gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ખાદ્યચીજોના ભાવમાં વધારો થતા જથ્થાબંધ ફુગાવો ચાર માસની ટોચે, ઑગસ્ટમાં 0.52 ટકા | indias wpi inflatio…

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in Business
0 0
0
ખાદ્યચીજોના ભાવમાં વધારો થતા જથ્થાબંધ ફુગાવો ચાર માસની ટોચે, ઑગસ્ટમાં 0.52 ટકા | indias wpi inflatio…
0
VIEWS
Share on FacebookShare on Twitter

WPI Inflation In August: દેશમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી મોંઘવારીમાં રાહત મળ્યા બાદ ઑગસ્ટમાં નજીવો વધારો જોવા મળ્યો છે. દેશનો જથ્થાબંધ ફુગાવો ઑગસ્ટમાં વધી 0.52 ટકા નોંધાયો છે. જે જુલાઈમાં -0.58 ટકા હતો. જથ્થાબંધ મોંઘવારીમાં વૃદ્ધિ પાછળના કારણો ખાદ્ય ચીજો, મેન્યુફેક્ચરિંગ, નોન-ફૂડ આર્ટિકલ્સ, નોન મેટલિક મિનરલ પ્રોડક્ટ્સ અને ટ્રાન્સપોર્ટ ઈક્વિપમેન્ટના ભાવમાં વધારો છે.

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, પ્રાથમિક ચીજવસ્તુઓમાં જથ્થાબંધ ફુગાવાનો દર ઑગસ્ટ, 2025માં 1.60 ટકા વધી 191.0 પર પહોંચ્યો છે. જે જુલાઈમાં 188 હતો. નોન-ફૂડ આર્ટિકલ્સમાં ફુગાવો 2.66 ટકા સામે નજીવો વધી 2.92 ટકા નોંધાયો છે. જ્યારે ખાદ્ય ચીજોમાં ફુગાવો 1.45 ટકા રહ્યો છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસમાં ફુગાવો ઑગસ્ટમાં 0.43 ટકા રહ્યો હતો. 

ઇંધણ અને વીજમાં ફુગાવો ઘટ્યો

ઇંધણ અને વીજળીમાં મોંઘવારીનો દર ઑગસ્ટમાં 0.69 ટકાથી ઘટી 143.6 થયો છે. જે જુલાઈમાં 144.6 હતો. વીજ અને ખનિજ તેલની કિંમતો અનુક્રમે -2.91 ટકા અને -0.04 ટકા પર રહી છે. જ્યારે કોલસાની કિંમત સ્થિર રહી હતી. મેન્યુફેક્ચરિંગ ખર્ચ વધતાં ઉત્પાદનના ભાવ વધ્યા છે. ખાદ્ય ચીજો, વસ્ત્રો, વિદ્યુત ઉપકરણો, અન્ય પરિવહન ઉપકરણો અને મશીનરીના ભાવોમાં પણ વધારો જોવા મળ્યો છે. બીજી તરફ બેઝિક મેટલ, કોમ્પ્યુટર, ઈલેક્ટ્રોનિક્સ, ઓપ્ટિકલ પ્રોડક્ટ્સ, વસ્ત્રો, લાકડું અને ફર્નિચરના ભાવોમાં ઘટાડો નોંધાયો છે.

રિટેલ ફુગાવો પણ વધ્યો

જથ્થાબંધ મોંઘવારી પહેલાં જાહેર થયેલા રિટેલ ફુગાવાના આંકડાઓ પર નજર કરીએ તો ઑગસ્ટમાં રિટેલ ફુગાવો પણ વધી 2.07 ટકા નોંધાયો છે. જે અગાઉ જુલાઈમાં 1.61 ટકા હતો. આ સાથે રિટેલ ફુગાવો સળંગ નવ મહિના સુધી ઘટ્યા બાદ વધ્યો છે. જે નવેમ્બર, 2024થી સતત ઘટી રહ્યો હતો. 

ખાદ્યચીજોના ભાવમાં વધારો થતા જથ્થાબંધ ફુગાવો ચાર માસની ટોચે, ઑગસ્ટમાં 0.52 ટકા 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…
Business

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

April 2, 2026
યુદ્ધ અંગે ટ્રમ્પે ફરી મૂંઝવણ ઊભી કરી, આજે ફરી શેરબજારમાં મોટો કડાકો બોલાઈ જવાની શક્યતા | Gift Nifty…
Business

યુદ્ધ અંગે ટ્રમ્પે ફરી મૂંઝવણ ઊભી કરી, આજે ફરી શેરબજારમાં મોટો કડાકો બોલાઈ જવાની શક્યતા | Gift Nifty…

April 2, 2026
વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં ₹13,600 અને સોનામાં ₹2,500 થી વધુનો તોતિંગ કડાકો | Gold and Silver Pri…
Business

વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં ₹13,600 અને સોનામાં ₹2,500 થી વધુનો તોતિંગ કડાકો | Gold and Silver Pri…

April 2, 2026
Next Post
જામનગર: તંત્રની નિષ્ફળતાથી કંટાળી લોકોએ જાતે જ લાખાબાવડ-દરેડ રોડનું સમારકામ કર્યું | People repaired…

જામનગર: તંત્રની નિષ્ફળતાથી કંટાળી લોકોએ જાતે જ લાખાબાવડ-દરેડ રોડનું સમારકામ કર્યું | People repaired...

VIDEO: દાંડિયાનું ગઢ ગોધરા: નવરાત્રિનું આ ઘરેણું કોમી એકતાની છે મિસાલ, વિદેશમાં પણ તેની ભારે માગ | N…

VIDEO: દાંડિયાનું ગઢ ગોધરા: નવરાત્રિનું આ ઘરેણું કોમી એકતાની છે મિસાલ, વિદેશમાં પણ તેની ભારે માગ | N...

પોલીસના મામાના દીકરા… નંબર પ્લેટ વિના ફરતા વાહનો સામે પોલીસના આંખ આડા કાન, યુઝર્સના આકરા પ્રહાર | …

પોલીસના મામાના દીકરા... નંબર પ્લેટ વિના ફરતા વાહનો સામે પોલીસના આંખ આડા કાન, યુઝર્સના આકરા પ્રહાર | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુદ્ધની સ્થિતિ વચ્ચે શિપિંગ કંપનીઓએ ભાડાં વધારતાં નિકાસ માટે તૈયાર 300 કન્ટેનર અટવાયાં | War Impact:…

યુદ્ધની સ્થિતિ વચ્ચે શિપિંગ કંપનીઓએ ભાડાં વધારતાં નિકાસ માટે તૈયાર 300 કન્ટેનર અટવાયાં | War Impact:…

3 weeks ago
ચાંદીની કિંમત સવા 3 લાખ રૂપિયાને પાર! સોનું પણ ઑલ ટાઈમ હાઈ, જાણો લેટેસ્ટ રેટ | gold silver latest ra…

ચાંદીની કિંમત સવા 3 લાખ રૂપિયાને પાર! સોનું પણ ઑલ ટાઈમ હાઈ, જાણો લેટેસ્ટ રેટ | gold silver latest ra…

2 months ago
ગમે તેટલા વૃક્ષો વાવો પણ ક્લાઈમેટ ચેન્જની સ્થિતિ નહીં સુધરે | No matter how many trees you plant cli…

ગમે તેટલા વૃક્ષો વાવો પણ ક્લાઈમેટ ચેન્જની સ્થિતિ નહીં સુધરે | No matter how many trees you plant cli…

8 months ago
ભારતીય સેનાની ઈએમઈ સ્કૂલ અને ગાંધીનગર,આઈઆઈટી વચ્ચે એમઓયુ | mou between eme school of indian army and…

ભારતીય સેનાની ઈએમઈ સ્કૂલ અને ગાંધીનગર,આઈઆઈટી વચ્ચે એમઓયુ | mou between eme school of indian army and…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News