gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખખડધજ રસ્તાથી બિલ રોડની 6 સોસાયટીઓના રહીશો પરેશાન | Residents of 6 societies on Bill Road troubled b…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
ખખડધજ રસ્તાથી બિલ રોડની 6 સોસાયટીઓના રહીશો પરેશાન | Residents of 6 societies on Bill Road troubled b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ડવ
એપાર્ટમેન્ટથી બિલ સુધીનો માર્ગ પાછલા એક વર્ષથી ખખડધજ હોય છ જેટલી સોસાયટીના
રહીશોએ આજે એકત્ર થઈ કોર્પોરેશન અને સત્તાપક્ષના હોદ્દેદારો વિરુદ્ધ નારાજગી
દર્શાવી વહેલી તકે રસ્તો બનાવવાની માંગ કરી હતી.

કોર્પોરેશન
દ્વારા એક વર્ષ અગાઉ વોર્ડ
12માં સમાવિષ્ટ બિલ રોડ પર નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી હાથ ધરાઈ હતી.
ત્યારબાદ રસ્તાની કામગીરી પૂર્ણ ન કરતા ખખડધજ રસ્તાથી લોકો પરેશાન છે. આર્ય
એન્કલેવ
,
પરમ એપાર્ટમેન્ટ, સૃષ્ટિ એપાર્ટમેન્ટ , ડવ એપાર્ટમેન્ટ સહિતના છ જેટલી સોસાયટીના
રહીશોને અવરજવરમાં મુશ્કેલી થઈ રહી છે. રહીશોનું કહેવું હતું કે
, અધિકારી , પદઅધિકારીને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ
સાંભળતું નથી
,
ઉબડખાબડ માર્ગના
કારણે ખાસ કરીને બાળકો
,
મહિલાઓ અને
સિનિયર સીટીઝનને વધુ મુશ્કેલી થઈ રહી છે
, અવારનવાર અકસ્માતની ઘટનાઓ ઘટતા સ્થાનિકોમાં
ભય ફેલાયો છે
,
નેતાઓ ધારદાર
રજૂઆત કરે છે પરંતુ
,ગ્રાઉન્ડ પર કામગીરી દેખાતી નથી, આ ઉપરાંત ડોર ટુ ડોર કચરા કલેક્શન ની ગાડીઓ
નિયમિત ન આવતા ગંદકી જોવા મળે છે
, સાત ગામોનો કોર્પોરેશનમાં સમાવેશ થયો ત્યારે ગ્રામ પંચાયતો હાઇકોર્ટમાં જતા
કોર્પોરેશનએ વિકાસ કરીશું તેવું એફિડેવિટ રજૂ કર્યું હતું
, સમય મર્યાદામાં એફિડેવિટ મુજબ કામોના થતા
જરૂર જણાય તો કોર્ટને ગુમરાહ કરવા માટે અમે કોર્પોરેશન વિરુદ્ધ કોર્ટ ઓફ કંટેમપ્ટ
દાખલ કરીશું
,

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દરજીપુરા આરટીઓ ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી મંથર ગતિએ | Work on AI driving test track at…
GUJARAT

April 3, 2026
બીસીએ ચૂંટણીમાં કાનૂની વિવાદ વચ્ચે એપેક્સ કાઉન્સિલ ની બેઠક મુલતવી | BCCI postpones Apex Council meet…

હનુમાન જયંતિએ નવાયાર્ડ વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ | Attempt to hurt religious sentime…

Next Post
સ્મશાનમાં જરૂરી સુવિધા અને સુરક્ષા ઉભી કરવા માટે અધિકારીઓને જવાબદારી સોંપી | Officials given respons…

સ્મશાનમાં જરૂરી સુવિધા અને સુરક્ષા ઉભી કરવા માટે અધિકારીઓને જવાબદારી સોંપી | Officials given respons...

ગઈકાલે મુલતવી કોર્પોરેશનની સામાન્ય સભા આજે યોજાશે | The general meeting of the corporation postponed…

ગઈકાલે મુલતવી કોર્પોરેશનની સામાન્ય સભા આજે યોજાશે | The general meeting of the corporation postponed...

ટુ-વ્હીલર વાહનોમાં પસંદગીના નંબર માટે હરાજી થશે | Auction will be held for preferred numbers in two …

ટુ-વ્હીલર વાહનોમાં પસંદગીના નંબર માટે હરાજી થશે | Auction will be held for preferred numbers in two ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

’18 વર્ષથી નાની વયે શારીરિક સંબંધ બાંધવા દુષ્કર્મ ગણાય..’ મુસ્લિમ પર્સનલ લૉને હાઈકોર્ટે નકાર્યો! | a…

5 months ago
ખટંબા પાસે ગટરમાં બેના મોત મામલે મુખ્ય સુત્રધાર બે દિવસના રિમાન્ડ પર | Key suspect in Khatamba sewer…

1 month ago
બે સરકારી કચેરીઓની ખેંચતાણમાં પ્રજાનો મરો મહેસૂલ ભરવા સિટિ સર્વે કચેરીઓ અને તલાટી ઓફિસના ધક્કા ખાતા …

‘અમારી વચ્ચે કોઈ મતભેદ નથી..’ શિવકુમાર સાથે બ્રેકફાસ્ટ બાદ CM સિદ્ધારમૈયાની ચોખવટ | siddaramaiah and…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News