gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેશ કાંડ મામલો : CJIએ ન્યાયાધીશ વર્માનો રિપોર્ટ રાષ્ટ્રપતિ અને PMનો મોકલ્યો, કેસમાં નવા વળાંકની સંભા…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2025
in INDIA
0 0
0
કેશ કાંડ મામલો : CJIએ ન્યાયાધીશ વર્માનો રિપોર્ટ રાષ્ટ્રપતિ અને PMનો મોકલ્યો, કેસમાં નવા વળાંકની સંભા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Justice Yashwant Verma Cash Case : દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ઘરેથી રોકડ મળવા મામલે નવો વળાંક આવ્યો છે. આ મામલાની તપાસ કરી રહેલી ત્રણ સભ્યોની ઈન હાઈસ કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યો છે અને હવે રિપોર્ટ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજીય ખન્નાએ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને મોકલી દીધો છે. વર્માએ આપેલો જવાબ પણ રાષ્ટ્રપતિ-વડાપ્રધાનને મોકલાયો છે. સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયધીશોએ વર્મા સાથે ચર્ચા કર્યા બાદ આ રિપોર્ટ મોકલ્યો છે.

રાજીનામું નહીં આપે તો મહાભિયોગની કાર્યવાહી થશે

કેશ કાંડની તપાસ પૂરી થયા બાદ સુપ્રીમ કોર્ટની ત્રણ જજની સમિતિએ મુખ્ય ન્યાયાધીશને તપાસનો સંપૂર્ણ રિપોર્ટ મોકલ્યો હતો, જેના આધારે જસ્ટિસ વર્માને રાજીનામું આપવા આદેશ આપવામાં આવ્યો છે. જો તેઓ રાજીનામું નહીં આપે તો એમની સામે મહાભિયોગની કાર્યવાહી થશે.

43 દિવસની તપાસ બાદ CJIને મોકલાયો રિપોર્ટ

જસ્ટિસ વર્માએ પોતાની સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપોને નકારી કાઢ્યા હતા અને એને તેમના વિરુદ્ધનું કાવતરું ગણાવ્યું હતું. દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) સંજીવ ખન્નાએ 22 માર્ચે ત્રણ જજની સમિતિની રચના કરીને સમગ્ર કેસની તપાસના આદેશ આપ્યા હતા. પંજાબ-હરિયાણા કોર્ટના ચીફ જસ્ટિસ શીલ નાગુ, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જી.એસ. સંઘાવાલિયા અને કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ સુશ્રી અનુ શિવરામનની બનેલી સમિતિએ 25 માર્ચે તપાસ શરૂ કરી હતી અને 43 દિવસો પછી 4 માર્ચના રોજ CJI સંજીવ ખન્નાને રિપોર્ટ સોંપી દીધો હતો.  રિપોર્ટમાં જસ્ટિસ વર્માને દોષી ઠેરવવામાં આવ્યા છે. તેમને શુક્રવાર, 9 મે સુધીમાં CJI ને જવાબ આપવા માટે સમય આપવામાં આવ્યો હતો. કાયદાકીય નિષ્ણાતોના મતે કેશ કાંડમાં જસ્ટિસ વર્મા પર ભ્રષ્ટાચારના આરોપ સાબિત થશે તો તેમણે રાજીનામું આપવું પડશે. જો તેઓ રાજીનામું નહીં આપે, તો મહાભિયોગની ભલામણ કરવા માટે રિપોર્ટ રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે.

આ પણ વાંચો : નેશનલ હેરાલ્ડ કેસ : કોંગ્રેસ નેતા સોનિયા અને રાહુલ ગાંધી વિરુદ્ધની સુનાવણી ટળી, જાણો શું કહ્યું કોર્ટે

શું હતો મામલો ?

દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ યશવંત વર્માના ઘરમાં 14-15 માર્ચની રાતે આગ લાગી હતી. આગ લાગી ત્યારે જસ્ટિસ વર્મા અને તેમની પત્ની મધ્યપ્રદેશમાં હતા, ઘરે તેમના પુત્રી અને વૃદ્ધ માતા હતાં. આગ બુઝાવવા ગયેલા અગ્નિશમન દળના કર્મચારીઓને અન્ય સામાન સાથે સળગી ગયેલી બિનહિસાબી ચલણી નોટોના બંડલો મળી આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો, જે જોઈને દેશભરમાં હોબાળો મચી ગયો હતો. આ બનાવને પગલે જસ્ટિસ વર્માની અલ્લાહાબાદ હાઈકોર્ટમાં બદલી કરાઈ હતી, જેનો વકીલોએ ભારે વિરોધ કર્યો હતો. 

આ પણ વાંચો : ભારત-બાંગ્લાદેશ સરહદ સીલ, ઘૂસણખોરીની ઘટના બાદ સુરક્ષા વધારાઈ, હિલ્સ અને કછારમાં બે મહિના સુધી રાત્રી કર્ફ્યૂ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ એશિયા સંકટ: PM મોદીની અધ્યક્ષતામાં ત્રણ કલાક ચાલી CCS બેઠક, મંત્રીઓ-સચિવોને મોટા નિર્દેશ | We…
INDIA

પશ્ચિમ એશિયા સંકટ: PM મોદીની અધ્યક્ષતામાં ત્રણ કલાક ચાલી CCS બેઠક, મંત્રીઓ-સચિવોને મોટા નિર્દેશ | We…

March 22, 2026
મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …
INDIA

મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …

March 22, 2026
LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…
INDIA

LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…

March 22, 2026
Next Post
નેશનલ હેરાલ્ડ કેસ : કોંગ્રેસ નેતા સોનિયા અને રાહુલ ગાંધી વિરુદ્ધની સુનાવણી ટળી, જાણો શું કહ્યું કોર્…

નેશનલ હેરાલ્ડ કેસ : કોંગ્રેસ નેતા સોનિયા અને રાહુલ ગાંધી વિરુદ્ધની સુનાવણી ટળી, જાણો શું કહ્યું કોર્...

ભારતીય સેનાએ પાકિસ્તાનું F-16 જેટ તોડી પાડ્યું, અનેક ડ્રોનનો પણ ખાતમો કર્યો

ભારતીય સેનાએ પાકિસ્તાનું F-16 જેટ તોડી પાડ્યું, અનેક ડ્રોનનો પણ ખાતમો કર્યો

‘પાકિસ્તાનમાં બનેલા બધા ગીતો, ફિલ્મો, સીરિઝ, પોડકાસ્ટનું સ્ટ્રીમિંગ બંધ કરો’ કેન્દ્ર સરકારનો OTT પ્લ…

‘પાકિસ્તાનમાં બનેલા બધા ગીતો, ફિલ્મો, સીરિઝ, પોડકાસ્ટનું સ્ટ્રીમિંગ બંધ કરો’ કેન્દ્ર સરકારનો OTT પ્લ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓપરેશન સિંદૂર બાદ દુનિયા સમક્ષ પાકિસ્તાનની પોલ ખોલવા 7 ટીમ તૈયાર, જુઓ કઈ ટીમ ક્યાં જશે | Govt forms …

ઓપરેશન સિંદૂર બાદ દુનિયા સમક્ષ પાકિસ્તાનની પોલ ખોલવા 7 ટીમ તૈયાર, જુઓ કઈ ટીમ ક્યાં જશે | Govt forms …

10 months ago
કડીના ભવપુરા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી: 7 શ્રમિક દટાયા, એકનું મોત બેની હાલત ગંભીર | Bhavpura Villa…

કડીના ભવપુરા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી: 7 શ્રમિક દટાયા, એકનું મોત બેની હાલત ગંભીર | Bhavpura Villa…

4 months ago
રૂપિયાના વિનિમય માટે રિઝર્વ બેન્ક કોઈ ભાવ ટાર્ગેટ રાખતી નથી : મલ્હોત્રા | RBI does not set any price…

રૂપિયાના વિનિમય માટે રિઝર્વ બેન્ક કોઈ ભાવ ટાર્ગેટ રાખતી નથી : મલ્હોત્રા | RBI does not set any price…

4 months ago
થર્ટી ફર્સ્ટ પહેલા વડોદરા પોલીસ દ્વારા વિદેશી દારૂની 50000 બોટલ ઉપર રોડરોલર ફેરવાયું | Ahead of the …

થર્ટી ફર્સ્ટ પહેલા વડોદરા પોલીસ દ્વારા વિદેશી દારૂની 50000 બોટલ ઉપર રોડરોલર ફેરવાયું | Ahead of the …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News