gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગંભીરા બ્રિજને ૨ એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાશે | gambhira bridge will open on 2 April

G METRO NEWS by G METRO NEWS
March 29, 2026
in GUJARAT
0 0
0
ગંભીરા બ્રિજને ૨ એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાશે | gambhira bridge will open on 2 April
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.29 વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મહુવડ પાસે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તા.૯ જુલાઈ, ૨૦૨૫ ના રોજ તૂટી પડવાથી ૨૨ લોકોના મોત થયા બાદ બંધ થયેલા મહત્વપૂર્ણ વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા આ તૂટેલા બ્રિજ પરનું સમારકામ અને ટ્રાયલ પૂર્ણ થયા પછી તા.૨ એપ્રિલથી ટુ-વ્હિલરો અને રાહદારીઓ માટે ફરીથી ખોલવામાં આવશે.

ગંભીરા પુલનું કામ ૩૧ માર્ચ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે, ૧ એપ્રિલના રોજ ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરો ૨ એપ્રિલથી પુલનો ઉપયોગ શરૃ કરે તેવી શક્યતા છે.

મહી નદી પરના તૂટી ગયેલા પુલને હાલમાં સંપૂર્ણ તોડી પાડવાના  બદલે પ્રાથમિક તબક્કે સ્ટીલ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને કામચલાઉ રીતે પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખાસ ઇન્ક્રીમેન્ટલ રોલિંગ તકનીકનો ઉપયોગ કરીને બ્રિજ પરના તૂટી ગયેલા સ્પાન પર લગભગ ૧૦૦ ટન વજનનો ૪૭ મીટર લાંબો સ્ટીલ ગર્ડર સ્થાપિત કરવામાં આવ્યો હતો. બ્રિજ પર તૈયાર થયેલા માળખા પર ગર્ડર બેસાડવા તેને ૨૫૦ મીમીની ગતિએ આગળ ધકેલવામાં આવ્યું હતું, સમગ્ર રોલઆઉટ તેના ૭૫ દિવસમાં પૂર્ણ થયું હતું.

આરએન્ડબી વિભાગે વાહનોની અવરજવર માટે સપાટી પર ચાર ઇંચ કોંક્રિટ નાખવાનું પૂર્ણ કર્યું છે. અધિકારીઓનો અંદાજ છે કે પુલ શરૃ થયા બાદ રોજ ૫થી ૭ હજાર વાહનચાલકોને રાહત મળશે. ઉલ્લેખનીય છે કે સમારકામ શરૃ થાય તે પહેલાં, બ્રિજ પર ૧૨ ટનનું  ટેન્કર ૨૮ દિવસ સુધી લટકતું રહ્યા બાદ દૂર કરાયુંં હતું.

પુલની નાજુક સ્થિતિને કારણે ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. તેના બદલે, એન્જિનિયરોએ રોલઆઉટને લગભગ ૮૦ મીટર સુધી લંબાવવા માટે ૩૦ મીટરનો લોંચિંગ નોઝ તૈનાત કર્યો હતો, જેમાં હાઇડ્રોલિક સિસ્ટમ દ્વારા અંતિમ પ્લેસમેન્ટ પ્રાપ્ત થયું હતું. ગંભીરા બ્રિજ તૂટી પડયા બાદ વડોદરા અને આણંદ વચ્ચેના મુસાફરોને ૫૦ કિમી સુધી લાંબા માર્ગે જવાની ફરજ પડી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧૧૦ યુવકોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને ૫૮.૯૮ લાખ પડાવી લીધા | fraud for railway job
GUJARAT

૧૧૦ યુવકોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને ૫૮.૯૮ લાખ પડાવી લીધા | fraud for railway job

March 29, 2026
આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…

૨૨ લાખના રોકાણ સામે અઢી કરોડનો નફો દર્શાવીને યુવક સાથે છેતરપિંડી | ahmedabad crime branch file 22 la…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને મોટા સમાચાર: PM મોદી અને નડ્ડા નક્કી કરશે ઉમેદવાર, NDAની બેઠકમાં નિર્ણય…

8 months ago
બોટાદઃ પુત્રીને રમાડવા ગયેલા પિતાને પત્ની અને સાસરિયાએ રહેંસી નાંખ્યો

12 months ago
વડોદરામાં સલમાન ખાન જેવો હિટ એન્ડ રનનો કેસ | Salman Khan like hit and run case in Vadodara

5 months ago
લેવલ ક્રોસીંગ-૨૪૩ પાસે બનાવાયેલા અંડરપાસથી કાળીગામ ગરનાળા સુધી રાઈઝીંગ મેઈન લાઈન નંખાશે | Built near…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News