gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોંગ્રેસના છેલ્લા કિલ્લામાં ઘમસાણ! CMની ખુરશી માટે થતી ખેંચતાણમાં હવે શું કરશે હાઈકમાન્ડ? | Karnatak…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in INDIA
0 0
0
કોંગ્રેસના છેલ્લા કિલ્લામાં ઘમસાણ! CMની ખુરશી માટે થતી ખેંચતાણમાં હવે શું કરશે હાઈકમાન્ડ? | Karnatak…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karnataka Congress: કર્ણાટકમાં સિદ્ધારમૈયાના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારે તેનો અઢી વર્ષનો કાર્યકાળ પૂરો કરી લીધો છે, જેને પગલે રાજ્યના રાજકારણમાં મુખ્યમંત્રી પરિવર્તનનો મુદ્દો ફરી ગરમાયો છે. નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારને સમર્થન આપતા ધારાસભ્યોએ હવે તેમને મુખ્યમંત્રી બનાવવાની માંગ સાથે દિલ્હી હાઈકમાન્ડના દરબારમાં ધામા નાખ્યા છે.

CM સિદ્ધારમૈયાએ બદલ્યો સૂર

અહેવાલો અનુસાર, સત્તા પરિવર્તનની માંગ વચ્ચે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, જેમણે અગાઉ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરવાનો દાવો કર્યો હતો, તેમણે હવે પોતાનો સૂર બદલી નાખ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસ હાઇકમાન્ડ આ અંગે જે પણ નિર્ણય લેશે, તે તેમને અને ડી.કે. શિવકુમાર બંનેને સ્વીકારવો પડશે.

નોંધનીય છે કે,  ડી.કે. શિવકુમારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપવાનો સંકેત આપ્યા પછી, તેમના સમર્થક ધારાસભ્યો સત્તા પરિવર્તનની માંગ સાથે સતત દિલ્હીની મુલાકાત લઈ રહ્યા છે.

અઢી-અઢી વર્ષના સત્તા-વહેંચણી કરાર 

વર્ષ 2023માં કોંગ્રેસે કર્ણાટક ચૂંટણી જીતી ત્યારે જ સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે CM પદ માટે જોરદાર ટક્કર થઈ હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, કોંગ્રેસ નેતૃત્વ દ્વારા 18મી મે 2023ના રોજ બંને નેતાઓ વચ્ચે અઢી-અઢી વર્ષનો સત્તા-વહેંચણી કરાર નક્કી થયો હતો. આ કરાર સમયે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કે.સી. વેણુગોપાલ, રણદીપ સુરજેવાલા સહિતના અગ્રણી નેતાઓ હાજર હતા.

સિદ્ધારમૈયાએ વરિષ્ઠતાનો હવાલો આપીને પહેલા અઢી વર્ષ માટે CM તરીકે સેવા આપવાનો આગ્રહ રાખ્યો હતો. આ ફોર્મ્યુલા હેઠળ, સિદ્ધારમૈયા 2023માં મુખ્યમંત્રી બન્યા અને ડી.કે. શિવકુમાર નાયબ મુખ્યમંત્રી બન્યા.

આ પણ વાંચો: ‘દરેક બ્રેકઅપને દુષ્કર્મ ન કહેશો…’, સુપ્રીમ કોર્ટે કાયદાના દુરૂપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી

ડેડલાઈન પૂરી થતાં દબાણ વધ્યું

સિદ્ધારમૈયાનો મુખ્યમંત્રી તરીકેનો અઢી વર્ષનો કાર્યકાળ 20મી નવેમ્બરના રોજ પૂરો થયો છે. આ સમયમર્યાદા પૂરી થતાં જ ડીકે શિવકુમારના સમર્થકોએ સત્તા-વહેંચણી ફોર્મ્યુલાનો ઉલ્લેખ કરીને પાર્ટી નેતૃત્વ પર દબાણ લાવવાનું શરૂ કરી દીધું છે.

આ લડાઈ હવે કર્ણાટકની રાજધાની બેંગલુરુથી દિલ્હીના રાજકીય કેન્દ્રોમાં પહોંચી ગઈ છે, જ્યાં હાઈકમાન્ડ દ્વારા ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સમુદ્રમાં વધ્યો ભારતનો દબદબો! દુશ્મનો ત્રાટકશે સુપરસોનિક મિસાઈલ, જાણો INS તારાગિરીની ખાસિયત | ins ta…
INDIA

સમુદ્રમાં વધ્યો ભારતનો દબદબો! દુશ્મનો ત્રાટકશે સુપરસોનિક મિસાઈલ, જાણો INS તારાગિરીની ખાસિયત | ins ta…

April 3, 2026
ભાજપના ‘સિંઘમ’ સાઈડલાઈન: તમિલનાડુમાં અન્નામલાઈને ટિકિટ નહીં, આંતરિક ડખો કે વ્યૂહનીતિ? | tamilnadu bj…
INDIA

ભાજપના ‘સિંઘમ’ સાઈડલાઈન: તમિલનાડુમાં અન્નામલાઈને ટિકિટ નહીં, આંતરિક ડખો કે વ્યૂહનીતિ? | tamilnadu bj…

April 3, 2026
ગુજરાતમાં કાર્યકરોની ધરપકડનો મુદ્દો સંસદમાં કેમ ન ઉઠાવ્યો?, રાઘવ ચઢ્ઢા પર ભડક્યા AAP નેતાઓ | aap lea…
INDIA

ગુજરાતમાં કાર્યકરોની ધરપકડનો મુદ્દો સંસદમાં કેમ ન ઉઠાવ્યો?, રાઘવ ચઢ્ઢા પર ભડક્યા AAP નેતાઓ | aap lea…

April 3, 2026
Next Post
5 સદીની રાહ પછી આજે અયોધ્યામાં રામ મંદિરના શિખરે ધર્મ ધ્વજા લહેરાશે, જાણો મૂહુર્તની અને પૂજાની ટાઈમલ…

5 સદીની રાહ પછી આજે અયોધ્યામાં રામ મંદિરના શિખરે ધર્મ ધ્વજા લહેરાશે, જાણો મૂહુર્તની અને પૂજાની ટાઈમલ...

વોલીબોલ રમતાં રમતાં ઢળી પડેલા ધો. 12ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત, પરિવારનો એકનો એક દીકરો ગુમાવ્…

વોલીબોલ રમતાં રમતાં ઢળી પડેલા ધો. 12ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત, પરિવારનો એકનો એક દીકરો ગુમાવ્...

કડકડતી ઠંડી વચ્ચે ભારત પર વાવાઝોડાનો ખતરો! જાણો કયા રાજ્યોમાં સૌથી વધુ વરસાદની આગાહી | cyclone senya…

કડકડતી ઠંડી વચ્ચે ભારત પર વાવાઝોડાનો ખતરો! જાણો કયા રાજ્યોમાં સૌથી વધુ વરસાદની આગાહી | cyclone senya...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડા જિલ્લામાં 112 શિક્ષકોએ સીસીસીના ખોટા સર્ટિ. રજૂ કર્યા | 112 teachers in Kheda district presente…

ખેડા જિલ્લામાં 112 શિક્ષકોએ સીસીસીના ખોટા સર્ટિ. રજૂ કર્યા | 112 teachers in Kheda district presente…

6 months ago
અમેરિકા-ચીન દ્વારા ટેરિફમાં પીછેહઠથી ભારતના નિકાસકારોને તક સાથે પડકારો પણ ઉદ્ભવશે | US China tariff …

અમેરિકા-ચીન દ્વારા ટેરિફમાં પીછેહઠથી ભારતના નિકાસકારોને તક સાથે પડકારો પણ ઉદ્ભવશે | US China tariff …

11 months ago
શહેરની ટ્રાફિક સમસ્યા માટે કોર્પોરેશન જવાબદાર, ૨૦૨૧માં સરકારે મંજુર કરેલી પાર્કિંગ પોલીસીનો અમલ ના ક…

શહેરની ટ્રાફિક સમસ્યા માટે કોર્પોરેશન જવાબદાર, ૨૦૨૧માં સરકારે મંજુર કરેલી પાર્કિંગ પોલીસીનો અમલ ના ક…

3 months ago
‘હું પણ મુખ્યમંત્રીની રેસમાં…’, કર્ણાટકમાં ડીકે-સિદ્ધારમૈયાની ખેંચતાણ વચ્ચે નવા ચહેરાની એન્ટ્રી | …

‘હું પણ મુખ્યમંત્રીની રેસમાં…’, કર્ણાટકમાં ડીકે-સિદ્ધારમૈયાની ખેંચતાણ વચ્ચે નવા ચહેરાની એન્ટ્રી | …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News