gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડા જિલ્લામાં 3 સ્થળેથી જુગાર રમતા 16 ઝડપાયા, 3 શખ્સો નાસી છૂટયા | 16 arrested for gambling at 3 pl…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
ખેડા જિલ્લામાં 3 સ્થળેથી જુગાર રમતા 16 ઝડપાયા, 3 શખ્સો નાસી છૂટયા | 16 arrested for gambling at 3 pl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એસએમસીની રેડ બાદ પોલીસ તંત્ર દોડતું થયું

– જુગારનું સાહિત્ય, રોકડ રકમ રૂ. 54 હજારથી વધુની મત્તા જપ્ત, જો-તે પોલીસ સ્ટેશનમાં ગુનો 

નડિયાદ : ખેડા જિલ્લાના ભલાડામાં એસએમસીએ માતરના ભાજપના ધારાસભ્યના ભત્રીજાના જુગારધામ પર દરોડો પાડયા બાદ શંકાના દાયરામાં આવેલું પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. જેમાં પોલીસે વાસણા બુઝર્ગ, નડિયાદ મરીડા ભાગોલ અને મહુધામાં જુગાર રમતા ૧૬ શખ્સોને જુગાર રમવાનું સાહિત્ય અને રોકડ રૂ.૫૪,૮૩૦ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે જે-તે પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ખેડા ટાઉન પોલીસ રવિવારે સાંજે પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, વાસણા બુજર્ગ સીમમાં ખુલ્લા ખેતરમાં કેટલાક લોકો પોતાના ફાયદા માટે હાર જીતનો પત્તાપાનાનો જુગાર રમી રહ્યાં છે. જેથી પોલીસે રેડ પાડતા જુગાર રમતા લોકોએ નાસભાગ કરી મૂકી હતી. આ દરમિયાન પોલીસે કોર્ડન કરી જુગાર રમતા ઝેણાભાઈ બબાભાઈ પરમાર, સુરેશભાઇ નારાયણભાઇ ઠક્કર, મુકેશભાઈ ડાહ્યાભાઈ પરમાર, હિતેશભાઇ શનાભાઇ પટેલને રોકડ તેમજ જુગાર રમવાના સાધનો સાથે પોલીસે ઝડપી પાડયા હતા. જ્યારે દશરથભાઈ મનુભાઈ પરમાર, રામાભાઇ રમણભાઇ અને અંબુભાઈ બબાભાઇ નાસી ગયા હતા. પોલીસે સ્થળ ઉપરથી દાવ પર તેમજ અંગજડતીમાંથી રોકડા રૂ.૧૪૦૦ તેમજ જુગાર રમવાનું સાહિત્ય જપ્ત કર્યું હતું. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી

જ્યારે બીજા બનાવમાં નડિયાદ ટાઉન પોલીસે મળેલી બાતમી આધારે નડિયાદ મરીડા ભાગોળ, શાળા નંબર ૪૨ પાસે ખુલ્લામાં રમાતા જુગાર પર દરોડો પાડતા પત્તા પાનાનો જુગાર રમતા આસીફ મહેબુબભાઇ ગેલાના, શહેબાઝ રફીકભાઇ શેખ, ફારૂક ઉસ્માન વ્હોરા, સાજીદ અનવરભાઇ ખલીફા તેમજ સાહીલભાઈ સલીમભાઇ ખાનજીને પોલીસે જુગાર રમવાના સાધનો તેમજ રોકડ રૂ.૩,૦૪૦ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે મહુધા પોલીસે રિવાવારની રાત્રે મળેલી બાતમી આધારે મહુધા જુમ્મા મસ્જિદ પાછળ રમાતા જુગાર પર દરોડો પાડતા જુગાર રમતા તોફીકબેગ લતીફબેગ મિર્ઝા, લીયાકતમીયા બાબૂમીયા મલેક, મકસુદબેગ મહંમદબેગ મિર્ઝા, હસનેનરઝા મહંમદરીયાઝ મલેક, મોસીનખાન હબીબખાન ૫ઠાણ, ઝાકીરમીયા કાલુમીયા મલેક અને સિકંદરખાન મહંમદખાન પઠાણને પત્તા પાના જુગાર રમવાનું સાહિત્ય તેમજ રોકડ રૂ.૨૩,૩૯૦ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે મહુધા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ, જામનગરની સાથે નવા પોરબંદર મ્યુ. કોર્પો.માં 1.27 લાખ મતદારો કપાયા | 1 27 lakh voters cut in n…
GUJARAT

રાજકોટ, જામનગરની સાથે નવા પોરબંદર મ્યુ. કોર્પો.માં 1.27 લાખ મતદારો કપાયા | 1 27 lakh voters cut in n…

April 7, 2026
મોતનો ખતરોઃ ખનીજ ખનન કરવા રખાયેલા 475 જિલેટિન સ્ટિક જપ્ત | Death threat: 475 gelatin sticks kept for…
GUJARAT

મોતનો ખતરોઃ ખનીજ ખનન કરવા રખાયેલા 475 જિલેટિન સ્ટિક જપ્ત | Death threat: 475 gelatin sticks kept for…

April 7, 2026
શેરમાં રોકાણ અને IPOના બહાને રૂ. 25 લાખની ઓનલાઈન ઠગાઈ | Online fraud of Rs 25 lakh on the pretext of…
GUJARAT

શેરમાં રોકાણ અને IPOના બહાને રૂ. 25 લાખની ઓનલાઈન ઠગાઈ | Online fraud of Rs 25 lakh on the pretext of…

April 7, 2026
Next Post
રૂ. 54 હજારના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો, 2 ફરાર | One arrested with foreign liquor worth Rs 54 thou…

રૂ. 54 હજારના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો, 2 ફરાર | One arrested with foreign liquor worth Rs 54 thou...

૧૦૦થી વધુ સિનિયરની ટિકીટ કપાઈ છતાં ૪૮ પૈકી ૩૮ વોર્ડમાં પેનલ સાથે ભાજપે ૧૬૦ બેઠક પણ જીતી લીધી | Despi…

૧૦૦થી વધુ સિનિયરની ટિકીટ કપાઈ છતાં ૪૮ પૈકી ૩૮ વોર્ડમાં પેનલ સાથે ભાજપે ૧૬૦ બેઠક પણ જીતી લીધી | Despi...

નડિયાદ મહાનગરપાલિકમાં ભાજપના નવા નિયમોથી ધુરંધરોની ટિકિટ કપાવવાની ભીતિ | Fear of BJP new rules in Na…

નડિયાદ મહાનગરપાલિકમાં ભાજપના નવા નિયમોથી ધુરંધરોની ટિકિટ કપાવવાની ભીતિ | Fear of BJP new rules in Na...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તારાપુર ચોકડી ઉપર ઉભેલા બાઈકને ટ્રકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત | One person died when a truck hi…

તારાપુર ચોકડી ઉપર ઉભેલા બાઈકને ટ્રકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત | One person died when a truck hi…

12 months ago
પાલિકાએ બનાવેલી SOP અંતર્ગત 116 માર્કેટને નોટિસ આપી, પણ બાંહેધરી આપી માત્ર 4 માર્કેટે | Notices give…

પાલિકાએ બનાવેલી SOP અંતર્ગત 116 માર્કેટને નોટિસ આપી, પણ બાંહેધરી આપી માત્ર 4 માર્કેટે | Notices give…

4 months ago
436 ઉદ્યોગ સાહસિકોનો 950 અબજ ડોલરનો કારોબાર, સ્વિટ્ઝર્લેન્ડની GDP કરતા પણ વધુ | 436 entrepreneurs wi…

436 ઉદ્યોગ સાહસિકોનો 950 અબજ ડોલરનો કારોબાર, સ્વિટ્ઝર્લેન્ડની GDP કરતા પણ વધુ | 436 entrepreneurs wi…

2 months ago
ત્રણ દેશો ટૂંક સમયમાં ટ્રમ્પનું વધારશે ટેન્શન ! PM મોદીની જિનપિંગ-પુતિન સાથે ખાસ મીટીંગનો પ્લાન તૈયાર

ત્રણ દેશો ટૂંક સમયમાં ટ્રમ્પનું વધારશે ટેન્શન ! PM મોદીની જિનપિંગ-પુતિન સાથે ખાસ મીટીંગનો પ્લાન તૈયાર

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News