gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડાની 5 પાલિકામાં સમાવેશ કરવા સામે 30 ગામોમાં વિરોધ | Protest in 30 villages against inclusion of K…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
ખેડાની 5 પાલિકામાં સમાવેશ કરવા સામે 30 ગામોમાં વિરોધ | Protest in 30 villages against inclusion of K…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઠેર ઠેર ગ્રામસભા બોલાવી ઠરાવો કરવાનું શરૂ

– ઠાસરા, ડાકોર, ખેડા, કણજરી, મહુધા પાલિકામાં ગામોને ભેળવવાના નિર્ણય સામે આંદોલનના ભણકારા

નડિયાદ : ખેડા જિલ્લામાં પાંચ નગરપાલિકાઓમાં ૩૦ ગામોને ભેળવવા સામે ત્રણ દિવસથી વિરોધ ઉઠયો છે. ગામોએ ગ્રામસભા બોલાવી પાલિકાઓમાં ન ભળવા માટે ઠરાવ મંજૂર કરી અંતિમ હથિયાર આગળ ધર્યું છે. 

ખેડા જિલ્લાના ઠાસરા, ડાકોર, ખેડા, કણજરી અને મહુધા પાલિકાઓમાં કુલ ૩૦ જેટલા ગામોને સમાવવા માટે દરખાસ્ત તૈયાર કરી કલેક્ટરના અભિપ્રાય સાથે રજૂ કરવા ચીફ ઓફિસરોને આદેશ કરાયો છે. આદેશની સાથે જ પાંચ પાલિકાઓમાં જે ગામોને જોડવાની વાતો ઉઠી તે તમામ ગામોમાંથી વિરોધના વંટોળ ઉઠયા છે. નગરપાલિકાના વિસ્તરણ અને ગામોને જોડવાની વાતોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તમામ ગામોમાંથી નિર્ણયને તઘલખી અને ગેરવાજબી ગણાવાયો છે. ત્યારે દરેક ગામમાં વિરોધ દર્શાવવા ગ્રામસભાઓ બોલાવવામાં આવી રહી છે. ગામોએ પોતાની અસ્મિતા જાળવવા ગ્રામસભાનો ઠરાવ કરી નિર્ણયો પણ કરાઈ રહ્યા છે. 

આકસ્મિક રીતે શરૂ થયેલા શહેરીકરણના મામલે તમામ ગામોમાંથી જાણવા મળ્યું છે કે, દરખાસ્ત મોકલતા પહેલા મત વિસ્તારમાં આવતા અને પોતે જે ગામોને શહેરમાં ભેળવવાની માંગણી કરી, તે ગામોના અગ્રણીઓ અને પોતાના જ કાર્યકર્તાઓનો મત લેવાયો નથી. 

સેવાલિયા અને માતર નગરપાલિકા બનાવવાનું આયોજન

સેવાલિયા અને માતર હાલ ગ્રામપંચયાત છે. ત્યારે સેવાલિયામાં ૬ અને માતરમાં પાંચ ગામોનો સમાવેશ કરી નગરપાલિકા જાહેર કરવા માટે પણ કવાયત શરૂ થઈ છે. ત્યારે અહીં પણ પાલિકા બનાવવા સામે વિરોધ ઉઠયો છે. પાયાની સુવિધાનો જ્યાં અભાવ છે ગ્રામજનો સુધી સુવિધાઓ પહોંચી નથી ત્યારે આ મુદ્દે કેવા નિર્ણય આવે છે તેના પર સૌની નજર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં ટપોરીઓને ‘સુધરી જાવ..’નું અલ્ટીમેટમ, બધા પાસે ગાર્ડન સાફ કરાવ્યું | Ultimatum to Taporis i…
GUJARAT

જામનગરમાં ટપોરીઓને ‘સુધરી જાવ..’નું અલ્ટીમેટમ, બધા પાસે ગાર્ડન સાફ કરાવ્યું | Ultimatum to Taporis i…

March 27, 2026
કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…
GUJARAT

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…

March 26, 2026
રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…
GUJARAT

રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…

March 26, 2026
Next Post
રાજુલા શહેરની સફાઇ કામગીરી 7 દિવસથી બંધ : વ્યાપક ગંદકી | Rajula city cleaning operations stopped for…

રાજુલા શહેરની સફાઇ કામગીરી 7 દિવસથી બંધ : વ્યાપક ગંદકી | Rajula city cleaning operations stopped for...

નવાગામ નજીક કાર પલટી ખાઈ જતા યુવાનનું મોત, 3 ને ઇજા | Youth dies 3 injured after car overturns near …

નવાગામ નજીક કાર પલટી ખાઈ જતા યુવાનનું મોત, 3 ને ઇજા | Youth dies 3 injured after car overturns near ...

ચેક રિટર્ન કેસમાં પલાણાના આરોપીને 2 વર્ષની કેદ | Palana accused gets 2 years in prison in check retu…

ચેક રિટર્ન કેસમાં પલાણાના આરોપીને 2 વર્ષની કેદ | Palana accused gets 2 years in prison in check retu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક બિટકોઈનનો ભાવ એક કિલો સોના જેટલો, દિગ્ગજ લેખકની ‘ભવિષ્યવાણી’ સાચી પડી | Robert Kiyosaki’s predict…

એક બિટકોઈનનો ભાવ એક કિલો સોના જેટલો, દિગ્ગજ લેખકની ‘ભવિષ્યવાણી’ સાચી પડી | Robert Kiyosaki’s predict…

10 months ago
ભારતના 'સુદર્શન ચક્ર' અભિયાનને અદ્ભૂત સફળતા

ભારતના 'સુદર્શન ચક્ર' અભિયાનને અદ્ભૂત સફળતા

7 months ago
જામનગરના બેડી વિસ્તારમાં યુવાને પ્રેમલગ્ન કરી લેતાં બન્ને પરિવાર વચ્ચે ધીંગાણું : હુમલામાં 5 વ્યક્તિ…

જામનગરના બેડી વિસ્તારમાં યુવાને પ્રેમલગ્ન કરી લેતાં બન્ને પરિવાર વચ્ચે ધીંગાણું : હુમલામાં 5 વ્યક્તિ…

2 months ago
પેટ્રોલ પંપો માટે ક્રેડિટ સવલત સ્થગિત કરાઇ | Credit facility for petrol pumps suspended

પેટ્રોલ પંપો માટે ક્રેડિટ સવલત સ્થગિત કરાઇ | Credit facility for petrol pumps suspended

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News