gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડૂતો માટે ટૂંક સમયમાં વિશેષ આર્થિક પેકેજ જાહેર થાય તેવી શક્યતા, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ | Gujar…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
ખેડૂતો માટે ટૂંક સમયમાં વિશેષ આર્થિક પેકેજ જાહેર થાય તેવી શક્યતા, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ | Gujar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat relief package : ગુજરાતમાં દિવાળી બાદ સતત કમોસમી વરસાદના કારણે લાખો હેક્ટર ખેતીની જમીનમાં પાકને ભારે નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. એવામાં આજે ગુજરાત સરકાર આર્થિક સહાય પેકેજ જાહેર કરે તેવી શક્યતા છે. આજે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ બેઠક યોજાઈ હતી. બેઠકમાં કૃષિ મંત્રી, કૃષિ સચિવ તથા નાણાં વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. એવામાં ટૂંક સમયમાં વિશેષ સહાય પેકેજ જાહેર કરે તેવી શક્યતા છે. 

નોંધનીય છે કે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થતાં આર્થિક પેકેજ અંગે સતત માંગ ચાલી રહી હતી. સૌરાષ્ટ્રમાં મગફળીના પાકમાં ભારે નુકસાન થતાં ખેડૂતોને રોવાના દિવસો આવ્યા છે. અગાઉ કૃષિ મંત્રી તથા બાદમાં ગુજરાતના મુખ્યમંત્રીએ પણ આશ્વાસન આપ્યું હતું કે ખેડૂતો માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવશે. જેના માટે ડિજિટલ સર્વેની શરૂઆત પણ કરવામાં આવી હતી. જોકે સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ ડિજિટલ સર્વેનો પણ વિરોધ કર્યો હતો. 

આટલું જ નહીં ખેડૂતો એ હવે માંગ કરી છે કે માત્ર આર્થિક પેકેજ જ નહીં સરકારે ખેડૂતોની બેન્ક ધિરાણ પણ માફ કરવી જોઈએ. જોકે આ માંગ મામલે સરકારે હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

6 સેકન્ડમાં કારનો કાચ તોડી 2 લાખની ચોરી, અમદાવાદના સાઉથ બોપલના CCTV વાઇરલ | South Bopal Car Theft: R…
GUJARAT

February 9, 2026
સુરત પાલિકાને 111 હેક્ટર અંતિમ ખંડ માટેની જગ્યા મળશે : વિવિધ રોડ માટે પણ જગ્યા મળશે | Surat Municipa…

અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલા પેસેન્જર પાસેથી 96 લાખનું સોનું ઝડપાયું, લગડી અન્ડરવિયરમાં છુપાવી | …

Next Post

લગ્ન પહેલા પાર્ટનર વિશે જાણો 7 મહત્ત્વની વાત, નહીં તો આખી જિંદગી સંબંધ નિભાવવો ભારે પડી શકે છે! | things you should know before marrying someone relationship tips

નોએલ v/s મેહિલ મિસ્ત્રી, ટાટા ગ્રુપમાં ડખા | Noel v/s Mehil Mistry a dispute in the Tata Group

બિલાસપુરમાં માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે ભયાવહ અકસ્માત, છથી વધુના મોતની આશંકા | bilaspur train a…

બિલાસપુરમાં માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે ભયાવહ અકસ્માત, છથી વધુના મોતની આશંકા | bilaspur train a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

સ્થાનિક તંત્ર કામ નથી કરતું એટલે રખડતા કૂતરાનો વિવાદ વકર્યો : સુપ્રીમ

6 months ago
ગુજરાત ATSએ પકડ્યું પાકિસ્તાનનું બાયોટેરર નેટવર્ક, કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ | Gujarat…

3 months ago
રેપ અંગે જજનું અવલોકન અમાનવીય: સુપ્રીમ | Judge’s observation on rape inhuman: Supreme Court

11 months ago
પંચમહાલ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની સઘન કામગીરી હાથ ધરાઈ

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News