gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગંભીરા બ્રિજ પર 10 દિવસથી લટકતું ટેન્કર, ટ્રક ઉતારવા માલિક સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાક્યા | Gamb…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in GUJARAT
0 0
0
ગંભીરા બ્રિજ પર 10 દિવસથી લટકતું ટેન્કર, ટ્રક ઉતારવા માલિક સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાક્યા | Gamb…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News: વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 21 લોકોએ જીવ ગુમાવ્યો હતો. 9 જુલાઈના રોજ સર્જાયેલા આ દુર્ઘટના બાદ લટકી રહેલા ટ્રક ઉપર આજે પણ સૌ કોઇની નજર છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના પર છેલ્લા 10 દિવસથી લટકતા ટ્રકનો માલિક ટ્રકને ઉતારવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે. 

10 દિવસથી ટ્રક બ્રિજ પરથી ઉતારવા માલિકના ધક્કા 

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ આજે પણ ટ્રક બ્રિજ પર જોખમી હાલતમાં લટકી રહ્યો છે. આ અંગે શિવમ રોડલાઇન્સના માલિક રામાશંકર ઇન્દ્રબહાદુર પાલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમે છેલ્લા 10 દિવસથી ટ્રક બ્રિજ પરથી હટાવવા માટે આણંદ-વડોદરાની સરકારી કચેરીઓના ધક્કા ખાઇ રહ્યાં છીએ, પરંતુ કોઈ જવાબ મળતો નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  તંત્રને ટ્રક ઉતારવા અનેક રજૂઆત કરી છે, પરંતુ તેમના તરફથી કોઈ પ્રકારે હકારાત્મક જવાબ મળતો નથી. ક્યારેક તંત્ર એમ કહે કે હેલિકોપ્ટરથી ટ્રક ઉતારીશું ને ક્યારેક નવો બ્રિજ બને ત્યારે ઉતારી આપીશું. 

આ પણ વાંચો: ગંભીરા બ્રિજ તૂટવા મુદ્દે હાઇકોર્ટ લાલઘૂમ: સરકારની કામગીરી સામે નારાજગી દર્શાવી, ઍડ્વોકેટ જનરલે માફી માગી

ટ્રક માલિકે કહ્યું કે, ‘મારે ટ્રક પર 30 લાખની લોન ચાલે છે. જેના દર મહિને લાખનો હપ્તા આવે છે. જો ટ્રક ચલાવીશ નહીં તો હપ્તા કઈ રીતે ભરીશ?’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ખેતરોમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, ગ્રામ્ય LCBએ બે શખસ ઝડપ્યા | …
GUJARAT

March 27, 2026
રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, મકાનમાં જ્વલનશીલ પદાર્થો હોવાન…

RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…

Next Post
‘જો તમારી ભાષા ગઈ તો ધીરે-ધીરે તેઓ મુંબઈને ગુજરાતમાં ભેળવી દેશે’, ભાષા વિવાદ વચ્ચે રાજ ઠાકરેનું નિવે…

'જો તમારી ભાષા ગઈ તો ધીરે-ધીરે તેઓ મુંબઈને ગુજરાતમાં ભેળવી દેશે', ભાષા વિવાદ વચ્ચે રાજ ઠાકરેનું નિવે...

કલાકના 11000 કી.મી.ની ઝડપે ઉડનારૂ ‘બ્રહ્મોસ’ મિસાઇલ ભારત-રશિયા બનાવી રહ્યાં છે | India and Russia ar…

કલાકના 11000 કી.મી.ની ઝડપે ઉડનારૂ 'બ્રહ્મોસ' મિસાઇલ ભારત-રશિયા બનાવી રહ્યાં છે | India and Russia ar...

‘મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કર્યું તો તેના ટુકડા કરી નાંખીશું’, ભાષા વિવાદ વચ્ચે ઠાકરેની ચેતવણી | uddh…

'મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કર્યું તો તેના ટુકડા કરી નાંખીશું', ભાષા વિવાદ વચ્ચે ઠાકરેની ચેતવણી | uddh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાડીમાં બેઠેલા મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની ચોરી શખ્સો ફરાર | Men who stole a gold chain from a wo…

2 weeks ago
એક્ટિવાના વાહને ટક્કર મારતા મહિલા નગરસેવકના પતિનું મોત | Woman corporator’s husband dies after being…

2 months ago
બિહારમાં મતદાર યાદી સુધારાનો પહેલો તબક્કો પૂરો, 61 લાખના નામ પર જોખમ | First phase of voter list rev…

8 months ago
‘હેલ્લો… હું અજિત પવાર’, પ્લેન ક્રેશ પહેલા DyCMની કોની સાથે થઈ વાતચીત? સામે આવી ઓડિયો ક્લિપ | Ajit…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News