gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ખિસ્સાંમાં આધાર કાર્ડ રાખવાની માથાકૂટ ખતમ, એડ્રેસ-નંબર પણ ઘરે બેઠા બદલાશે: આવી રહી છે ‘સુપર એપ’ | UI…

G METRO NEWS by G METRO NEWS
January 26, 2026
in INDIA
0 0
0
ખિસ્સાંમાં આધાર કાર્ડ રાખવાની માથાકૂટ ખતમ, એડ્રેસ-નંબર પણ ઘરે બેઠા બદલાશે: આવી રહી છે ‘સુપર એપ’ | UI…
0
VIEWS
Share on FacebookShare on Twitter

New Aadhaar App: યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ જાહેરાત કરી છે કે 28 જાન્યુઆરી 2026ના રોજ  Aadhaar App (આધાર એપ)નું સંપૂર્ણ વર્ઝન લોન્ચ કરવામાં આવશે. જેમાં યુઝર્સને ઘણી નવી સુવિધાઓ ઘરે બેઠા મળશે. આ અપડેટ બાદ ભૌતિક (ફિઝિકલ) આધાર કાર્ડ રાખવાની જરૂરિયાત મહદઅંશે સમાપ્ત થઈ જશે. નવા વર્ઝનમાં આધાર એપને હવે ડિજિટલ કાર્ડને માત્ર જોઈ શકાય તેવા પ્લેટફોર્મથી એક સંપૂર્ણ ડિજિટલ ઓળખ ટૂલ તરીકે સ્થાપિત કરી દેવામાં આવશે. 

UIDAIની સત્તાવાર સોશિયલ મીડિયા પોસ્ટ મુજબ, એપ અપડેટ પછી ન માત્ર તમારું આધાર વેરિફિકેશન QR કોડ દ્વારા શક્ય થશે, પણ રહેઠાણ(એડ્રેસ), મોબાઈલ નંબર, નામ અને ઈમેઈલ જેવી મહત્વપૂર્ણ જાણકારી પણ એપના માધ્યમ થકી અપડેટ કરવાની સુવિધા મળશે.

શું લાભ મળશે?

આ ફેરફારથી એ લાખો નાગરિકોને ફાયદો થશે જે સરકારી તેમજ અંગત કાર્યમાં રોજિંદા આધાર કાર્ડનો ઉપયોગ કરે છે. આ અપડેટ આધાર કાર્ડને કાગળમાંથી ડિજિટલ સ્વરૂપમાં બદલવાનો પ્રત્યન છે. જેનો ઉદ્દેશ્ય ઝડપી ઓળખ વેરિફિકેશન પ્રક્રિયા, સુરક્ષા સાથે કોઈ પણ સ્થળે તાત્કાલિક ઉપયોગમાં લઈ શકાય તેવો છે. આનાથી ન માત્ર સમયની બચત થશે પ ણ ઓળખ સાથે થતી છેતરપિંડી અને ડેટા ફોટોકોપીનું જોખમ પણ નોંધપાત્ર રીતે ઘટશે.

Aadhaar Appના નવા વર્ઝનમાં શું છે ખાસ?

1: ડિજિટલ ઓળખ, આધાર કાર્ડ સાથે રાખવાની જરૂરી નહીં

હવે આધાર કાર્ડ કે તેની નકલ સાથે રાખવાની જરૂર નહીં પડે, તમારા મોબાઈલ ફોનમાં Aadhaar Appમાં બતાવતી ઓળખ જ પ્રમાણિત મનાશે. જે હોટલ, ગેસ્ટ હાઉસ કે અન્ય સ્થળો પર ઓળખને સત્યતા માટે ઉપયોગમાં લઈ શકાશે

2: QR કોડ આધારે થશે ઓળખ

નવા એપમાં QR કોડ સ્કેનિંગની સુવિધા હશે, જેથી માત્ર QR કોડને સ્કેન કરી સરળ રીતે ઓળખની ચકાસણી થઈ શકશે

આ પણ વાંચો: બદ્રીનાથ-કેદારનાથ સહિત દેશના 48 મંદિરોમાં બિન હિન્દુઓની એન્ટ્રી બેન કરવાની તૈયારી, જોઇ લો યાદી

3: આધાર એપમાં હવે નીચે મુજબની અપડેટ કરી શકાશે, જેથી સમય અને સરકારી કચેરીના ધક્કા બચશે

-રહેઠાણ અપડેટ

-મોબાઈલ નંબર અપડેટ

-નામ તેમજ ઈમેઈલ અપડેટ(સંભવિત)

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રૃ. ૧૦.૬ કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ ઃ ૬ની ધરપકડ | cyber fraud more than ten crore
INDIA

રૃ. ૧૦.૬ કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ ઃ ૬ની ધરપકડ | cyber fraud more than ten crore

March 25, 2026
વંદે ભારત ટ્રેનમાં ખરાબ ભોજન, કંપનીને ફટકારાયો 50 લાખનો દંડ, IRCTCને પણ પેનલ્ટી | Vande Bharat Expre…
INDIA

વંદે ભારત ટ્રેનમાં ખરાબ ભોજન, કંપનીને ફટકારાયો 50 લાખનો દંડ, IRCTCને પણ પેનલ્ટી | Vande Bharat Expre…

March 25, 2026
‘જમીન સંપાદનનું વળતર અને વ્યાજ નાણાકીય બોજ પર નિર્ભર નથી’ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો | Supreme C…
INDIA

‘જમીન સંપાદનનું વળતર અને વ્યાજ નાણાકીય બોજ પર નિર્ભર નથી’ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો | Supreme C…

March 25, 2026
Next Post
બદ્રીનાથ-કેદારનાથ સહિત દેશના 48 મંદિરોમાં બિન હિન્દુઓની એન્ટ્રી બેન કરવાની તૈયારી, જોઈ લો યાદી | Utt…

બદ્રીનાથ-કેદારનાથ સહિત દેશના 48 મંદિરોમાં બિન હિન્દુઓની એન્ટ્રી બેન કરવાની તૈયારી, જોઈ લો યાદી | Utt...

છત્તીસગઢમાં એન્ટિ-નક્સલ ઓપરેશન વખતે સંખ્યાબંધ IED બ્લાસ્ટ, 11 ઘાયલ જવાનને એરલિફ્ટ કરાયા | Bijapur IE…

છત્તીસગઢમાં એન્ટિ-નક્સલ ઓપરેશન વખતે સંખ્યાબંધ IED બ્લાસ્ટ, 11 ઘાયલ જવાનને એરલિફ્ટ કરાયા | Bijapur IE...

VIDEO | અમરેલી: જાફરાબાદના બાલાનીવાવ હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરથી દીપડીનું મોત, વનવિભાગે શરૂ કરી …

VIDEO | અમરેલી: જાફરાબાદના બાલાનીવાવ હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરથી દીપડીનું મોત, વનવિભાગે શરૂ કરી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરમાં 40 ઇ-બસ આવી છતાં હજુ શરૂ કરવામાં મુહૂર્તની જોવાતી રાહ | 40 e buses have arrived but they a…

ભાવનગરમાં 40 ઇ-બસ આવી છતાં હજુ શરૂ કરવામાં મુહૂર્તની જોવાતી રાહ | 40 e buses have arrived but they a…

2 months ago
અમદાવાદ: કોમનવેલ્થ 2030ના સપના વચ્ચે AMCનો રસ્તા બનાવવાનો ‘વિક્રમી’ દાવો, પણ જનતાનો સવાલ ‘રોડ છે ક્ય…

અમદાવાદ: કોમનવેલ્થ 2030ના સપના વચ્ચે AMCનો રસ્તા બનાવવાનો ‘વિક્રમી’ દાવો, પણ જનતાનો સવાલ ‘રોડ છે ક્ય…

2 months ago
રૂપિયા 1396 કરોડની બેંક છેતરપિંડી 12 વૈભવી કાર, સુપરબાઇક જપ્ત | Bank fraud worth Rs 1396 crore 12 lu…

રૂપિયા 1396 કરોડની બેંક છેતરપિંડી 12 વૈભવી કાર, સુપરબાઇક જપ્ત | Bank fraud worth Rs 1396 crore 12 lu…

7 months ago
ગુજરાતનો સૌથી જૂનો પાર્ટ ટાઈમ ડિગ્રી કોર્સ પણ હવે એસીપીસીના હવાલે | part time degree course of msu t…

ગુજરાતનો સૌથી જૂનો પાર્ટ ટાઈમ ડિગ્રી કોર્સ પણ હવે એસીપીસીના હવાલે | part time degree course of msu t…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News