gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્રેશ થયા બાદ ચાંદીની કિંમતમાં એક ઝાટકે રૂ. 12000નો વધારો! પણ ઘરેલુ માર્કેટમાં ઊંધો ટ્રેન્ડ | silver…

G METRO NEWS by G METRO NEWS
December 30, 2025
in Business
0 0
0
ક્રેશ થયા બાદ ચાંદીની કિંમતમાં એક ઝાટકે રૂ. 12000નો વધારો! પણ ઘરેલુ માર્કેટમાં ઊંધો ટ્રેન્ડ | silver…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold-Silver Rates: 2025ના છેલ્લા સપ્તાહમાં સોના ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. સોમવારે ભારે તેજી બાદ ચાંદીના ભાવમાં મોટો કડાકો થયો હતો. એક જ દિવસમાં ચાંદીની કિંમતમાં ₹21,500નો ઘટાડો નોંધાયો હતો. જ્યારે આજે ફરી તેજી જોવા મળી રહી છે. જોકે ઘરેલુ માર્કેટમાં બંનેની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. 

મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જમાં સોના-ચાંદીના ભાવ વધ્યા

MCXમાં ચાંદીના ભાવમાં 12 હજાર રૂપિયાની તેજી નોંધાઈ છે. મંગળવારે MCX પર ચાંદીનો ભાવ ₹2,36,907 સુધી પહોંચી ગયો હતો. ચાંદીની સાથે સાથે સોનાના ભાવમાં પણ આજે તેજી જોવા મળી છે. MCX પર સોનાના ભાવમાં ₹1275નો ઉછાળો નોંધાયો છે. 10 ગ્રામ સોનાની કિંમત ₹1,36,217 થઈ છે. 

ઘરેલુ માર્કેટમાં સોનું અને ચાંદી બંનેના ભાવ ઘટ્યા 

મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જમાં ભલે સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળે. ઘરેલુ માર્કેટમાં ઊંધો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. ઘરેલુ માર્કેટમાં આજે સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન(IBJA) અનુસાર, આજે મંગળવાર, 30 ડિસેમ્બરે 24 કેરેટ સોનાના ભાવમાં ₹2119નો ઘટાડો થયો છે, જ્યારે ચાંદીના ભાવમાં ₹3973નો તોતિંગ કડાકો થયો છે. 

આ પણ વાંચો: 2025માં રાઈટસ ઈશ્યુ 28 વર્ષની ટોચે: 42 ભરણાંમાં રૂ. 43906 કરોડ ઊભા કરાયા

વર્ષ 2025 સોના અને ચાંદીના રોકાણકારો માટે અત્યંત નફાકારક સાબિત થયું છે, જેમાં સોનાના ભાવમાં 76% અને ચાંદીના ભાવમાં 169% જેટલો તોતિંગ ઉછાળો જોવા મળ્યો. 31 ડિસેમ્બર, 2024ના રોજ જે સોનું ₹76,162 પ્રતિ 10 ગ્રામ હતું, તે હવે વધીને ₹1.34 લાખને પાર કરી ગયું છે, જ્યારે ₹86,017ના ભાવે મળતી ચાંદી હવે ₹2.31 લાખના સ્તરે પહોંચી ગઈ છે. 

જોકે, આજના લેટેસ્ટ ભાવ (30 ડિસેમ્બર, 2025) પર નજર કરીએ તો બજારમાં ઘટાડો નોંધાયો છે; 24 કેરેટ સોનું ગઈકાલના ₹1,36,481થી ઘટીને ₹1,34,362 પર આવી ગયું છે અને ચાંદી પણ ગઈકાલના ₹2,35,440ના બંધ ભાવ સામે આજે ₹2,31,467 પ્રતિ કિલોગ્રામ પર છે.

ક્રેશ થયા બાદ ચાંદીની કિંમતમાં એક ઝાટકે રૂ. 12000નો વધારો! પણ ઘરેલુ માર્કેટમાં ઊંધો ટ્રેન્ડ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…
Business

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…

March 24, 2026
યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…
Business

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

March 24, 2026
અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…
Business

અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…

March 24, 2026
Next Post
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો યુ-ટર્ન, દંડક પદેથી રાજીનામું આપવાનો નિર્ણય મોકૂફ રાખ્યો | Patan MLA Ki…

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો યુ-ટર્ન, દંડક પદેથી રાજીનામું આપવાનો નિર્ણય મોકૂફ રાખ્યો | Patan MLA Ki...

સાણંદના કલાણામાં ભારેલો અગ્નિ: બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો, સમગ્ર ગામ છાવણીમાં ફેરવાયું | Gr…

સાણંદના કલાણામાં ભારેલો અગ્નિ: બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો, સમગ્ર ગામ છાવણીમાં ફેરવાયું | Gr...

વડોદરાની દેણા ચોકડી પાસેથી બે શખ્સો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની સાથે ઝડપાયા | Two people caught with ba…

વડોદરાની દેણા ચોકડી પાસેથી બે શખ્સો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની સાથે ઝડપાયા | Two people caught with ba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉદ્યોગ સાહસિકોનું વૈભવી જીવનશૈલી અને વૈશ્વિક સ્તરે વધુ રોકાણ | Entrepreneurs’ increased investment i…

ઉદ્યોગ સાહસિકોનું વૈભવી જીવનશૈલી અને વૈશ્વિક સ્તરે વધુ રોકાણ | Entrepreneurs’ increased investment i…

6 months ago
ખેડા જિલ્લામાં 24 કલાકમાં ત્રણ માર્ગ અકસ્માત 3 વ્યક્તિનાં મોત : ચારથી વધુ લોકોને ઇજા | Three road ac…

ખેડા જિલ્લામાં 24 કલાકમાં ત્રણ માર્ગ અકસ્માત 3 વ્યક્તિનાં મોત : ચારથી વધુ લોકોને ઇજા | Three road ac…

3 weeks ago

તમને પણ બ્રશ કરીને તરત ચા પીવાની ટેવ હોય તો ચેતજો! થઈ શકે છે આ સમસ્યા | avoid tea after brushing dental health risks

5 months ago
મેનપાવર સપ્લાયની ઓથમાં માનવ તસ્કરીનું કૌભાંડ,પકડાયેલા એજન્ટ અને ફરાર ક્રિષ્ણાનું કંબોડિયા કનેક્શન | …

મેનપાવર સપ્લાયની ઓથમાં માનવ તસ્કરીનું કૌભાંડ,પકડાયેલા એજન્ટ અને ફરાર ક્રિષ્ણાનું કંબોડિયા કનેક્શન | …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News