gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં દોષિતો વિરુદ્ધ કડક પગલા લેવાશે, સી.આર. પાટીલ | Strict action will be taken …

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in GUJARAT
0 0
0
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં દોષિતો વિરુદ્ધ કડક પગલા લેવાશે, સી.આર. પાટીલ | Strict action will be taken …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુજપુર-ગંભીરા બ્રિજ અકસ્માતમાં અત્યાર સુધીમાં 20 નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે. ત્યારે આજે શહેરમાં યોજાયેલ રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિત જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે દુર્ઘટના અંગે પ્રતિક્રિયા આપી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું.

આજે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલ વડોદરાની મુલાકાતે આવ્યા હતા. રેલ્વે દ્વારા આયોજિત રોજગાર મેળામાં નિમણૂક પત્ર એનાયત કરવાના કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા હતા. આ તકે તેમણે મીડિયા સાથેની વાતમાં બ્રિજ દુર્ઘટનાના દોષિતો વિરુદ્ધ કડક પગલાં લેવાની બાંહેધરી આપી હતી. સી.આર.પાટીલનું કહેવું હતું કે, દુર્ઘટના મામલે સરકારે જરૂરી પગલા ભરવાનું શરૂ કર્યું છે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે  કેટલાક અધિકારીને સસ્પેન્ડ કર્યા છે, હું પણ તેમને વિનંતી કરીશ કે, દોષિત છટકી ન જાય તે માટે તમામ પગલાં ભરવા આગ્રહ કરીશ. અત્રે નોંધનીય છે કે,  મુજપુર- ગંભીરા બ્રિજ અકસ્માતમાં મૃત્યુઆંક અત્યાર સુધીમાં 20 પર પહોંચી ગયો છે. એક વ્યક્તિ હજુ પણ લાપતા  હોવાની આશંકાએ રેસક્યુ ઓપરેશન જારી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાવળામાં કિન્નર સમાજે 11 જરૂરિયાતમંદ દીકરીઓને પરણાવી, કરિયાવર સાથે સાસરે વળાવી | 11 needy daughters …
GUJARAT

February 12, 2026
સુરત: મહાશિવરાત્રિએ શિવલિંગ પર ‘ઘીના કમળ’ ચઢાવવાનો અનોખો મહિમા, ભારે માગને કારણે કલાકારો વ્યસ્ત | Ma…

ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓને શ્વાનોનો તાત્કાલિક સર્વે કરવા આદેશ, પરિપત્ર રદ કરવા કોંગ્રેસની માગ …

Next Post
ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં ઍલર્ટ | Heavy rains forecast in the Gu…

ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં ઍલર્ટ | Heavy rains forecast in the Gu...

IIM કોલકાતા દુષ્કર્મ કેસમાં નવો વળાંક, પીડિતાના પિતાના નિવેદનથી પોલીસ પણ ચોંકી ગઈ, હવે કોર્ટના આદેશ …

IIM કોલકાતા દુષ્કર્મ કેસમાં નવો વળાંક, પીડિતાના પિતાના નિવેદનથી પોલીસ પણ ચોંકી ગઈ, હવે કોર્ટના આદેશ ...

અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાના ફરી ઉડ્યા ધજાગરાઃ પટવા શેરીમાં કરાયેલા ગોળીબારમાં બે લોકો ઈજાગ્રસ્ત | Ah…

અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાના ફરી ઉડ્યા ધજાગરાઃ પટવા શેરીમાં કરાયેલા ગોળીબારમાં બે લોકો ઈજાગ્રસ્ત | Ah...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં નવરાત્રી પર્વે ગરબા માટે જગ્યા ફાળવવા 30 આયોજકોની માંગણી | 30 organizers demand to allocat…

6 months ago
નીતિશ કુમાર માટે ભારત રત્નની માગ કરનારા દિગ્ગજ નેતાને જેડીયુમાંથી તગેડી મૂકાયા | Veteran leader who …

1 month ago
ડિશમાન ફાર્માના માલિક જન્મેજય જેના ગેરકાયદે ખાતેદાર બન્યા તે ખેડૂતની જમીન શ્રીસરકાર થશે | revenue de…

10 months ago
45 મિનિટ વોકિંગ કે 20 મિનિટની સ્લો જોગિંગ : તમારા સ્વાસ્થ્ય માટે શું સારું? | Walking vs Jogging: Wh…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News