gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખંડેરાવ માર્કેટમાં અસમાજિક તત્વોનો ત્રાસ : વેપારી પર હુમલો કરી લૂંટ! | Anti social elements harass K…

G METRO NEWS by G METRO NEWS
September 29, 2025
in GUJARAT
0 0
0
ખંડેરાવ માર્કેટમાં અસમાજિક તત્વોનો ત્રાસ : વેપારી પર હુમલો કરી લૂંટ! | Anti social elements harass K…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ખંડેરાવ માર્કેટમાં અસમાજિક તત્વોનો ત્રાસ વધતા વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. તાજેતરમાં દારૂની મહેફીલનો વિરોધ કરતા વેપારી પર બે શખ્સોએ હુમલો કરી સોનાની ચેઇન, લકી, રોકડ રકમ તથા મોબાઇલ લૂંટી લીધો હોવાની માહિતી સામે આવી છે.
ખંડેરાવ માર્કેટમાં અસમાજિક તત્વોનો ત્રાસ : વેપારી પર હુમલો કરી લૂંટ! 2 - image
ફરિયાદી ગૌરાંગ પટેલે નવાપુરા પોલીસ મથકે અરજી આપી હોવા છતાં પોલીસ કામગીરી કરવામાં નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. વેપારીએ કોર્પોરેશન સંકુલમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ પણ પોલીસને સોંપ્યા હતા. તેમ છતાં અસમાજિક તત્વો સામે કડક પગલાં ન લેવાતા તેઓ હિંમત સાથે ફરી ફરિયાદીના ઘરે પહોંચી બબાલ કરી હતી અને ફરિયાદીની માતાને ધમકી આપતાં પરિવારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. ફરિયાદીનું કહેવું છે કે, ત્રણ દિવસ અગાઉ સવારે ત્રણ વાગ્યે તે રાબેતા મુજબ વેપાર માટે આવ્યો હતો, ત્યારે બે વ્યક્તિઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જેનો તેનો વિરોધ કરતાં મને માર મારી લૂંટ ચલાવવામાં આવી હતી. આ ઘટનામાં બલ્લી, સુનિલ કહાર અને હોકી નામના શખ્સોની સંડોવણી છે. જ્યારે નવાપુરા પીઆઇનું કહેવું હતું કે, આ બનાવમાં સુનિલ કહારને પણ માથાના ભાગે ત્રણ ટાંકા આવ્યા હોય હોસ્પિટલમાં એડમીટ હતો. આજે બંને પક્ષની સામસામી ફરિયાદના આધારે કાર્યવાહી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..
GUJARAT

March 30, 2026
જામનગરમાં વ્હોરાના હજીરા પાસે ભરાતી ગુજરી બજારમાં બે રેકડી ધારકોના પરિવારો વચ્ચે રેકડી રાખવાના પ્રશ્…

અમરેલી: બાબરાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન મામલે બે પક્ષ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર …

Next Post
દરજીપુરા આરટીઓ કચેરીમાં વીજ પુરવઠો ખોરવાતા અરજદારોને મુશ્કેલી | Applicants face difficulties due to …

દરજીપુરા આરટીઓ કચેરીમાં વીજ પુરવઠો ખોરવાતા અરજદારોને મુશ્કેલી | Applicants face difficulties due to ...

કોર્પોરેશને વિવાદ બાદ લીગલ એડવાઈઝરની બદલી કરી | Corporation changes legal advisor after controversy

વર્તમાન અને નવા ઈલેક્ટ્રીક વાહનો માટે નવી નીતિ લાવવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, નોટિફિકેશન જાહેર | E…

વર્તમાન અને નવા ઈલેક્ટ્રીક વાહનો માટે નવી નીતિ લાવવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, નોટિફિકેશન જાહેર | E...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અડાલજથી શરૂ થયેલી 30 બાળકોની સાયકલ યાત્રા ચોટીલામાં પૂર્ણ થઇ | The cycle journey of 30 children that…

4 months ago
અમદાવાદ: આઈસક્રીમના કેરેટની આડમાં ચાલતી દારૂની હેરફેર ઝડપાઈ, લાખનો મુદ્દામાલ સાથે 3ની ધરપકડ | Ahmeda…

1 month ago
એકતરફ GDPમાં ઉછાળો, બીજી બાજુ ઓક્ટોબરમાં ઔદ્યોગિક ઉત્પાદન 14 મહિનાના તળિયે | October industrial prod…

જુગારના દરોડાના વિવાદ બાદ એસપી દ્વારા તપાસનો આદેશ | SP orders investigation after gambling raid cont…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News