gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ખરાબ હેન્ડરાઈટિંગને લઈને ટ્યુશન ટીચર ભડક્યાં, મીણબત્તીથી વિદ્યાર્થિનીને ડામ આપ્યા | teacher burnt ch…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in INDIA
0 0
0
ખરાબ હેન્ડરાઈટિંગને લઈને ટ્યુશન ટીચર ભડક્યાં, મીણબત્તીથી વિદ્યાર્થિનીને ડામ આપ્યા | teacher burnt ch…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Teacher Burnt Child Hand in Mumbai: મુંબઈના મલાડ વિસ્તારમાંથી એક અત્યંત શરમજનક અને નિર્દય ઘટના સામે આવી છે. એક 8 વર્ષના માસૂમ બાળક સાથે તેની ટ્યુશન ટીચરે ઘાતકી વ્યવહાર કર્યો છે. એવો આરોપ છે કે ટ્યુશન ટીચર રાજશ્રી રાઠોડે બાળકના ખરાબ હેન્ડરાઈટિંગથી ગુસ્સે થઈને તેના હાથ પર સળગતી મીણબત્તી મૂકી હતી, જેના કારણે બાળકનો હાથ ખરાબ રીતે દાઝી ગયો હતો. આ કેસમાં, બાળકના પિતાની ફરિયાદ પર, કુરાર પોલીસે ટ્યુશન ટીચર વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.

બાળકના ખરાબ હેન્ડરાઈટિંગથી ગુસ્સે થઈ ટ્યુશન ટીચર

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, પીડિત બાળક ગોરેગાંવની એક સ્કૂલમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. તે દરરોજ સાંજે મલાડના જે.પી.ડેક્સ બિલ્ડિંગમાં રાજશ્રી રાઠોડના ઘરે ટ્યુશન માટે જતો હતો. ઘટનાના દિવસે તેની બહેન તેને ટ્યુશન માટે મૂકવા ગઈ હતી. મોડી રાત્રે, ટ્યુશન ટીચરે પીડિત બાળકની બહેનને ફોન કરીને તેને પાછો લઈ જવા કહ્યું.

જ્યારે બહેન ટ્યુશન લેવા પહોંચી ત્યારે તેણે જોયું કે બાળક રડી રહ્યો હતો અને તેનો જમણો હાથ ગંભીર રીતે દાઝી ગયો હતો. જ્યારે તેણે શિક્ષકાને આ અંગે પૂછ્યું ત્યારે તેણે તેને ‘નાટક’ ગણાવ્યું. પરંતુ ઘરે પહોંચીને બાળકે તેના પિતાને કહ્યું કે, ‘રાજશ્રી મેડમે મને ખરાબ હેન્ડરાઈટિંગની સજા આપતા મારો હાથ પર સળગતી મીણબત્તી પર મૂક્યો હતો.’

આ પણ વાંચો: સિક્કિમમાં ભયાનક ભૂસ્ખલન, રામોમ તીસ્તા પુલ લપેટમાં આવતા સંપર્કવિહોણું થયું, હાઇવે પર પાણી

ટીચર વિરુદ્ધ ફરિયાદ નોંધાતા તેની ધરપકડ કરવામાં આવી 

બાળકની સ્થિતિ અને દુખાવો જોઈને, તેના પિતાએ તાત્કાલિક તેને કાંદિવલીની ડૉ. બાબાસાહેબ આંબેડકર હોસ્પિટલમાં દાખલ કર્યો અને પછી કુરાર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી. આ અંગે બાળકના પિતાએ કહ્યું કે, ‘આટલી નાની ઉંમરના બાળકને આટલી અમાનવીય સજા આપવી એ માત્ર શારીરિક ત્રાસ જ નહીં પરંતુ માનસિક ત્રાસ પણ છે. કેસની પ્રાથમિક તપાસ બાદ, પોલીસે આરોપી ટ્યુશન ટીચર રાજશ્રી રાઠોડ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.

ખરાબ હેન્ડરાઈટિંગને લઈને ટ્યુશન ટીચર ભડક્યાં, મીણબત્તીથી વિદ્યાર્થિનીને ડામ આપ્યા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વસ્તી ગણતરીના આંકડા ખાનગી જ રહેશે કોઈ સ્કીમ માટે ઉપયોગમાં નહીં લઈ શકે | Census data will remain priv…
INDIA

વસ્તી ગણતરીના આંકડા ખાનગી જ રહેશે કોઈ સ્કીમ માટે ઉપયોગમાં નહીં લઈ શકે | Census data will remain priv…

March 31, 2026
NHAIનો મોટો નિર્ણય: 1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી, ટોલ ટેક્સના દરમાં 5% સુધીનો વધારો | NHAI …
INDIA

NHAIનો મોટો નિર્ણય: 1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી, ટોલ ટેક્સના દરમાં 5% સુધીનો વધારો | NHAI …

March 30, 2026
‘ઈરાન-રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પ પાસેથી લેવી પડે છે મંજૂરી’, રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહા…
INDIA

‘ઈરાન-રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પ પાસેથી લેવી પડે છે મંજૂરી’, રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહા…

March 30, 2026
Next Post
સુરતમાં માતાએ પુત્ર સાથે ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ, માતાનું મોત, પુત્રની હાલત ગંભીર | su…

સુરતમાં માતાએ પુત્ર સાથે ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ, માતાનું મોત, પુત્રની હાલત ગંભીર | su...

સિક્કિમમાં રામોમ તિસ્તા પુલ નજીક ભૂસ્ખલન, અનેક ગામ સંપર્કવિહોણા, સ્થાનિકોમાં ભયનો માહોલ | massive la…

સિક્કિમમાં રામોમ તિસ્તા પુલ નજીક ભૂસ્ખલન, અનેક ગામ સંપર્કવિહોણા, સ્થાનિકોમાં ભયનો માહોલ | massive la...

ભગવાનના દર્શન કરતાં વૃદ્ધ પર ક્રેન ફરી વળતાં મોત, કચ્છના મુન્દ્રાની હૃદયદ્રાવક ઘટના | crane driver h…

ભગવાનના દર્શન કરતાં વૃદ્ધ પર ક્રેન ફરી વળતાં મોત, કચ્છના મુન્દ્રાની હૃદયદ્રાવક ઘટના | crane driver h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉપરાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડીએ નોમિનેશન ફાઈલ કર્યું, I.N.D.I.A. ના નેતાઓ રહ્યા હ…

ઉપરાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડીએ નોમિનેશન ફાઈલ કર્યું, I.N.D.I.A. ના નેતાઓ રહ્યા હ…

7 months ago
અમદાવાદના SG હાઈવે પર હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે ટુ વ્હિલર પર જતા આધેડનું મોત | Ahmedabad Hi…

અમદાવાદના SG હાઈવે પર હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે ટુ વ્હિલર પર જતા આધેડનું મોત | Ahmedabad Hi…

3 months ago
જામનગર શહેર ભાજપ કાર્યાલય દ્વારા વડા પ્રધાનના જન્મદિવસ નિમિત્તે નેત્ર, દંત, સર્વરોગ નિદાન-સારવાર કેમ…

જામનગર શહેર ભાજપ કાર્યાલય દ્વારા વડા પ્રધાનના જન્મદિવસ નિમિત્તે નેત્ર, દંત, સર્વરોગ નિદાન-સારવાર કેમ…

7 months ago
અમદાવાદથી 4 વર્ષ બાદ લૂંટારી દુલ્હન ઝડપાઈ, લગ્ન કરી 4 દિવસમાં દાગીના-રોકડ લઈ જતી ફરાર | After 4 Year…

અમદાવાદથી 4 વર્ષ બાદ લૂંટારી દુલ્હન ઝડપાઈ, લગ્ન કરી 4 દિવસમાં દાગીના-રોકડ લઈ જતી ફરાર | After 4 Year…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News