gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્રૂડ તેલ ફરી ઉછળી 100 ડોલરને પાર | Crude oil rises again crosses 100

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in Business
0 0
0
ક્રૂડ તેલ ફરી ઉછળી 100 ડોલરને પાર | Crude oil rises again crosses 100
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઇ : મુંબઇ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ આરંભમાં ઉંચા ખુલ્યા પછી ધીમા ઘટાડા પર રહ્યા હતા. ચાંદીમાં પણ  બે તરફી વધઘટ વચ્ચે ભાવ અથડાતા રહ્યા હતા. વિશ્વ બજારના સમાચાર પણ કિંમતી ધાતુઓમાં બે તરફી ઉછળકૂદ બતાવી રહ્યા હતા. જો કે વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ ઝડપી વધી  બેરલના ફરી ૧૦૦  ડોલર પાર કરી ગયા હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંસના ૫૧૭૯થી ૫૧૮૦ વાળા આજે નીચામાં ભાવ ૫૧૨૫ તથા ઉંચામાં ભાવ ૫૧૯૧ થઇ ૫૧૭૦થી ૫૧૭૧ ડોલર રહ્યા હતા.

 ઘર આંગણે મુંબઇ બુલીયન બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯૫ના રૂા. ૧૫૯૫૮૮ વાળા રૂા. ૧૫૮૯૮૫ થઇ રૂા. ૧૫૯૬૬૨ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂા. ૧૬૦૨૩૦ વાળા રૂા. ૧૫૯૬૨૪ થઇ રૂા. ૧૬૦૩૦૩ રહ્યા હતા. મુંબઇ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂા. ૨૬૬૦૧૦ વાળા રૂા. ૨૬૩૮૦૦ થઇ રૂા. ૨૬૬૦૧૦ના મથાળે બંધ રહ્યા હતા. 

દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશ દીઠ ૮૩.૦૩ વાળા નીચામાં ભાવ ૮૩.૯૭ તથા ઉંચામાં ભાવ ૮૭.૨૮ થઇ ૮૬.૯૫થી ૮૬.૯૬ ડોલર રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં ચાંદીના ભાવ રૂા. ૨૬૫૦૦૦ના મથાળે અથડાતા રહ્યા હતા જ્યારે અમદાવાદ સોનાના ભાવ ૯૯૫ના રૂા. ૧૬૫૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂા. ૧૬૬૦૦૦ આસપાસ જળવાઇ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૨૧૭૮ વાળા નીચામાં ભાવ ૨૧૩૮ તથા ઉંચામાં ભાવ ૨૨૦૨ થઇ ૨૧૭૨થી ૨૧૭૩ ડોલર રહ્યા હતાં. 

વિશ્વ બજારમાં કોપરનાભાવ ૦.૩૭ ટકા ઘટયા હતા. દરમિયાન, વોરમાં તણાવ વધતાં વૈશ્વિક ક્રૂડ તેલના ભાવ આજે વધુ ઉછળ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૯૧.૨૨ થી વધુ ઉંચામાં ભાવ ૧૦૦ ડોલર પાર કરી ૧૦૧.૫૯ થઇ ૯૮.૨૪ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૯૫.૯૭ થઇ ૯૨.૮૭ ડોલર રહ્યા હતા. મુંબઇ બંદરે ક્રૂડ ઓઇલનું એક જહાજ  આવ્યાના વાવડ હતા. વિવિધ દેશોમાં ક્રૂડતેલનું ઉત્પાદન ઘટયાના સમાચાર હતા.  દરમિયાન મુંબઇ બુલીયન બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂા. ૬૯૬૦૪ વાળા રૂા. ૬૯૪૩૨ ખુલી રૂા. ૬૮૧૫૪ બંધ રહ્યા હતાં.  

રિફાઈન્ડ ફ્યુઅલની નિકાસ પર ચીનનો તાત્કાલિક અમલી બને  તે રીતે પ્રતિબંધ 

ઘરઆંગણે ઈંધણની અછતને ટાળવા ચીને વર્તમાન મહિના માટે રિફાઈન્ડ ફ્યુઅલની નિકાસ પર તાત્કાલિક રીતે અમલમાં આવે તે રીતે પ્રતિબંધ મૂકી દીધો છે. લોજિસ્ટિક સમશ્યાને કારણે  ભારત માટે ઈંધણની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનું હાલમાં શકય નથી. જે રિફાઈન્ડ ઈંધણની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં ગેસોલિન, ડીઝલ તથા એવિએશન ફ્યુઅલનો સમાવેશ થાય છે, એમ ધ નેશનલ ડેવલપમેન્ટ એન્ડ રિફોર્મ કમિશન દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું.ગયા સપ્તાહમાં જ ચીને તેના રિફાઈનરોને નવા ઓર્ડર નહીં લેવા વિનંતી કરી હતી અને લીધેલા ઓર્ડર રદ કરવા પણ અનુરોધ કર્યો હતો.ભારતની વાત કરીએ તો લોજિસ્ટિક સમશ્યાઓને કારણે અહીંથી ઈંધણની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનું આસાન નથી. ઈંધણની હેરફેર તથા તેને સંઘરવાના પડકારો ઉપરાંત પેટ્રોલિયમ પ્રોડકટસના નિકાસકારો દ્વારા કરાયેલા કરારોને કારણે નિકાસને તાત્કાલિક અટકાવી દેવાનું શકય નહીં હોવાનું સરકારી સુત્રો જણાવી રહ્યા છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોનામાં રૂ.2000 તથા ચાંદીમાં 5000નો કડાકો
Business

સોનામાં રૂ.2000 તથા ચાંદીમાં 5000નો કડાકો

March 14, 2026
રૂપિયામાં તીવ્ર કડાડા વચ્ચે 92.49નું નવું તળિયું: મોંઘવારી વકરવાની ભીતિ
Business

રૂપિયામાં તીવ્ર કડાડા વચ્ચે 92.49નું નવું તળિયું: મોંઘવારી વકરવાની ભીતિ

March 14, 2026
લોજિસ્ટિક ખલેલને પરિણામે ભારતને નિકાસમાં મહિને 4 અબજ ડોલરના નુકસાનનો અંદાજ | India is estimated to l…
Business

લોજિસ્ટિક ખલેલને પરિણામે ભારતને નિકાસમાં મહિને 4 અબજ ડોલરના નુકસાનનો અંદાજ | India is estimated to l…

March 14, 2026
Next Post
આ લોકો સામે બ્લડ ડૉનેટ કરવા પર પ્રતિબંધ જરૂરી…’ સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કારણ | india news…

આ લોકો સામે બ્લડ ડૉનેટ કરવા પર પ્રતિબંધ જરૂરી...' સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કારણ | india news...

શહેરી વિકાસ યોજાનાના 18.45 કરોડના કામમાં વઢવાણના ફાળે માત્ર રૃ.2.50 કરોડ | Rs 18 45 crore urban deve…

શહેરી વિકાસ યોજાનાના 18.45 કરોડના કામમાં વઢવાણના ફાળે માત્ર રૃ.2.50 કરોડ | Rs 18 45 crore urban deve...

શેરબજારમાં ગાબડું: સેન્સેક્સ 900 તો બેન્ક નિફ્ટી 1000 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના 7 લાખ કરોડ સ્વાહા |…

શેરબજારમાં ગાબડું: સેન્સેક્સ 900 તો બેન્ક નિફ્ટી 1000 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના 7 લાખ કરોડ સ્વાહા |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોરવા હડફ ખાતે તાલુકા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો

મોરવા હડફ ખાતે તાલુકા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો

12 months ago
ઓસ્ટ્રેલિયા જઈ રહેલા ત્રણ ભારતીયોનું ઈરાનમાં અપહરણ, એક કરોડની ખંડણીની માગ | three indian missing in …

ઓસ્ટ્રેલિયા જઈ રહેલા ત્રણ ભારતીયોનું ઈરાનમાં અપહરણ, એક કરોડની ખંડણીની માગ | three indian missing in …

10 months ago
૧૨ વર્ષની કિશોરીએ સયાજીમાં બાળકીને જન્મ આપ્યો | 12 year old girl gives birth to a baby girl in Sayaj…

૧૨ વર્ષની કિશોરીએ સયાજીમાં બાળકીને જન્મ આપ્યો | 12 year old girl gives birth to a baby girl in Sayaj…

3 months ago
૨૩ મહિના પછી પણ હરણી બોટ દુર્ઘટનામાં પીડિત પરિવારોને ન્યાય અને વળતર મળવામાં વિલંબ | delay in getting…

૨૩ મહિના પછી પણ હરણી બોટ દુર્ઘટનામાં પીડિત પરિવારોને ન્યાય અને વળતર મળવામાં વિલંબ | delay in getting…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News