gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખંભાત પાલિકાની સભામાં હાજરી રજીસ્ટરમાં સહી કરવા, મારામારીની ઘટનામાં 6 પૂર્વ કાઉન્સિલર સામે ફરિયાદ | …

G METRO NEWS by G METRO NEWS
March 30, 2025
in GUJARAT
0 0
0
ખંભાત પાલિકાની સભામાં હાજરી રજીસ્ટરમાં સહી કરવા, મારામારીની ઘટનામાં 6 પૂર્વ કાઉન્સિલર સામે ફરિયાદ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રાજીનામુ આપનાર ભાજપની 5 સહિત 6 મહિલા સભ્યોનો હોબાળો

– ઈન્ચાર્જ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટને બે મહિલા સભ્યોએ લાફા મારતા સભામાં અફડાતફડી : સરકારી કામમાં રૂકાવટ કરતા કાર્યવાહી

આણંદ : ખંભાત પાલિકાની શુક્રવારે સભા મળી હતી. જેમાં અગાઉ રાજીનામુ અપી દેનાર છ મહિલા સભ્યોએ પ્રવેશ કરી હોબાળો મચાવ્યો હતો. રજીસ્ટરમાં સહી કરવાને લઈ હોબાળો મચાવ્યો હતો. ત્યારે ઈન્ચાર્જ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટને બે મહિલા સભ્યોએ લાફા મારતા સભામાં અફડાતફડી મચી ગઈ હતી. સરકારી કામમાં રૂકાવટ ઉભી કરતા છ પૂર્વ કાઉન્સિલર વિરૂદ્ધ ખંભાત શહેર પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. 

ખંભાત નગરપાલિકા અવારનવાર વિવાદોને લઈ ચર્ચામાં રહી છે. થોડા સમય પૂર્વે ખંભાત પાલિકાના ભાજપના છ અને બે અપક્ષના મળી કુલ આઠ કાઉન્સિલરોએ બંધ કવરમાં ચીફ ઓફિસરને રાજીનામા આપ્યા હતા. જેને લઇ રાજકીય ગરમાવો વ્યાપ્યો હતો. દરમિયાન શુક્રવારે સાંજના સુમારે ખંભાત નગરપાલિકાના પ્રમુખે ખાસ સાધારણ સભા બોલાવી હતી. આ સભામાં રાજીનામાં આપનારા સભ્યો પૈકી ઉષાબેન પ્રકાશભાઈ બારૈયા, તેજલબેન સાગરભાઇ સોલંકી, નિશાદબાનુ સોયેબભાઈ મન્સૂરી, કામિનીબેન હિરેનભાઈ ગાંધી, હેતલબેન કરસનભાઈ ભીલ અને શાંતીબેન ભુપતભાઈ માછી હાજર રહ્યા હતા. દરમિયાન પાલિકાના ઇન્ચાર્જ ઓએસ ચેતનકુમાર સોની સાથે આ છ પૂર્વ મહિલા કાઉન્સિલરોએ જબરજસ્તીથી રજીસ્ટરમાં સહી કરવા માટે ખેંચતાણ શરૂ કરી દીધી હતી. બાદમાં ભારે ગરમા-ગરમી વચ્ચે ઉષાબેન અને તેજલબેને ઓએસને લાફા મારી દીધા હતા. બાદમાં રજીસ્ટર ખેંચી લઈ તમામે તેમાં સહી કરી હતી. આમ સરકારી કામમાં રૂકાવટ કરી ભારે હોબાળો મચાવ્યો હતો. જેથી આ અંગે પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર કૃણાલ જસભાઈ પટેલે ખંભાત શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પાલિકાની ખાસ સામાન્ય સભામાં બખેડો કરનારા છ પૂર્વ મહિલા સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ભાજપના ઉષાબેન પ્રકાશભાઈ બારૈયા, તેજલબેન સાગરભાઈ સોલંકી, નિશાદબાનુ  સાયેબભાઈ મન્સુરી, કામિનીબેન હિરેનભાઈ ગાંધી, હેતલબન કરશનભાઈ ભીલ જ્યારે અપક્ષના શાંતિબેન ભુપતભાઈ માછી વિરૂદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…
GUJARAT

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

March 30, 2026
રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …
GUJARAT

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

March 30, 2026
પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો
GUJARAT

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

March 30, 2026
Next Post
નવા સપ્તાહમાં સેન્સેક્સ 76666 થી 78222 વચ્ચે અથડાશે | Sensex will hit between 76666 and 78222 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 76666 થી 78222 વચ્ચે અથડાશે | Sensex will hit between 76666 and 78222 in the...

મહુવા પોલીસ મથકના એએસઆઈ વતી લાંચ લેતા હોમગાર્ડ જવાન સહિત 3 ઝડપાયા | 3 people including a Home Guard …

મહુવા પોલીસ મથકના એએસઆઈ વતી લાંચ લેતા હોમગાર્ડ જવાન સહિત 3 ઝડપાયા | 3 people including a Home Guard ...

માંડવી અને મુંદરામાં આઇપીએલ મેચ પર સટ્ટો રમતા બે યુવક પકડાયા | Two youths caught betting on IPL matc…

માંડવી અને મુંદરામાં આઇપીએલ મેચ પર સટ્ટો રમતા બે યુવક પકડાયા | Two youths caught betting on IPL matc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદના યુવકની વ્યાજબી ભાવે જંતુનાશક દવાઓ આપવાના બહાને રૂા. 8.60 કરોડની ઠગાઈ | Nadiad youth cheated…

નડિયાદના યુવકની વ્યાજબી ભાવે જંતુનાશક દવાઓ આપવાના બહાને રૂા. 8.60 કરોડની ઠગાઈ | Nadiad youth cheated…

9 months ago
ગુજરાત પોલીસના ટેકનિકલ વિભાગમાં 950 જગ્યાઓ પર નોકરીની સુવર્ણ તક, જાણો લાયકાત અને અરજીની વિગત | Recru…

ગુજરાત પોલીસના ટેકનિકલ વિભાગમાં 950 જગ્યાઓ પર નોકરીની સુવર્ણ તક, જાણો લાયકાત અને અરજીની વિગત | Recru…

3 months ago
ગ્રામીણ ભારત દેશના અર્થતંત્રનું નવું ગ્રોથ એન્જિન : ટેક્નોલોજીના ઉપયોગમાં શહેરો કરતા આગળ

ગ્રામીણ ભારત દેશના અર્થતંત્રનું નવું ગ્રોથ એન્જિન : ટેક્નોલોજીના ઉપયોગમાં શહેરો કરતા આગળ

3 months ago
ગુજરાતમાં સિક્યુરિટીની નોકરી મેળવવા માટે MPના ભીંડ જિલ્લાના કલેક્ટરના નામે બોગસ હથિયાર પરવાનાનું કૌભ…

ગુજરાતમાં સિક્યુરિટીની નોકરી મેળવવા માટે MPના ભીંડ જિલ્લાના કલેક્ટરના નામે બોગસ હથિયાર પરવાનાનું કૌભ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News