gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્રૂડ ઉછળીને 106 ડોલર: વોરના પગલે ગલ્ફમાં ઉત્પાદન 70 ટકા ઘટવાની ભીતિ | Crude oil price rises to 106:…

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in Business
0 0
0
ક્રૂડ ઉછળીને 106 ડોલર: વોરના પગલે ગલ્ફમાં ઉત્પાદન 70 ટકા ઘટવાની ભીતિ | Crude oil price rises to 106:…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી હતી સામે વિશ્વ બજાર પાછળ માસન વેંચવાનું હતું. વિશ્વ બજારમાં સોનાના ભાવ ગબડી ઔંસના ૫૦૦૦ ડોલરની અંદર ઉતરી ગયાના સમાચાર હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાના નિર્દેશો હતા.

વિશ્વ બજાર ઘટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી તથા દેશના ઝવેરી બજારોમાં કિંમતી ધાતુઓના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ  ૧૦ ગ્રામના આજે વધુ રૂ.૨૦૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૫૯૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૦૦૦૦ રહ્યા હતા. સોનાના ભૌવ ત્રણ દિવસમાં રૂ.૬૦૦૦ તૂટી ગયા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન, અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના રૂ.૧૦ હજાર તૂટી રૂ.૨૫૦૦૦૦રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ૫૦૨૦ વાળા તૂટી રૂ.૪૯૬૭ થઈ ૪૯૯૮થી ૪૯૯૯ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંસના ૮૦.૬૦ વાળા ગબડી નીચામાં ભાવ ૭૭.૦૯ થઈ ૭૮.૯૬થી ૭૮.૯૭ ડોલર રહ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૧૫૦૦ તૂટી ૯૯૫ના ભાવ રૂ.૧૫૫૦૯૦ તતા ૯૯૯ના ભાવ રૂ.૧૫૫૭૧૪ રહ્યા હતા.  મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૦૦૦ ગબડી રૂ.૨૪૮૭૧૧ રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ જો કે વધી આવ્યા હતા. પ્લેટીનમના ભાવ ૨૦૨૮ વાળા નીચામાં ૨૦૦૯ થયા પછી વધી ઉંચામાં ભાવ ૨૦૮૨ થઈ ૨૦૬૧થી ૨૦૬૨ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંસના ૧૫૫૪ વાળા નીચામાં ભાવ ૧૫૦૮ થઈ ૧૫૪૩થી ૧૫૪૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૪૮ટકા માઈનસમાં રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ઉછળ્યા પછી ઘટાડા પર રહ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૧૦૩.૧૪ વાળા ઉંચામાં ભાવ ૧૦૬.૫૦ થઈ ૧૦૩.૨૫ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૯૮.૭૧ વાળા વદી ઉંચામાં ભાવ ૧૦૨.૪૪ થઈ ૯૭.૧૬ ડોલર રહ્યા હતા.

યુદ્ધની હિલચાલ પર બજારની નજર હતી.દરમિયાન, વિશ્વના એનર્જી ક્ષેત્રના તજજ્ઞાોના અંદાજ મુજબ યુદ્ધના પગલે ગલ્ફના દેશોમાં ક્રૂડતેલનું ઉત્પાદન ૭૦ ટકા ઘટવાની શક્યતા જણાય છે. એક સપ્તાહમાં આ ઉત્પાદનમાં દૈનિક ધોરણે ૧૨૦ લાખ બેરલ્સનો ઘટાડો થયો છે. ઈરાકમાં ઉત્પાદન ૬૦ ટકા ઘટયું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે તો જ ક્રૂડ મોરચે રાહત થશે | There will be relief on the crude front only if th…
Business

હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે તો જ ક્રૂડ મોરચે રાહત થશે | There will be relief on the crude front only if th…

March 17, 2026
સેન્સેક્સ ઈન્ટ્રા-ડે તળીયેથી 1856 પોઈન્ટ ઉછળ્યા બાદ અંતે 939 વધીને 75503 | Sensex closed 939 points …
Business

સેન્સેક્સ ઈન્ટ્રા-ડે તળીયેથી 1856 પોઈન્ટ ઉછળ્યા બાદ અંતે 939 વધીને 75503 | Sensex closed 939 points …

March 17, 2026
વર્તમાન મોસમ માટે ખાંડના ઉત્પાદન અંદાજમાં સાધારણ ઘટાડો કરાયો | Sugar production estimate for current…
Business

વર્તમાન મોસમ માટે ખાંડના ઉત્પાદન અંદાજમાં સાધારણ ઘટાડો કરાયો | Sugar production estimate for current…

March 17, 2026
Next Post
ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો! હર્ષ સંઘવીના હોમટાઉનમાંથી 3146 કિલો ડ્રગ્સ પકડાયું | Gujara…

ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો! હર્ષ સંઘવીના હોમટાઉનમાંથી 3146 કિલો ડ્રગ્સ પકડાયું | Gujara...

અમદાવાદ: સાણંદના વિરોચન નગર પાસે ટ્રિપલ અકસ્માત, થાર પર ડમ્પર પલટી જતાં બેના મોત | Ahmedabad: Two De…

અમદાવાદ: સાણંદના વિરોચન નગર પાસે ટ્રિપલ અકસ્માત, થાર પર ડમ્પર પલટી જતાં બેના મોત | Ahmedabad: Two De...

રૂ. 738 કરોડ ‘પાણી’માં? સાબરમતી-વિશ્વામિત્રીને બચાવવા નીકળેલી સરકારની પાઈપલાઈન 6 વર્ષે પણ અધૂરી | ₹7…

રૂ. 738 કરોડ 'પાણી'માં? સાબરમતી-વિશ્વામિત્રીને બચાવવા નીકળેલી સરકારની પાઈપલાઈન 6 વર્ષે પણ અધૂરી | ₹7...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓપરેશન સિંદૂર અને સેનાની બહાદુરી… આર્મીએ પ્રથમવાર જાહેર કરી કમાન્ડ સેન્ટરની તમામ તસવીરો

ઓપરેશન સિંદૂર અને સેનાની બહાદુરી… આર્મીએ પ્રથમવાર જાહેર કરી કમાન્ડ સેન્ટરની તમામ તસવીરો

10 months ago
સિલ્વર બૂમઃ રોકાણકારોને ‘ચાંદી’, મોટો દલ્લો કમાયા છતાં હવે પસ્તાવો! | Silver boom: Investors ‘earned…

સિલ્વર બૂમઃ રોકાણકારોને ‘ચાંદી’, મોટો દલ્લો કમાયા છતાં હવે પસ્તાવો! | Silver boom: Investors ‘earned…

2 months ago
ભાવનગરમાં સ્ટેટ જીએસટી કલેક્શન 8 વર્ષમાં 60 ટકા વધ્યું | State GST collection in Bhavnagar increased…

ભાવનગરમાં સ્ટેટ જીએસટી કલેક્શન 8 વર્ષમાં 60 ટકા વધ્યું | State GST collection in Bhavnagar increased…

8 months ago
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર મોટી ખાવડી નજીક બે ભારે વાહનોની વચ્ચે એક પેસેન્જર રિક્ષા સેન્ડવીચ થઈ |…

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર મોટી ખાવડી નજીક બે ભારે વાહનોની વચ્ચે એક પેસેન્જર રિક્ષા સેન્ડવીચ થઈ |…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News