gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોમનવેલ્થ ગેમ્સ હવે અમદાવાદમાં રમાશે !! | Commonwealth Games will now be played in Ahmedabad

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in INDIA
0 0
0
કોમનવેલ્થ ગેમ્સ હવે અમદાવાદમાં રમાશે !! | Commonwealth Games will now be played in Ahmedabad
0
VIEWS
Share on FacebookShare on Twitter

– CWG – 2030  : વ્યાપારી ગુજરાતીઓ હવે સ્પોર્ટ્સમાં કાઠું કાઢશે

– નરેન્દ્ર મોદીની દૂરંદેશીથી ગુજરાત વિશ્વના સ્પોર્ટ્સ મેપ પર મહત્ત્વના સ્થાન તરીકે ઉભરી આવશે

– મોટી આંતરરાષ્ટ્રીય ટુર્ના.નું આયોજન ભારતમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસાવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરશે : મોદી

ગ્લાસગો : ભારતને ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળ્યું છે. કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ અમદાવાદમાં યોજાશે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં ભારતના બિડને મંજૂરી મળી હતી. જનરલ એસેમ્બલીમાં ૭૪ સભ્યોના બોર્ડે મંજૂરી આપી હતી. કોમનવેલ્થ સ્પોર્ટના એક્ઝિક્યુટિવ બોર્ડે ગયા મહિને અમદાવાદમાં આયોજનનો પ્રસ્તાવ મૂક્યો હતો. પીએમ મોદીની દૂરંદેશિતાના કારણે ભારતને આટલી મોટી સ્પર્ધાનું યજમાનપદ મેળવવામાં સફળતા મળી છે. 

ભારતની હરીફાઈમાં નાઇજીરિયાનું અબુજા શહેર હતુ, પરંતુ કોમનવેલ્થ ગેમ્સે તને ૨૦૩૪માં તક આપવા વિચાર્યુ છે. કોમનવેલ્થ એક્ઝિક્યુટિવ બોર્ડની ભલામણ પર કોમવેલ્થ સ્પોર્ટની ઇવેલ્યુએશન સમિતિ પ્રક્રિયા કરા છે. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ ડો.ડોનાલ્ડ રુકરેએ જણાવ્યું હતું કે ભારત પાસે યુવાનોનાો ઉત્સાહ, જબરદસ્ત મહત્ત્વકાંક્ષા, સમૃદ્ધ સંસ્કૃતિ, રમતોને લીને ઉત્સાહ છે. આમ અમે કોમનવેલ્થ ગેમ્સમાં આગામી સેન્ચુરીનો પ્રારંભ ેએક ઉર્જાવાન રાષ્ટ્રમાં આયોજન સાથે કરીશું. ઉલ્લેખનીય છે કે ૨૦૩૦નું વર્ષ કોમનવેલ્થ ગેમ્સના આયોજનનું પણ સોમું વર્ષ છે. 

આના પગલે ભારતનો ૨૦૩૬માં ઓલિમ્પિક્સનું આયોજન કરવાનો દાવો વધુ મજબૂત બનશે. અમદાવાદ પણ દેશમાં ઓલિમ્પિક્સની રેસમાં છે. આ માટે શહેરમાં યુદ્ધના ધોરણે ઇન્ફ્રાસ્ટ્રકચરને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. ૨૦૧૦ની દિલ્હી ગેમ્સમાં ભારતે રૂ. ૧,૬૦૦ કરોડના અંદાજ સામે રૂ. ૭૦,૦૦૦ કરોડનો ખર્ચ કર્યો હતો. 

ભારતને યજમાનપદ મળ્યું તેની પીએમ મોદીએ પણ ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે ભારત આ ઐતિહાસિક ગેમ્સનું ઉત્સાહપૂર્વક આયોજન કરવા તૈયાર છે. તેમણે આ ઇવેન્ટને ભારતમાં સ્પોર્ટસ ઇકોસિસ્ટમ ઉભી થવાની દિશાનો મહત્ત્વનો આધારસ્તંભ ગણાવી હતી. આ ઇવેન્ટના આયોજનના પગલે ભારત વિશ્વના સ્પોર્ટ મેપ પર મહત્ત્વના સ્થાન તરીકે ઉભરી આવશે.

કોમનવેલ્થ ગેમ્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા અને આઇઓએના પ્રમુખ પીટી ઈષાએ જણાવ્યું હતું કે અમને કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦નું યજમાન બનવાથી અનહદ આનંદ થયો છે. અમે સન્માનિત થયાની લાગણી અનુભવીએ છીએ. તેની સાથે કોમનવેલ્થ મૂવમેન્ટના ૧૦૦ વર્ષની ઉજવણી કરવા પણ આતુર છીએ, એટલું જ નહીં આગામી સદીનો પાયો નાખવા પણ તત્પર છીએ. આ આયોજનના લીધે કોમનવેલ્થ ગેમ્સના દેશથ્ના વિવિધ સમુદાયોના અને સંસ્કૃતિઓના એથ્લીટ એકસાથે આવશે. તેમની મિત્રતાનો અને પ્રગતિનો કોમનવેલ્થ સ્પિરિટ કેળવાશે.

કોમનવેલ્થ ગેમ્સમાં કુલ ૭૪ દેશો ભાગ લે છે, જે મુખ્યત્વે અગાઉ બ્રિટિશ સંસ્થાનો હતા. ગ્લાસગોમાં ૨૦૨૬માં યોજાનારી કોમવેલ્થ ગેમ્સમાં બજેટ સીમિત રાખવામાં આવ્યું હોવાથી કુલ દસ રમતો જ રાખવામાં આવી છે. તેમા કુસ્તી, શૂટિંગ, બેડમિંટન અને હોકી જેવા ખેલોને હટાવી દેવાયા છે. જો કે ૨૦૩૦માં રમાનારા ગેમ્સમાં રમતોની સંખ્યા વધી શકે છે. આ સંખ્યા વધીને ૧૫થી ૧૭ ઇવેન્ટ્સની થઈ શકે છે. 

અમદાવાદમાં અત્યાર સુધીમાં કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ, એશિયન એક્વેટિક ચેમ્પિયનશિપ અને એએફસી યુ-૧૭ એશિયન કપ ક્વોલિફાયર્સ જેવા આયોજન કરાવવામાં આવ્યા છે. આગામી સમયમાં અમદાવાદમાં એશિયન વેઇટલિફ્ટિંગ, એશિયન પેરા-આર્ચરી અને એએફસી યુ-૧૭ ક્વોલિફાયર્સ જેવા આયોજન કરાવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…
INDIA

મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…

March 24, 2026
‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…
INDIA

‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…

March 24, 2026
વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…
INDIA

વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…

March 24, 2026
Next Post
રાબડી દેવી સરકારી બંગલો ખાલી કરશે નહીં ઃ રાજદ | rabdi devi not to evact government bunglow

રાબડી દેવી સરકારી બંગલો ખાલી કરશે નહીં ઃ રાજદ | rabdi devi not to evact government bunglow

તમિલનાડુ પર વાવાઝોડાનો ખતરો, અનેક જિલ્લા એલર્ટ, આજથી બે-ત્રણ દિવસ તારાજીની શક્યતા

તમિલનાડુ પર વાવાઝોડાનો ખતરો, અનેક જિલ્લા એલર્ટ, આજથી બે-ત્રણ દિવસ તારાજીની શક્યતા

મણિપુરમાં 40 કિલો વિસ્ફોટક ભરેલું લાંબા અંતરનું રોકેટ મળી આવતા ખળભળાટ

મણિપુરમાં 40 કિલો વિસ્ફોટક ભરેલું લાંબા અંતરનું રોકેટ મળી આવતા ખળભળાટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમાઈને આંતરીને સાસુ તથા અન્ય સાસરિયાઓએ હુમલો કર્યો | Mother in law and other in laws attacked son in…

જમાઈને આંતરીને સાસુ તથા અન્ય સાસરિયાઓએ હુમલો કર્યો | Mother in law and other in laws attacked son in…

2 months ago
વાડીમાં તૂટી પડેલા વીજ વાયર પર પગ પડતાં કરંટથી પિતાનું મોત, પુત્ર બેભાન | Father dies of electrocuti…

વાડીમાં તૂટી પડેલા વીજ વાયર પર પગ પડતાં કરંટથી પિતાનું મોત, પુત્ર બેભાન | Father dies of electrocuti…

3 weeks ago
પેટલાદમાં થનગનાટ ગરબાના આયોજકોને બાંધકામ બાબતે જેટકોએ નોટિસ ફટકારી | Jetco issues notice to Thangnat…

પેટલાદમાં થનગનાટ ગરબાના આયોજકોને બાંધકામ બાબતે જેટકોએ નોટિસ ફટકારી | Jetco issues notice to Thangnat…

6 months ago
100માંથી 2-4 છોકરીનું જીવન જ પવિત્ર હશે, એવું જ છોકરાઓનું પણ હોય છે… પ્રેમાનંદ મહારાજના નિવેદનથી ચ…

100માંથી 2-4 છોકરીનું જીવન જ પવિત્ર હશે, એવું જ છોકરાઓનું પણ હોય છે… પ્રેમાનંદ મહારાજના નિવેદનથી ચ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News