gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોર્ટમાં ધમાલ મામલે ફરજમાં બેદરકાર 3 મહિલા સહિત 4 કોન્સ્ટેબલ સસ્પેન્ડ | 4 constables including 3 wom…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in GUJARAT
0 0
0
કોર્ટમાં ધમાલ મામલે ફરજમાં બેદરકાર 3 મહિલા સહિત 4 કોન્સ્ટેબલ સસ્પેન્ડ | 4 constables including 3 wom…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 3 દિવસ પૂર્વે નશાખોર શખસે કોર્ટ પરિસરમાં હંગામો મચાવ્યો હતો   

– ભાવનગર રેન્જ આઈજીએ ઈન્ચાર્જ એસપીને સાથે રાખી ભાવનગર કોર્ટ સંકુલની મુલાકાત લીધી : સુરક્ષા-બંદોબસ્તની સમીક્ષા કરી  

ભાવનગર : ત્રણ દિવસ પૂર્વે ભાવનગર કોર્ટ પરિસરમાં નશીલી હાલતમાં આવેલા શખ્સ દ્વારા ધમાલ અને હંગામો મચાવવાની ચકચારી ઘટનામાં આખરે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. વકીલ મંડળની આક્રમક રજૂઆતના પગલે બીજા દિવસથી જ કોર્ટ પરિસરમાં સુરક્ષા સઘન બનાવની દેવાયા બાદ આજે આ મામલે ફરજમાં બેદરકારી બદલ ત્રણ મહિલા સહિત ચાર પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

બનાવની વિગત એવી છે કે, ભાવનગર કોર્ટ સંકુલમાં ગત સોમવારના રોજ નશીલી હાલતમાં મુદતે આવેલા કિશોરસિંહ ઉર્ફે ત્વિક રાજેન્દ્રસિંહ ગોહિલે કોર્ટમાં પ્રવેશ કર્યો હતો.અને કોર્ટ કમ્પાઉન્ડમાં ધમાલ મચાવી હતી. આ પણ અધુરૂં હોય તેમ જજની ચેમ્બરમાં બારણાને પાટા મારી મુદ્દત આપવાની માંગણી કરી હતી. દરમિયાનમાં ગંગાજળિયા પોલીસે આવી આ શખ્સને પકડી તેના વિરૂધ્ધ કેફી પીણું પીધાનો પ્રોહી. એક્ટ તળે ગુનો નોંધ્યો હતો. બીજી તરફ, આ ઘટનાના પગલે ન્યાય સંકુલમાં પોલીસ સુરક્ષામાં વ્યપાક છીંડા હોવાના આરોપ સાથે ભાવનગર બાર એસોસિએશનના સભ્યોએ ઉગ્ર ફરિયાદો કરી હતી. અને તાકિદે કોર્ટ સંકુલમાં સઘન સુરક્ષા ગોઠવવા માંગ કરી હતી. બનાવની ગંભીરતાને લઈ  ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડા અંશુલ જૈને સમગ્ર પ્રકરણની તપાસ ડીવાયએસપી આર.આર સિંઘાલને સોંપી હતી. બીજી તરફ, તપાસના આ ધમધમાટ વચ્ચે આજે સાંજના સુમારે રેન્જ આઇજી ગૌતમ પરમાર, ઈન્ચાર્જ એએસપી અંશુલ જૈને, ડીવાયએસપી સિંઘાલ કોર્ટની આકસ્મિક મુલાકાત લીધી હતી.અને કોર્ટ સંકુલની સુરક્ષાની સમીક્ષા કરી હતી. જયારે, ત્રણ દિવસ પૂર્વે કોર્ટ સંકુલમાં નશાખોર દ્વારા દંગલ મચાવવાના મામલે ફરજમાં બેદરકારી દાખવવા બદલ ભાવનગર પોલીસ હેડ કર્વાટરના મહિલા પોલીસ કોન્સ્ટેબલ જલ્પાબેન બાલાભાઈ પડયા,જાગૃતિબેન ભગવાનભાઈ જાની,ઉમલાબેન સોનુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ વલ્લભભાઈ મકવાણાને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો. આ હુકમના પગલે પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…
GUJARAT

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…

March 29, 2026
માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…
GUJARAT

માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…

March 29, 2026
સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…
GUJARAT

સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…

March 29, 2026
Next Post
ખેડા જિલ્લામાં પડતર પ્રશ્નોને લઈ મહેસૂલી કર્મચારીઓનું આવેદનપત્ર | Application letter from revenue em…

ખેડા જિલ્લામાં પડતર પ્રશ્નોને લઈ મહેસૂલી કર્મચારીઓનું આવેદનપત્ર | Application letter from revenue em...

આણંદ શહેર અને બોરસદ તાલુકામાંથી 3 યુવતી ગુમ | 3 girls missing from Anand city and Borsad taluka

આણંદ શહેર અને બોરસદ તાલુકામાંથી 3 યુવતી ગુમ | 3 girls missing from Anand city and Borsad taluka

તહવ્વુર રાણાને કસાબની જેમ બિરયાની કેમ? તાત્કાલિક ફાંસી આપો… 26/11નો ‘હીરો’ ભડક્યો | no need to pro…

તહવ્વુર રાણાને કસાબની જેમ બિરયાની કેમ? તાત્કાલિક ફાંસી આપો... 26/11નો 'હીરો' ભડક્યો | no need to pro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોરબીમાં 100થી વધુ સિરામિક એકમ બંધ, 5000 જેટલાં શ્રમિક બેરોજગાર, યુદ્ધની માઠી અસર | iran israel war …

મોરબીમાં 100થી વધુ સિરામિક એકમ બંધ, 5000 જેટલાં શ્રમિક બેરોજગાર, યુદ્ધની માઠી અસર | iran israel war …

3 weeks ago
બિહારના પટનામાં વિશ્વકર્મા રાજનીતિક અધિકાર રેલીમાં ગુજરાતનાં કાલુરામ લુહારની હાજરી તથા યુવા નેતા નિલ…

બિહારના પટનામાં વિશ્વકર્મા રાજનીતિક અધિકાર રેલીમાં ગુજરાતનાં કાલુરામ લુહારની હાજરી તથા યુવા નેતા નિલ…

8 months ago
સુપ્રીમમાં સીજેઆઇ ગવઇ પર જૂતું ફેંકવાનો પ્રયાસ | Attempt to throw shoe at CJI Gavai in Supreme Court

સુપ્રીમમાં સીજેઆઇ ગવઇ પર જૂતું ફેંકવાનો પ્રયાસ | Attempt to throw shoe at CJI Gavai in Supreme Court

6 months ago
સુરત સુરભી ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા, 754 કિલો જથ્થો નાશ કરાશે | Panee…

સુરત સુરભી ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા, 754 કિલો જથ્થો નાશ કરાશે | Panee…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News