gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોણ છે તિરુચિ શિવા? જેમને NDAના રાધાકૃષ્ણન વિરુદ્ધ ઉમેદવાર બનાવી શકે છે I.N.D.I.A. ગઠબંધન | Who Is T…

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in INDIA
0 0
0
કોણ છે તિરુચિ શિવા? જેમને NDAના રાધાકૃષ્ણન વિરુદ્ધ ઉમેદવાર બનાવી શકે છે I.N.D.I.A. ગઠબંધન | Who Is T…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vice Presidential Election : દેશમાં નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરવા માટે 9મી સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. ભાજપના નેતૃત્વ હેઠળના NDAએ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનનું નામ જાહેર કર્યું છે. જ્યારે I.N.D.I.A. ગઠબંધન તમિલનાડુના રાજ્યસભા સાંસદ તિરુચી શિવાને ઉમેદવાર બનાવવાની તૈયારીમાં હોવાની માહિતી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઇન્ડિ ગઠબંધન દક્ષિણ ભારતના રાજકારણને ધ્યાને રાખીને શિવાને ઉમેદવાર બનાવી શકે છે, કારણ કે એનડીએના ઉમેદવાર રાધાકૃષ્ણન પણ તમિનલાડુના છે. જો શિવાનું નામ ફાઇનલ કરાશે તો આ વખતે ઉપરાષ્ટ્રપતિ પદ દક્ષિણ ભારતના ખાતામાં જવાનું નક્કી થઈ જશે.

તિરુચિ શિવા કોણ છે?

તિરુચિ શિવા એક ભારતીય રાજકારણી અને તમિલનાડુમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) પાર્ટીના વરિષ્ઠ નેતા છે. તેઓ ભારતીય સંસદના ઉપલા ગૃહ, રાજ્યસભામાં તમિલનાડુનું પ્રતિનિધિત્વ કરતાં સભ્ય છે. તેમની ગણતરી DMKના પ્રભાવશાળી અને અનુભવી નેતાઓમાં થાય છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રને મળશે નવા રાજ્યપાલ, સી.પી. રાધાકૃષ્ણન બન્યા NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

પાર્ટી અને રાજકારણમાં શિવાની મજબૂત પકડ

તિરુચિ શિવા 1996, 2002, 2007, 2014 અને 2020માં રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા, જે તેમની પાર્ટીમાં અને રાજકારણમાં તેમની મજબૂત પકડ દર્શાવે છે. તેઓ એક પ્રખર વક્તા અને લેખક તરીકે જાણીતા છે. સંસદમાં વિવિધ સમિતિઓના સભ્ય તરીકે તેમણે કાર્ય કર્યું છે અને DMK યુવા પાંખના ડેપ્યુટી સેક્રેટરી તેમજ સેક્રેટરી જેવા મહત્ત્વના હોદ્દાઓ પણ સંભાળ્યા છે. તેમણે અનેક વખત કેન્દ્ર અને રાજ્ય સ્તરની મહત્ત્વની સમિતિઓમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. શિવાએ ખાસ કરીને સોશિયલ જસ્ટિસ, ફેડરલ સ્ટ્રક્ચર અને સ્ટેટ રાઇટ્સ ઇશ્યુ પર ઘણું કામ કર્યું છે.

NDA તરફથી સી. પી. રાધાકૃષ્ણન ઉમેદવાર

ઉલ્લેખનીય છે કે, NDAએ ગઈકાલે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે સી. પી. રાધાકૃષ્ણનું નામ જાહેર કર્યું હતું. ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાએ જણાવ્યું કે સંસદીય બોર્ડની બેઠકમાં નવા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે તેમના નામ પર મહોર લગાવવામાં આવી છે. સી. પી. રાધાકૃષ્ણન હાલમાં મહારાષ્ટ્રના 24મા રાજ્યપાલ છે. તેમના સમર્થકો તેમને ‘તમિલનાડુના મોદી’ તરીકે સંબોધિત કરે છે. સી.પી. રાધાકૃષ્ણનનો જન્મ 20 ઑક્ટોબર, 1957ના રોજ તમિલનાડુના તિરુપ્પુર ખાતે થયો હતો. તેમનું પૂરું નામ ચંદ્રપુરમ પોનુસ્વામી રાધાકૃષ્ણન છે. તેમના પિતાનું નામ સી. કે. પોન્નુરવામી અને માતાનું નામ કે. જાનકી અમ્માલ છે. 

આ પણ વાંચો : કોણ છે NDAના ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી. પી. રાધાકૃષ્ણન, જે સ્વયં સેવક, સાંસદ અને રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…
INDIA

દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…

March 31, 2026
દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…
INDIA

દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…

March 31, 2026
Next Post
ગુજરાતમાં 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આવતીકાલે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ | heavy rain forecast …

ગુજરાતમાં 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આવતીકાલે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ | heavy rain forecast ...

પોલીસથી બચવા અપડાઉન કરતા ચોરો, દિલ્હીથી ટ્રેનમાં અછોડા તોડવા આવતા બે લૂંટારા પકડાયા | Two robbers we…

પોલીસથી બચવા અપડાઉન કરતા ચોરો, દિલ્હીથી ટ્રેનમાં અછોડા તોડવા આવતા બે લૂંટારા પકડાયા | Two robbers we...

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રાજકારણ તેજ: ચંદ્રબાબુ નાયડુના વિરોધી નેતાનું પણ NDA ઉમેદવારને સમર્થન

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રાજકારણ તેજ: ચંદ્રબાબુ નાયડુના વિરોધી નેતાનું પણ NDA ઉમેદવારને સમર્થન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વચ્ચગાળાના જામીન પર મુક્ત આસારામે ગુજરાત હાઈકોર્ટમાં કરી અરજી, જાણો શું છે મામલો | Asaram Released o…

વચ્ચગાળાના જામીન પર મુક્ત આસારામે ગુજરાત હાઈકોર્ટમાં કરી અરજી, જાણો શું છે મામલો | Asaram Released o…

4 months ago
કામધેનુ એસ્ટેટમાં ઇન્ડોનેશિયન કોલસાના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ , પાંચ ઝડપાયા | Illegal sale of In…

કામધેનુ એસ્ટેટમાં ઇન્ડોનેશિયન કોલસાના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ , પાંચ ઝડપાયા | Illegal sale of In…

6 months ago

More than 70,000 homeless after deadly Lombok quake

1 year ago
અમદાવાદ મ્યુનિ.દ્વારા આઠ વર્ષમાં સિકયુરીટીના નામે ૨૧૧ કરોડનો જંગી ખર્ચ કરાયો | Ahmedabad Municipal C…

અમદાવાદ મ્યુનિ.દ્વારા આઠ વર્ષમાં સિકયુરીટીના નામે ૨૧૧ કરોડનો જંગી ખર્ચ કરાયો | Ahmedabad Municipal C…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News