gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખાંડીદીઠ 9,000 ટેકો દેવા 10,000નાં આંધણ સહિત 20,000ની નુકસાની | Loss of 20 000 including 9 000 suppo…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in GUJARAT
0 0
0
ખાંડીદીઠ 9,000 ટેકો દેવા 10,000નાં આંધણ સહિત 20,000ની નુકસાની | Loss of 20 000 including 9 000 suppo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મુર્ખામી કરી અબજોના વેડફાટ : ઈન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઈન્ટરનેશનલ ઈકોનોમિક રિલેશન્સ કમિટીએ રિપોર્ટમાં સ્પષ્ટ સૂચન કર્યું છે કે ખેડૂતોને હેક્ટરદીઠ સહાય એ જ યોગ્ય વિકલ્પ

જૂનાગઢ, : ટેકાના ભાવે મગફળીની ખરીદી સરકાર માટે લગભગ દર વર્ષે માથાનો દુઃખાવો બની જાય છે. જો ગત વર્ષની સરખામણીએ ઓછી મગફળી ખરીદી થાય તો ખેડૂતોનો વિરોધ થાય, જો વધુ ખરીદી કરે તો સરકારનું બજેટ ખોરવાઈ જાય તેમ છે. ઈન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઈન્ટરનેશનલ ઈકોનોમિક રિલેશન્સ કમિટીએ દેશ- વિદેશમાં અભ્યાસ કરી સરકારને આપેલા રિપોર્ટમાં સ્પષ્ટ સૂચન કરેલું છે કે, ટેકાના ભાવની ખરીદી બંધ કરી ખેડૂતોને હેક્ટરદીઠ રોકડ સહાય આપવી એ જ સૌથી યોગ્ય વિકલ્પ છે. આમ છતાં પણ સરકાર તેના મળતિયાઓને સાચવવા માટે આ યોજના અમલમાં મુકતી નથી. આ યોજના અમલમાં આવવાથી ખેડૂતોને અને સરકારને બંનેને ફાયદો થાય તેમ છે.

ખેડૂતોને એમએસપી મુજબ બજાર ભાવ મળતા ન હોવાથી સરકાર પ્રત્યે રોષ ભભૂકે છે. ખેડૂતોને સહાય આપવા માટે સરકાર ટેકાના ભાવની ખરીદી કરે છે. હાલમાં મગફળીની ખરીદી મુદ્દે સરકાર ભીસમાં મુકાઈ ગઈ છે. એક ખાંડી (ર૦ મણ) મગફળીના બજાર ભાવ ૧૯ હજાર આસપાસ છે. જ્યારે એમએસપી મુજબ સરકાર ખરીદી કરશે તો ખાંડીએ ર૯ હજાર ખેડૂતોને ચૂકવશે. ર૯ હજારના ભાવે ખરીદેલી મગફળી પાછળ કમિશન, બારદાન, મજૂરી, ટ્રાન્સપોર્ટેશન, ભાડા સહિતનો એક ખાંડીએ વધારાનો 10,000 નો ખર્ચ ચડે છે એટલે સરકારને એક ખાંડી મગફળી 39,000માં પડે છે. આ મગફળી જ્યારે સરકાર બજારમાં વેચવા મુકે ત્યારે તેને 17થી 19,000 રૂપિયામાં વેપારીઓ ખરીદે છે જેથી સરકારને એક ખાંડીએ 20,000ની નુકસાની સહન કરવાનો વારો આવે છે.

ઈન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઈન્ટરનેશનલ ઈકોનોમિક રિલેશન્સ કમિટીએ સરકારના આદેશ મુજબ ખેડૂતોને તેની જણસોના વ્યાજબી ભાવ મળે તે માટે રિસર્ચ કર્યું હતું. આ કમિટીમાં અશોક ગુલાટી, તીર્થા ચેટરજી અને શીરાજ હુસૈની હતા. આ ત્રણેય નિષ્ણાતોની કમિટીએ તેમાં સ્પષ્ટ સૂચન કર્યું છે કે, ખેડૂતોને વ્યાજબી ભાવ આપવા માટે સૌથી ઉત્તમ એ છે કે જો સરકારે ખેડૂતોને સહાય કરવી જ હોય તો તેને હેક્ટરદીઠ જે બજેટ હોય તે મુજબ આપી દેવા જોઈએ પરંતુ ગુજરાતમાં જેમાં ખેડૂતોને 9,000 રૂપિયા ચુકવવા માટે ખાંડીદીઠ વધારાના 10,000 નું આંધણ કરી મગફળી વેંચે ત્યારે 20,000ની નુકસાની કરે છે. ખરા અર્થમાં 60 અબજ રૂપિયા સીધા જ હેક્ટર કે એકરદીઠ ખેડૂતોના ખાતામાં આપી દે તો ખરીદીની પ્રક્રિયાની ઝફામાંથી ખેડૂતો અને સરકારને રાહત મળે તેમ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબરકાંઠા સહિત ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન મુદત લંબ…
GUJARAT

સાબરકાંઠા સહિત ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન મુદત લંબ…

March 23, 2026
અમદાવાદ: બોપલમાં વકીલ સાહેબ બ્રિજ પાસેથી SOGની ટીમે હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો, બેની ધરપકડ અને એક ફરાર | …
GUJARAT

અમદાવાદ: બોપલમાં વકીલ સાહેબ બ્રિજ પાસેથી SOGની ટીમે હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો, બેની ધરપકડ અને એક ફરાર | …

March 23, 2026
દુબઈથી ચાલતા હાઇટેક ઓનલાઇન જુગારનો પર્દાફાશ : યુવતી સહિત પાંચની ધરપકડ | High tech online gambling op…
GUJARAT

દુબઈથી ચાલતા હાઇટેક ઓનલાઇન જુગારનો પર્દાફાશ : યુવતી સહિત પાંચની ધરપકડ | High tech online gambling op…

March 23, 2026
Next Post
રાષ્ટ્રપતિ 2 દિવસ સાસણનાં મહેમાન : 7 દિવસ વહેલી સફારી શરૂ કરાશે | President to be Sasan’s guest for …

રાષ્ટ્રપતિ 2 દિવસ સાસણનાં મહેમાન : 7 દિવસ વહેલી સફારી શરૂ કરાશે | President to be Sasan's guest for ...

રાજકોટથી 1 કરોડનું સોનું ચોરનાર 4 બંગાળી કારીગરો ઝડપાયા

રાજકોટથી 1 કરોડનું સોનું ચોરનાર 4 બંગાળી કારીગરો ઝડપાયા

ગિરનાર ક્ષેત્રમાં 4, વંથલીમાં 3, જૂનાગઢ અને મેંદરડા પંથકમાં અઢી ઇંચ વરસાદ

ગિરનાર ક્ષેત્રમાં 4, વંથલીમાં 3, જૂનાગઢ અને મેંદરડા પંથકમાં અઢી ઇંચ વરસાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદ્યાર્થીને ચાકુ બતાવવાનો આરોપ, ડીઈઓ અને પોલીસની ટીમોની પોદ્દાર સ્કૂલમાં તપાસ | deo vadodara and po…

વિદ્યાર્થીને ચાકુ બતાવવાનો આરોપ, ડીઈઓ અને પોલીસની ટીમોની પોદ્દાર સ્કૂલમાં તપાસ | deo vadodara and po…

7 months ago
સાબરકાંઠામાં અકસ્માતમાં 4નો ભોગ લેવાયો! ઈડર-ભીલોડા હાઈવે પર રિક્ષા-કારની ભીષણ ટક્કર | Sabarkantha Ac…

સાબરકાંઠામાં અકસ્માતમાં 4નો ભોગ લેવાયો! ઈડર-ભીલોડા હાઈવે પર રિક્ષા-કારની ભીષણ ટક્કર | Sabarkantha Ac…

3 months ago
પાટડીમાં બેંક નજીક આધેડની નજર ચૂકવી રૃ.85 હજારની લૂંટ | Rs 85 thousand looted after paying for the s…

પાટડીમાં બેંક નજીક આધેડની નજર ચૂકવી રૃ.85 હજારની લૂંટ | Rs 85 thousand looted after paying for the s…

2 months ago
10 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | gujarat rain forecast orange…

10 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | gujarat rain forecast orange…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News