gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ખૂંખાર માઓવાદી સંગઠને 40 વર્ષે હથિયાર નાંખ્યા: છેલ્લા 18 મહિનામાં 500 ઠાર, 2000 નક્સલીઓનું સરન્ડર | …

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in INDIA
0 0
0
ખૂંખાર માઓવાદી સંગઠને 40 વર્ષે હથિયાર નાંખ્યા: છેલ્લા 18 મહિનામાં 500 ઠાર, 2000 નક્સલીઓનું સરન્ડર | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Naxalites Ready For Peace Talk: દેશભરમાં સુરક્ષા દળો દ્વારા સતત અને સઘન કાર્યવાહી હાથ ધરાતાં ચાર દાયકા સુધી હથિયારોની તાકાત પર ક્રાંતિનો દાવો કરનારા નક્સલવાદી જૂથે હથિયાર ફેંક્યા છે. છેલ્લા 18 માસમાં 500થી વધુ માઓવાદીઓ માર્યા ગયા છે. જેમાં 13 કેન્દ્રીય સમિતિ સ્તરના ટોચના નેતા પણ સામેલ છે. માત્ર છત્તીસગઢમાં જ ટોચના કમાન્ડર બસવ રાજુ, ચલપતિ, સુધાકર, અને મોડેમ બાલકૃષ્ણ ઠાર થયા છે. આશરે 2,000 કેડર અને સમર્થકોએ આત્મસમર્પણ કર્યું છે. આ દબાણ વચ્ચે માઓવાદી જૂથે પ્રથમ વખત હથિયાર મૂકી શાંતિ વાર્તા કરવાની પહેલ કરી છે. 

પહેલી વખત ઓળખ જાહેર કરી

કેન્દ્ર સરકારના નક્સલવાદ ખતમ કરવાના મિશન પર સુરક્ષા દળો દ્વારા મોટાપાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માઓવાદી જૂથોના વડાઓ ઠાર થયા બાદ 15 ઓગસ્ટ, 2025ના રોજ માઓવાદી જૂથ અભયના નામથી એક પત્ર મળ્યો હતો. જેમાં માઓવાદી જૂથે સંઘર્ષ વિરામની જાહેરાત કરતાં કહ્યું હતું કે, અમે લોકશાહી પ્રક્રિયામાં સામેલ થઈ જનતાની સમસ્યાઓનો ઉકેલ ઈચ્છીએ છીએ. આ પત્રમાં  જૂથના સત્તાવાર  ફેસબુક એકાઉન્ટ, ઈમેઈલ એકાઉન્ટ અને અભયની તસવીર જાહેર કરવામાં આવી હતી.

સુરક્ષા નિષ્ણાત આ ઈમેઈલને બે દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે, એક શાંતિ પ્રક્રિયાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું અને બીજુ આ શંકાસ્પદ પણ છે. અત્યારસુધી માઓવાદીના લીડરે ક્યારે પણ પોતાની તસવીર રજૂ કરી ન હતી. પત્રમાં આપવામાં આવેલા ઈમેઈલ અને ફેસબુક એકાઉન્ટ સુરક્ષા એજન્સીઓના જૂથના નેટવર્ક અને હેન્ડલર્સ સુધી પહોંચવાનો માર્ગ બની શકે છે. જેથી ગૃહમંત્રી  વિજય શર્માએ પત્રની ચકાસણી કરવા નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચોઃ ‘અમુકને જેલમાં નાંખો તો બધા સીધા થઈ જશે’, પરાળી સળગાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટ ભડકી

10 મહિનામાં છઠ્ઠી અપીલ

માઓવાદી જૂથે છેલ્લા દસ મહિનામાં છઠ્ઠી વખત સરકાર સાથે સંવાદ કરવાની અપીલ કરી છે. જો કે, તેના અગાઉના પ્રયાસ હિંસા અને સુરક્ષા દળો પર હુમલાઓના કારણે નિષ્ફળ રહ્યા હતા. સરકાર સતત કહેતી રહી છે કે, હથિયારોની સાથે કોઈપણ પ્રકારની વાતચીત સંભવ નથી. જેથી આ વખતે માઓવાદીઓએ ઉલ્લેખ કર્યો છે કે, અમે શાંતિ વાર્તા પર સહમત કેડર ઉપરાંત જેલમાં કેદ સભ્યો અને અન્ય રાજ્યોમાં સક્રિય નેતાઓની ભલામણ પર ધ્યાન આપીશું. જેના માટે એક મહિનાનો સંઘર્ષવિરામ માગ્યો છે. જેથી સચોટ વાતચીત થઈ શકે.

ફોર્સના દબાણમાં નેટવર્ક વિખેરાયું

છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તેલંગાણા, અને ઝારખંડમાં ચાલી રહેલા સંયુક્ત ઓપરેશને માઓવાદીઓને ભયભીત કર્યા છે. જાન્યુઆરી, 2025થી અત્યારસુધીમાં છત્તીસગઢમાં 463 માઓવાદી ઠાર થયા છે. જ્યારે એસઝેડસીએમ સ્તરના 13થી વધુ નેતાઓના પણ એન્કાઉન્ટર થયા છે. કેન્દ્રિય માઓવાદી જૂથ સુજાતાએ ત્રણ દિવસ પહેલાં તેલંગાણામાં આત્મસમર્પણ કર્યું હતું. તે પહેલાં એસઝેડસીએમ કમલેશ, કકરાલા સુનિતા, અને કેવલ બસ્તરમાં સક્રિય 1500થી વધુ માઓવાદીએ હથિયાર ફેંક્યા છે.  મે, 2024માં ગઢચિરોલીમાં માઓવાદીના 28 નેતા માર્યા ગયા હતા.

ખૂંખાર માઓવાદી સંગઠને 40 વર્ષે હથિયાર નાંખ્યા: છેલ્લા 18 મહિનામાં 500 ઠાર, 2000 નક્સલીઓનું સરન્ડર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…
INDIA

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…

March 27, 2026
હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…
INDIA

હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…

March 27, 2026
VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…
INDIA

VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…

March 27, 2026
Next Post
હજુ 3 દિવસ રહેશે મેઘરાજાની રમઝટ! સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઍલર્ટ | heavy rain forecast nex…

હજુ 3 દિવસ રહેશે મેઘરાજાની રમઝટ! સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઍલર્ટ | heavy rain forecast nex...

કર્ણાટક : SBIમાં હથિયારધારી લૂંટારાઓ ત્રાટક્યા, 58 કિલો સોનું અને 8 કરોડ રોકડની લૂંટ | Karnataka : S…

કર્ણાટક : SBIમાં હથિયારધારી લૂંટારાઓ ત્રાટક્યા, 58 કિલો સોનું અને 8 કરોડ રોકડની લૂંટ | Karnataka : S...

પાણીનો મુદ્દો ઊઠાવનારા ઈન્ફ્લુએન્સરની ભાજપ ધારાસભ્યના ઈશારે 6-7 ગુંડાઓએ કરી મારપીટ | Chittorgarh: Go…

પાણીનો મુદ્દો ઊઠાવનારા ઈન્ફ્લુએન્સરની ભાજપ ધારાસભ્યના ઈશારે 6-7 ગુંડાઓએ કરી મારપીટ | Chittorgarh: Go...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડિજિટલ મીડિયાની ઓફિસના એકાઉન્ટન્ટે ડુપ્લીકેટ સહીઓ કરી 34.83 લાખ ટ્રાન્સફર કરી લીધા | Accountant of D…

ડિજિટલ મીડિયાની ઓફિસના એકાઉન્ટન્ટે ડુપ્લીકેટ સહીઓ કરી 34.83 લાખ ટ્રાન્સફર કરી લીધા | Accountant of D…

2 months ago
યુદ્ધથી ઉકેલ નહીં આવે: મિડલ ઈસ્ટ સંઘર્ષ અંગે PM મોદીની શાંતિ અને સંવાદની અપીલ | only military confli…

યુદ્ધથી ઉકેલ નહીં આવે: મિડલ ઈસ્ટ સંઘર્ષ અંગે PM મોદીની શાંતિ અને સંવાદની અપીલ | only military confli…

3 weeks ago
દૂધસાગર ડેરીમાં 15 કરોડનું બોનસ કૌભાંડઃ હાઈકોર્ટે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને 10 હજારનો દંડ ફટકાર્…

દૂધસાગર ડેરીમાં 15 કરોડનું બોનસ કૌભાંડઃ હાઈકોર્ટે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને 10 હજારનો દંડ ફટકાર્…

11 months ago
અમદાવાદ: સાણંદના મોડાસર મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ.4 લાખની ચાંદી સાથે આરોપીની ધરપકડ | Ahmedabad LC…

અમદાવાદ: સાણંદના મોડાસર મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ.4 લાખની ચાંદી સાથે આરોપીની ધરપકડ | Ahmedabad LC…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News