gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોંગ્રેસના અનેક MLAના પત્તાં કપાશે? બિહારમાં સીટ વહેંચણીમાં ‘પંજા’ને નુકસાનની શક્યતા | seat sharing …

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in INDIA
0 0
0
કોંગ્રેસના અનેક MLAના પત્તાં કપાશે? બિહારમાં સીટ વહેંચણીમાં ‘પંજા’ને નુકસાનની શક્યતા | seat sharing …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election: મહાગઠબંધનમાં બિહાર વિધાનસભા ચૂંટણી માટે સીટની વહેંચણી અંગેની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે કોંગ્રેસ 2020ની ચૂંટણીમાં લડેલી 70 બેઠકો કરતાં ઓછી એટલે કે 60થી 62 બેઠકો પર ચૂંટણી લડી શકે છે. આ ઘટાડો સહયોગી પક્ષો VIP અને અન્ય નાના પક્ષોને સમાવવાની જરૂરિયાતને કારણે થયો છે અને બેઠકોની અદલાબદલી પણ સંભવ છે. આ મહાગઠબંધનમાં RJD, કોંગ્રેસ, VIP, ડાબેરી પક્ષો, JMM અને લોક જનશક્તિ પાર્ટી (પશુપતિ પારસ જૂથ)નો સમાવેશ થાય છે અને તેમની વચ્ચે સીટ વહેંચણી અંગે સતત વાતચીત ચાલી રહી છે.

સીટોની ગુણવત્તા પર ધ્યાન

ગઈ ચૂંટણીમાં નબળી બેઠકો મળવાને કારણે કોંગ્રેસ નેતૃત્વએ નારાજગી વ્યક્ત કરી હતી, તેથી આ વખતે પાર્ટી સંખ્યાને બદલે બેઠકોની ગુણવત્તા પર વધુ ધ્યાન આપશે. સૂત્રોએ જણાવ્યું છે કે સીટ વહેંચણીનો અંતિમ કરાર ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં થવાની શક્યતા છે.

પક્ષમાં આંતરિક રીતે પણ મંથન ચાલી રહ્યું છે. બિહારના એક કોંગ્રેસ સાંસદે જણાવ્યું કે, પાર્ટીનો ઉદ્દેશ્ય જીતવા યોગ્ય બેઠકો સુનિશ્ચિત કરવાનો છે, જેના માટે બેઠકોનું પુનર્ગઠન કરવામાં આવશે. એક વરિષ્ઠ નેતાના જણાવ્યા મુજબ, પાર્ટીને 90થી વધુ બેઠકો માટે 3000થી વધુ અરજીઓ મળી છે.

બળવાખોર ઉમેદવારોની ચિંતા

વર્તમાન ધારાસભ્યો જેમના રિપોર્ટ નબળા છે, તેમને ફરીથી ટિકિટ આપવા અંગે પક્ષમાં આંતરિક ચર્ચા ચાલી રહી છે. કેટલાક નેતાઓનું માનવું છે કે આવા ધારાસભ્યોને ટિકિટ ન આપવાથી બળવાખોર ઉમેદવારો ઊભા રહી શકે છે, જે ચૂંટણીના પરિણામોને અસર કરી શકે છે. આ અંગેનો અંતિમ નિર્ણય કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠકમાં લેવામાં આવશે.

આ પણ વાંચો: યુપી-બિહારથી લઈને તમિલનાડુ સુધી… ભાજપ પર કેમ દબાણ વધારી રહ્યા છે NDA સહયોગી?

આ દરમિયાન, બિહાર કોંગ્રેસે રાહુલ ગાંધીના દરભંગા રોડ શોની પ્રશંસા કરી છે અને આગામી ચૂંટણીઓ પહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા રાજ્યમાં અનેક રેલીઓ અને કાર્યક્રમો યોજવાના છે. જોકે, ગઠબંધનની રાજનીતિમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે RJD નેતા તેજસ્વી યાદવે રવિવારે જાહેર કર્યું કે તેમની પાર્ટી રાજ્યની તમામ 243 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે, જેના કારણે મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ચહેરા અંગેની ચર્ચા વધુ ગરમાઈ છે.

કોંગ્રેસના અનેક MLAના પત્તાં કપાશે? બિહારમાં સીટ વહેંચણીમાં 'પંજા'ને નુકસાનની શક્યતા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…
INDIA

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…

March 28, 2026
2-2 વખત ડૉક્યુમેન્ટ આપ્યા છતાં મતદાર યાદીમાંથી જજનું નામ જ ગાયબ, કહ્યું – ‘સમજાતું જ નથી..’ | calcut…
INDIA

2-2 વખત ડૉક્યુમેન્ટ આપ્યા છતાં મતદાર યાદીમાંથી જજનું નામ જ ગાયબ, કહ્યું – ‘સમજાતું જ નથી..’ | calcut…

March 28, 2026
અમે VIP છીએ, લાઈનમાં ન ઊભા રહીએ! IPL મેચ માટે કર્ણાટકના ધારાસભ્યોની જીદ સામે ઝૂક્યું તંત્ર | karnata…
INDIA

અમે VIP છીએ, લાઈનમાં ન ઊભા રહીએ! IPL મેચ માટે કર્ણાટકના ધારાસભ્યોની જીદ સામે ઝૂક્યું તંત્ર | karnata…

March 28, 2026
Next Post
ગોધરા શહેરમાં 13 કલાકના વીજકાપથી ગ્રાહકોમાં રોષ, MGVCL કચેરીએ મચાવ્યો હોબાળો | Gondhra Power Outage:…

ગોધરા શહેરમાં 13 કલાકના વીજકાપથી ગ્રાહકોમાં રોષ, MGVCL કચેરીએ મચાવ્યો હોબાળો | Gondhra Power Outage:...

યુપી-બિહારથી લઈને તમિલનાડુ સુધી… ભાજપ પર કેમ દબાણ વધારી રહ્યા છે NDA સહયોગી? | From UP Bihar to Ta…

યુપી-બિહારથી લઈને તમિલનાડુ સુધી... ભાજપ પર કેમ દબાણ વધારી રહ્યા છે NDA સહયોગી? | From UP Bihar to Ta...

વડોદરામાં યુવક પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી આતંક મચાવનાર ચાર માથાભારે શખ્સો ઝડપાયા | Four men arrest…

વડોદરામાં યુવક પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી આતંક મચાવનાર ચાર માથાભારે શખ્સો ઝડપાયા | Four men arrest...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુકમામાં સુરક્ષાબળોની મોટી જીત : એક મહિલા સહિત 22 નક્સલીએ કર્યું આત્મસમર્પણ | Big Win in Sukma: 22 N…

સુકમામાં સુરક્ષાબળોની મોટી જીત : એક મહિલા સહિત 22 નક્સલીએ કર્યું આત્મસમર્પણ | Big Win in Sukma: 22 N…

1 month ago
મોરબીમાં પ્રજાના પ્રશ્નો મુદ્દે કોંગ્રેસે મહાપાલિકા કચેરીને માથે લીધી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાય…

મોરબીમાં પ્રજાના પ્રશ્નો મુદ્દે કોંગ્રેસે મહાપાલિકા કચેરીને માથે લીધી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાય…

9 months ago
‘થાય એ કરી લો, હું એને પ્રેમ કરતો રહીશ..’ અમદાવાદમાં બે યુવકો પર પ્રેમીનો ધારીયા વડે હુમલો | Ahmedab…

‘થાય એ કરી લો, હું એને પ્રેમ કરતો રહીશ..’ અમદાવાદમાં બે યુવકો પર પ્રેમીનો ધારીયા વડે હુમલો | Ahmedab…

3 months ago
આણંદ શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ : ઝાપટાં પડયાં | Rainy weather in the district including Anand…

આણંદ શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ : ઝાપટાં પડયાં | Rainy weather in the district including Anand…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News