gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગંભીર બ્રિજ પર લટકેલા ટેન્કરને બલૂન ટેકનોલોજીથી ઉતારાશે | Tanker hanging on Gambhir Bridge to be low…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
ગંભીર બ્રિજ પર લટકેલા ટેન્કરને બલૂન ટેકનોલોજીથી ઉતારાશે | Tanker hanging on Gambhir Bridge to be low…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગેસના નિષ્ણાંતોની મદદ લેવામાં આવશે 

બે બલૂનમાં પ્રોપેન ગેસ ભરીને ટેન્કરને નદીના પટમાં લાવવામાં આવશે

આણંદ: મધ્ય અને દક્ષિણ ગુજરાતને જોડતા ગંભીરા બ્રિજ હોનારતમાં ૨૨ દિવસથી લટકેલા કેમિકલ ભરેલા ટેન્કરને ઉતારવા માટે હવે બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. આ મામલે એમએસ યુનિવર્સિટીના મિકેનિકલ ડિપાર્ટમેન્ટના ડોક્ટર નિકુલ પટેલને કામગીરી સોંપાઇ છે. 

ડો. નિકુલ પટેલના જણાવ્ય અનુસાર, ટેન્કરમાં નુકસાનકારણ કેમિકલ ભરેલું છે. હવે માત્ર બલૂન ટેકનોલોજી શ્રેષ્ઠ ઉપાય છે. જેમાં મોટો બલૂન હોય છે. જેને નદીના પટમાં લઇ જઇને ઇન્ટસ્ટોલમેન્ટ કરાશે.

બાદમાં પ્રોપેન ગેસ ભરવાશે. બલૂન ઉપર જઇ શકે છે અને નીચે આવી શકે છે અને સ્થિર પણ રહી શકે છે. હાલ ટ્રકનું વજન વધુ હોવાથી બે બલૂનનો ઉપયોગ થાય તેમ છે. પ્રથમ બલૂન દ્વારા નમી પડેલા ભાગને લિફ્ટ કરાશે. બાદમાં બીજા બલૂન દ્વારા બીજા ભાગને લિફ્ટ કરીને ટેન્કરને નદીના પટમાં લાવવામાં આવશે. આ પ્રક્રિયામાં પ્રોપેન ગેસના ખાસ નિષ્ણાંત ઓપરેટરોની મદદ લેવામાં આવશે. 

ટેન્કર લિફ્ટ કરવાની કામગીરી બે – ત્રણ દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કારની ચાવી અંદર રહી જતા અઢી વર્ષનો બાળક ફસાયો | Two and a half year old child trapped after leaving …
GUJARAT

April 5, 2026
દોઢ કરોડમાં પ્લોટનો સોદો નક્કી કરી ૧.૧૬ લાખ પડાવી લીધા | Plot deal finalized for Rs 1 5 crore 1 16 l…

ભરણ પોષણના કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો | Fugitive accused in alimony case arrested

Next Post
ફેબુ્આરી મહીનામાં ૧૫ કિલોના સાત ડબા સીઝ કરાયા હતા, જશોદાનગર વિસ્તારમાંથી અમુલના નામે સબસ્ટાન્ડર્ડ ઘી…

ફેબુ્આરી મહીનામાં ૧૫ કિલોના સાત ડબા સીઝ કરાયા હતા, જશોદાનગર વિસ્તારમાંથી અમુલના નામે સબસ્ટાન્ડર્ડ ઘી...

દાઠા તાબેના શેળાવદર ગામે ઘર કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી | A husband killed his wife in the house…

દાઠા તાબેના શેળાવદર ગામે ઘર કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી | A husband killed his wife in the house...

મહેલજના જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝની પેઢી સામે કાયદાનો ભંગ કરતાં ફરિયાદ | Complaint filed against Maha…

મહેલજના જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝની પેઢી સામે કાયદાનો ભંગ કરતાં ફરિયાદ | Complaint filed against Maha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કચ્છમાં નેતા પુત્રોનું પાપ, ખેડૂતો માટેના યુરિયા-DAP ખાતરનું ફેક્ટરીમાં બારોબાર વેચાણ | kutch farmer…

7 months ago
સેવન્થ ડે સ્કૂલના બાળકોએ અન્ય સ્કૂલોમાં એડમિશન માટે પૂછપરછ શરૂ કર્યાની ચર્ચા | senth day school case…

સૈફ અલી ખાનને ભોપાલની 15,000 કરોડની પ્રોપર્ટીની આશા છોડી દેવી પડશે

9 months ago
ગોંડલમાં મહિલાઓના પ્રશ્નો સાંભળવા ગયેલા AAP નેતા જીગીશા પટેલ પર જીવલેણ હુમલો, કારના કાચ તોડી નાંખ્યા…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News