gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખારચિયાની મહિલાઓએ મામલતદાર કચેરીએ ધામા નાખી આવેદન પત્ર આપ્યું | Women from Kharachia lodged a compla…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
ખારચિયાની મહિલાઓએ મામલતદાર કચેરીએ ધામા નાખી આવેદન પત્ર આપ્યું | Women from Kharachia lodged a compla…
1
VIEWS
Share on FacebookShare on Twitter

બુટલેગરો, દારૂડિયાઓના ત્રાસથી પરેશાન મહિલાઓ ગામડેથી જેતપુર પહોંચી  વહેલી સવારમાં દારૂડિયાઓ ડેલા ખખડાવીને બાળકો અને મહિલાઓને ડરાવે ,પોલીસ સાંભળતી નથી, ફરિયાદ કરવા જાય તો દારૂડિયાઓ અને પોલીસ ધમકી આપે

જેતપુર, : જેતપુર તાલુકાના ખારચિયા ગામે રાજ્ય સરકારે બુટલેગરોને જાહેરમાં દારૂનું વેચાણ કરવાનું લાયસન્સ આપી દીધું હોય એમ દારૂબંધી વચ્ચે આ ગામમાં દારૂની બદી વકરી જતાં બુટલેગરો અને દારૂડિયાઓ બેફામ બનતા કંટાળી ગયેલી મહિલાઓના ટોળાં મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા.

મહિલાઓએ જણાવ્યું હતું કે ખારચિયા ગામે દારૂનું દુષણ વકરી ગયું છે અહી કોઈ રોકટોક વગર વેચાણ થાય છે જેના કારણે નાના છોકરાઓથી લઈ મોટા પુરૂષો વ્યસનની ગર્તામાં ધકેલાઈ રહ્યા છે. દારૂડિયાઓ વહેલી સવારથી જ ડેલાઓ ખખડાવવા લાગે છે. મહિલાઓની સલામતી જોખમમાં મુકાઈ ગઈ છે. એક મહિલાએ વેદના ઠાલવીને કહ્યું હતું કે હું મારા છોકરાને સ્કૂલે મુકવા ગઈ ત્યારે દારૂડિયાઓ નશામાં ચકચૂર થઈને રસ્તામાં પડયા હતા. અમો જો દારૂ વેચનારાને કહેવા જઈએ તો એ કહે છે કે તમારાથી થાય એ કરી લ્યો ! હદ તો 

ત્યારે થાય છે કે જયારે અમે પોલીસ ફરિયાદ કરવા જઈએ ત્યારે પોલીસવાળા ઉલટાના અમને જ ધમકાવે છે. અન્ય એક મહિલાએ ગંભીર ફરિયાદ કરતા જણાવ્યું હતું કે અમો બધા જેતપુર રજુઆત કરવા આવી રહ્યા હતા એ વખતે  રસ્તામાં જ અમોને બુટલેગરોની ફોન પર ધમકીઓ મળવાની શરૂ થઈ ગઈ હતી. તમે ત્યાંથી પાછા વળી જાઓ  નકર તમારા પર હુમલો કરશું ! આ શખ્સો અમને મનફાવે એવી ગાળો ભાંડે છે અને મારવાની ધમકી આપે છે.  આ બાબતે મહિલાઓએ મામલતદારને આવેદનપત્ર આપી તાકિદે દારૂના અડ્ડા કાયમી અસરથી બંધ કરાવવા માગણી કરી છે અને જો સત્વરે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેકાના ભાવે બાજરી, જુવાર અને મકાઈની ખરીદી કરાશે : આજથી ફોર્મ ભરવાનું શરૂ | Millet sorghum and maize …
GUJARAT

April 1, 2026
નડિયાદ તાલુકાના પીપળાતા-મિત્રાલ માર્ગની હાલત બિસ્માર થતા હાલાકી | The condition of the Piplata Mitra…

આઈકોનીક રોડ ઉપર નવી સ્ટ્રીટ,ડેકોરેટીવ લાઈટ માટે યુરોપીયન સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય અપાતા ખર્ચમાં ૩૦ ટકા…

Next Post
ખોડિયાર મંદિરે ભાઈ અને ગર્ભવતી ભાભીની હત્યાનું પાપ 15 દિવસે ખુલ્યું | The crime of murdering a broth…

ખોડિયાર મંદિરે ભાઈ અને ગર્ભવતી ભાભીની હત્યાનું પાપ 15 દિવસે ખુલ્યું | The crime of murdering a broth...

પાકિસ્તાનને બેવડો માર : હાફીઝ સઈદનો સાથી મુયાઝ સૈયદ અને મુનીરના માણસોનાં વાહનને BLA એ ઉડાડી દીધું

પરિક્રમા રદ છતાં ભવનાથ ક્ષેત્રમાં પચાસેક હજાર ભાવિકો ઉમટી પડયા | around fifty thousand devotees gath…

પરિક્રમા રદ છતાં ભવનાથ ક્ષેત્રમાં પચાસેક હજાર ભાવિકો ઉમટી પડયા | around fifty thousand devotees gath...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘દુનિયાના કોઈ પણ નેતાએ ઓપરેશન સિંદૂર રોકવા માટે નથી કહ્યું’, લોકસભામાં PM મોદીનું નિવેદન | parliamen…

8 months ago
8મા પગાર પંચ પહેલા ખુશખબર, આ સરકારી કર્મીઓના પગાર-પેન્શનમાં ધરખમ વધારો | 8th pay commission rbi naba…

2 months ago
VIDEO: ‘ભારત-પાકિસ્તાન મેચને બોયકોટ કરો…’, પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીની પત્નીની અપીલ

7 months ago
ખાલિસ્તાની નકશો, ભારતને ધમકી આપનાર વિદેશી નેતા ફસાયા, સરકારની કડક કાર્યવાહી | Foreign Leader Gunther…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News