gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડા જિલ્લા પંચાયતના કર્મચારીના 3 મહિનાથી પગારથી વંચિત

G METRO NEWS by G METRO NEWS
March 22, 2026
in GUJARAT
0 0
0
ખેડા જિલ્લા પંચાયતના કર્મચારીના 3 મહિનાથી પગારથી વંચિત
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સરકારી અને આઉટ સોર્સિગના કર્મીઓની કફોડી સ્થિતિ 

– જિલ્લા વિકાસ અધીકારી સહિત ઉચ્ચ અધિકારીઓને વારંવાર રજૂઆતો, ઉકેલ નહીં તો આંદોલનની ચીમકી 

નડિયાદ : નડિયાદમાં ખેડા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગમાં વહીવટી શિથિલતાના કારણે કર્મચારીઓને ૩ મહિનાથી વેતન મળ્યું નથી. આ મામલે વારંવાર રજૂઆતો છતાં પણ તંત્ર દ્વારા હકારત્મક ઉકેલ નહીં આવતા કર્મચારીઓના આર્થિક વ્યવહારો ખોરવાયા છે અને પરિવારમાં અસંતોષ ફેલાયો છે. 

ખેડા જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવતા કાયમી અને આઉટ સોર્સિગ એજન્સી હેઠળના કર્મચારીઓ માટે ૩ મહિનાથી વહીવટી તંત્રની બેદરકારી અને સંકલનના અભાવે સમયસર કર્મચારીઓનો પગાર ચુકવવામાં આવતો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપ- કોંગ્રેસના બે MLAનો સ્ટંટઃ સીટબેલ્ટ વગર ST બસ દોડાવી | Stunt of two BJP Congress MLAs: Driving…
GUJARAT

ભાજપ- કોંગ્રેસના બે MLAનો સ્ટંટઃ સીટબેલ્ટ વગર ST બસ દોડાવી | Stunt of two BJP Congress MLAs: Driving…

March 22, 2026
પહેલેથી મોંઘા સિંગતેલમાં રૂા. 30, કપાસિયામાં રૂા.80નો તોતિંગ વધારો

ધારીના ત્રંબકપુરમાં મહિલાના ચેઈનની ચીલઝડપ કરનારા બે બિહારી ઝડપાયા | Two Biharis caught snatching a w…

Next Post
ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ભભુકી, શ્રમિકનું મોત | A massive explosion and fire …

ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ભભુકી, શ્રમિકનું મોત | A massive explosion and fire ...

મિલન સિનેમા પાસે ડ્રેનેજ લાઇની ખોદી પુરાણ નહીં કરતા બાઇક ચાલકો પટકાયા | Bikers caught digging and no…

મિલન સિનેમા પાસે ડ્રેનેજ લાઇની ખોદી પુરાણ નહીં કરતા બાઇક ચાલકો પટકાયા | Bikers caught digging and no...

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું 4 માળનું અદ્યતન બિલ્ડિંગ બનાવાશે | A 4 storey modern building will be c…

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું 4 માળનું અદ્યતન બિલ્ડિંગ બનાવાશે | A 4 storey modern building will be c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણી પંચ બચી જશે તેવા ભ્રમમાં ન રહે, મારી પાસે પાક્કા પૂરાવા છે: રાહુલ ગાંધીનો પડકાર | have 100 pc…

8 months ago
મતદાર યાદીમાં સુધારો કરવાનો ચૂંટણી પંચને અબાધિત અધિકાર : સુપ્રીમ

7 months ago
દિવાળીએ ફટાકડાના ધુમાડામાં ગૂંગળાયું અમદાવાદ, થલતેજમાં તો AQI 1000થી વધુ નોંધાયું! | Diwali Aftermat…

5 months ago
વિકાસની વાતો વચ્ચે દેશમાં પાંચ વર્ષમાં બે લાખ કંપનીની ‘તાળાબંધી’

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News