gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોંગ્રેસ નેતા પવન ખેડાના ઘરે પોલીસના દરોડા: CMની પત્ની પાસે 3 પાસપોર્ટના આરોપ મુદ્દે દિલ્હી પહોંચી આ…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in INDIA
0 0
0
કોંગ્રેસ નેતા પવન ખેડાના ઘરે પોલીસના દરોડા: CMની પત્ની પાસે 3 પાસપોર્ટના આરોપ મુદ્દે દિલ્હી પહોંચી આ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pawan Khera News: કોંગ્રેસ નેતા પવન ખેડા દ્વારા આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાના પત્ની પર કરાયેલા ગંભીર આક્ષેપો બાદ વિવાદ વકર્યો છે. પવન ખેડાએ 5 એપ્રિલ, 2026ના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે મુખ્યમંત્રીના પત્ની રિંકી ભુઈયા સરમા પાસે ત્રણ અલગ-અલગ પાસપોર્ટ છે, જેમાંથી બે મુસ્લિમ દેશોના છે.

પવન ખેડાએ સવાલ ઉઠાવ્યો હતો કે ભારતનો કાયદો બેવડી નાગરિકતાની મંજૂરી આપતો નથી, તો પછી તેમની પાસે ત્રણ પાસપોર્ટ કેવી રીતે હોઈ શકે? તેમણે ગૃહમંત્રી પાસે આ મામલે SIT દ્વારા તપાસની માંગ કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે હિમંત બિસ્વા સરમા મુસ્લિમો વિરુદ્ધ નફરતની રાજનીતિ કરે છે જ્યારે તેમના પરિવાર પાસે જ મુસ્લિમ દેશોના પાસપોર્ટ છે.

આ પણ વાંચો: ધર્મની વ્યાખ્યા કરવી એ કોર્ટનું કામ નથી: સબરીમાલા વિવાદમાં કેન્દ્રનો સુપ્રીમ કોર્ટમાં જવાબ

કોંગ્રેસ નેતા પવન ખેડાના ઘરે પોલીસના દરોડા

આ આક્ષેપો સામે મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આકરો પલટવાર કર્યો હતો. તેમણે પવન ખેડાના તમામ દાવાઓને પાયાવિહોણા અને ખોટા ગણાવતા 48 કલાકની અંદર ફોજદારી અને માનહાનિનો કેસ કરવાની જાહેરાત કરી હતી. જે મુજબ, 6 એપ્રિલના રોજ મુખ્યમંત્રીની પત્નીએ ખેડા વિરુદ્ધ FIR નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાયાના બીજા જ દિવસે એટલે કે આજે, આસામ પોલીસની એક ટીમ દિલ્હી પોલીસ સાથે પવન ખેડાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને પૂછપરછ માટે પહોંચી છે. હાલ આ મામલે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસ નેતા પવન ખેડાના ઘરે પોલીસના દરોડા: CMની પત્ની પાસે 3 પાસપોર્ટના આરોપ મુદ્દે દિલ્હી પહોંચી આસામ પોલીસ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કર્મોનું ફળ! પિતા-પુત્રોને કિડનેપ કરી ભાગતા 3 કિડનેપર્સનું અકસ્માતમાં મોત, બાળકો સુરક્ષિત | 3 kidnap…
INDIA

કર્મોનું ફળ! પિતા-પુત્રોને કિડનેપ કરી ભાગતા 3 કિડનેપર્સનું અકસ્માતમાં મોત, બાળકો સુરક્ષિત | 3 kidnap…

April 7, 2026
ધર્મની વ્યાખ્યા કરવી એ કોર્ટનું કામ નથી: સબરીમાલા વિવાદમાં કેન્દ્રનો સુપ્રીમ કોર્ટમાં જવાબ | sabarim…

હવાઈ મુસાફરી થઈ મોંઘી: એર ઈન્ડિયાએ ફ્યુલ સરચાર્જના નામે ભાડું વધાર્યું, જાણો કયા રૂટ પર કેટલો વધારો …

Next Post
ધર્મની વ્યાખ્યા કરવી એ કોર્ટનું કામ નથી: સબરીમાલા વિવાદમાં કેન્દ્રનો સુપ્રીમ કોર્ટમાં જવાબ | sabarim…

ધર્મની વ્યાખ્યા કરવી એ કોર્ટનું કામ નથી: સબરીમાલા વિવાદમાં કેન્દ્રનો સુપ્રીમ કોર્ટમાં જવાબ | sabarim...

કર્મોનું ફળ! પિતા-પુત્રોને કિડનેપ કરી ભાગતા 3 કિડનેપર્સનું અકસ્માતમાં મોત, બાળકો સુરક્ષિત | 3 kidnap…

કર્મોનું ફળ! પિતા-પુત્રોને કિડનેપ કરી ભાગતા 3 કિડનેપર્સનું અકસ્માતમાં મોત, બાળકો સુરક્ષિત | 3 kidnap...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સગીરા સાથે દુષ્કૃત્ય કરનાર આરોપીને 20 વર્ષની સખત કેદ | Accused of raping minor gets 20 years rigorou…

1 year ago
AMTS-BRTS પહેલેથી જ ખોટમાં છે, તો પણ સિંગલ ટિકિટ સિસ્ટમ માટે રૂ. 470 કરોડનો કોન્ટ્રાક્ટ એક જ પાર્ટીન…

4 months ago
બંગાળમાં રાહત શિબિરમાં મુર્શિદાબાદ હિંસા પીડિતોને મળ્યા રાજ્યપાલ બોસ, કહ્યું- કડક કાર્યવાહી થશે

12 months ago
ભાવનગર-સોમનાથ હાઈવે પર કારની અડફેટે સિંહણનું મોત, જાફરાબાદ રેન્જ વિભાગે આદરી તપાસ | Lioness Killed i…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News