટૂંક સમયમાં હકીકત બનશે | Human…

સૈન્ય કાર્યવાહીમાં ઉપયોગી અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ હ્યુમનોઇડ રોબોટ ટૂંક સમયમાં હકીકત બનશે | Human...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુળી તાલુકામાં રાત્રિના સમયે તંત્રના નાક નીચે સફેદ માટીનું બેફામ ખનન : ગેરકાયદે ખનનથી સ્થાનિકો પરેશા…

મુળી તાલુકામાં રાત્રિના સમયે તંત્રના નાક નીચે સફેદ માટીનું બેફામ ખનન : ગેરકાયદે ખનનથી સ્થાનિકો પરેશા…

4 months ago
મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીને મોટો ઝટકો, EDએ મુંબઈ સ્થિત આલીશાન ઘર જપ્ત કર્યું | ED Attaches An…

મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીને મોટો ઝટકો, EDએ મુંબઈ સ્થિત આલીશાન ઘર જપ્ત કર્યું | ED Attaches An…

1 month ago
ડો. સૈયદના સાહેબએ પ્રથમ વખત ચોટીલાની મુલાકાત લીધી | Dr Syedna Saheb visited Chotila for the first ti…

ડો. સૈયદના સાહેબએ પ્રથમ વખત ચોટીલાની મુલાકાત લીધી | Dr Syedna Saheb visited Chotila for the first ti…

4 months ago
કલોલના ખાત્રજ પાસે વાહનની ટક્કરે રાહદારી યુવકનું મોત | Pedestrian youth dies after being hit by vehi…

કલોલના ખાત્રજ પાસે વાહનની ટક્કરે રાહદારી યુવકનું મોત | Pedestrian youth dies after being hit by vehi…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News